મસાલા ઘેસ(masala ghesh recipe in gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌથી પહેલા કણકી ને ૩૦ મિનિટ પાણી મા પલાળી રાખો
- 2
હવે કણકી ને કુકર મા લઈ તેમા ૧- લીટર પાણી અને મીઠું ઉમેરી ૩- સીટી સુધી બાફી લો. કુકર ઠરે એટલે ચેક કરી લો. જરૂર લાગે તો ૧/૨ લીટર પાણી ઉમેરી ચઢવી લો. પછી તેમા દહીં ઉમેરી ૩-૪ મિનિટ ચઢવો.
- 3
હવે વધારીયામા તેલ લઈ તેમા જીરુ એડ કરી તેમા લીલા મરચા અને મીઠા લીમડાના પાન નાખો. પછી ૧- ટેબલસ્પૂન લાલ મરચું પાઉડર ઉમેરી ઘેસ મા એડ કરી મિક્ષ કરો.ઉપર થી ધી રેડો.
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/13383301










ટિપ્પણીઓ