દૂધી ના થેપલા(dudhi na thepla recipe in gujarati)
# સાતમ
રાંધવાની સૂચનાઓ
- 1
સૌથી પહેલાં એક થાળીમાં ઘઉંનો લોટ લઈ તેમાં દૂધી ને છીણી લો પછી તેમાં મીઠું,હળદર, લાલ મરચું પાઉડર,અજમો,તલ, આદું મરચાં અને લસણ ની પેસ્ટ, ધાણા,તેલ નાખી બરાબર મિક્સ કરી લો
- 2
હવે દહીં ની અંદર ગોળ સમારી ને ઓગાળી લો પછી તેને થોડું થોડું કરી લોટ માં ભેગું કરી લોટ બાંધી લો જરૂર પડે તો પાણી નાખી શકાય
- 3
હવે તેને ૧૦ થી ૧૫ મિનિટ સુધી રહેવા દો પછી તેના લૂઆ કરી થેપલા વણી લો અને ગરમ તવા પર તેલ લગાવી શેકી લો
- 4
હવે તેને દહીં,આથેલા મરચાં, સુખડી સાથે સર્વ કરો
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
દૂધી ના થેપલા (Dudhi Thepla Recipe in Gujarati)
#EB#week10#Smit ગુજરાતી લોકોના ઘરમાં ક્યારેક ને ક્યારેક થેપલા તો બનતા જ હોય છે. ઘઉં ના થેપલા, બાજરી ના થેપલા, મેથીના થેપલા અને તે જ રીતે દૂધીના થેપલા પણ બનતા હોય છે. મેં આજે દૂધીના થેપલા બનાવ્યા છે જે બનાવવામાં ખૂબજ સરળ છે અને ખાવામાં એકદમ ટેસ્ટી બને છે... આ ઉપરાંત દુધી માં રહેલા પોષક તત્વોથી આપણા શરીરને પણ ઘણો ફાયદો થાય છે બાળકો જ્યારે દૂધીનું શાક નથી ખાતા હોતા ત્યારે તેમને આ રીતે દૂધી ખવડાવી શકાય છે. આ દૂધીના થેપલા માં મે ઘરની દૂધની મલાઈ નો ઉપયોગ કરી રૂ જેવા પોચા થેપલા બનાવ્યા છે. દૂધીના થેપલા સવારના નાસ્તામાં, સાંજના જમણમાં, બાળકોને લંચબોક્સમાં આપવા માટે કે યાત્રા પ્રવાસમાં સાથે લઈ જવામાં પણ વાપરી શકાય છે. Daxa Parmar -
-
-
દૂધી ના થેપલા (Dudhi Thepla Recipe In Gujarati)
#goldenapron3#week15#puzzleword-lauki Tejal Hitesh Gandhi -
-
-
દૂધી ના થેપલા (Dudhi Thepla Recipe In Gujarati)
થેપલા, પછી એ મેથી ના, કોબી ના , કેળા મેથી ના,મસાલાવાળા કે પછી દૂધી ના હોય, ગુજરાતીઓ ની ઓળખ છે. ગુજરાતીઓ ની થેપલા વગર સવાર નથી પડતી.બહારગામ જાય તો પણ થેપલા નો ડબ્બો સાથે ને સાથે.એમ કહીએ તો ચાલે કે થેપલા ગુજરાતી ઓ ની શાન છે.#EB#Week 10 Bina Samir Telivala -
-
દૂધી ના થેપલા (Dudhi Thepla Recipe In Gujarati)
#EB#week10દૂધી ના થેપલા ખાવા માં ખૂબ પોચા અને ટેસ્ટી અને હેલ્ધી છે. એને પ્રવાસ માં સહેલાઈ થી લઈ જઈ શકો છો.અજમો લસણ આદું વિવિધ મસાલા થી આ થેપલા ને વધુ સ્વાદિષ્ટ બનાવી શકો. એને ગોળ, ચટણી અને મધ સાથે ખાવા ની મજા આવે છે. Kunti Naik -
-
દૂધી ના થેપલા (Dudhi Thepla Recipe In Gujarati)
#EB#Week10દૂધી ના થેપલા તો દરેક ગુજરાતી ના ઘર ના પ્રિય છે.અને તેને તમેપિકનિક માં પણ સાથે લઇ જઈ શકાય છે. Arpita Shah -
દૂધી અને મકાઈ ના થેપલા (Dudhi Makai Thepla Recipe In Gujarati)
આ વાનગી ખુબ પૌસ્તિક છે તેમ ફાઈબર નું પ્રમાણ વધુ છે,તેમજ અન્ય તત્વ્ પણ સારા એવા પ્રમાણમાં છે.સફેદ મકાઈ કરતાં પીળી મકાઈ વધુ પૌસ્તિક હોય છે. Kalpana Parmar -
-
દૂધી ના થેપલા (Dudhi Thepla Recipe in Gujarati)
#GA4#week20#theplઓલ ટાઈમ ફેવરિટ ગુજરાતીઓનો નાસ્તો એટલે થેપલા. ફરવા જવાનું હોય કે ઘરમાં પણ નાસ્તો કરવો હોય તો થેપલા સૌથી પહેલા યાદ આવે. એમાં પણ થેપલા માંજાત જાતની વેરાઇટી મળે. થેપલા સાથે આથેલા કે તળેલા દહીં મરચા મળી જાય પછી બીજું શું જોઈએ. ગરમા ગરમ ચા સાથે પણ થેપલા ખાવા મળે તો ટેસડો પડી જાય. મેં અહીં દૂધીના થેપલા બનાવ્યા છે. Priti Shah -
મેથીના થેપલા (Methi Thepla Recipe In Gujarati)
પિકનિકમાં જવાનું થાય અને નાસ્તો લઈ જવો પડે તો આપણે થેપલા લઈ જઈએ છીએ આજે મેં મેથીના થેપલા બનાવ્યા છે.#GA4#Week20#થેપલા Chhaya panchal -
-
દૂધી ના થેપલા (Dudhi Thepla Recipe In Gujarati)
#EB#week10ઘણાં પ્રકાર ના થેપલા બનાવી શકાય છે.. ગુજરાતીઓ ના ઘર માં લગભગ દરરોજ થેપલા,પરાઠા બનતા જ હોય છે .એના વગર ખાવાના માં કમી વર્તાય..આજે થેપલા બનાવું છું અને તે ય દુધી ના..બહુ સોફ્ટ અને ટેસ્ટી થાય છે.. Sangita Vyas -
દૂધી ના થેપલા (Dudhi Thepla Recipe In Gujarati)
#EBWeek10દુધી એટલે એક રીતે જોઈએ તો હેલ્ધી ગણવામાં આવે છે અને ખાસ કરીને એના માંથી બનતા મુઠીયા થેપલા ઘણા ખાવામાં આવે છે આજે મેં અહી દૂધી અને ઓટ્સના થેપલા બનાવ્યા છે. Shital Desai -
-
દૂધી ના થેપલા (Dudhi Thepla Recipe In Gujarati)
#EB#week10દૂધીના થેપલા સવારે બોક્સમાં બાળકોને પણ આપી શકો છો અને સાંજે જમવા પણ તમે લઇ શકો છો અને તમે પિકનિક ટ્રાવેલિંગ કરતા હોય ત્યારે પણ ઘણા સારા રહેશે અને બધાને ભાવતું જ હોય છે જેની સાથે હેલ્ધી પણ ગુણકારી છે આજે બાળકોને દૂધી નથી ભાવતી હોતી તો તમે આ રીતે પણ બાળકોને આપી શકો છો. Khushboo Vora -
દૂધી ના થેપલા (Dudhi Thepla Recipe In Gujarati)
#cookpadindia#cookpadguj#cookpadguj#homechef#homefood#homemade#breakfast#tasty Neeru Thakkar -
-
-
દૂધી ના થેપલા (Bottlegourd Thepla Recipe In Gujarati)
#EB#week10કહેવાય છે કે દૂધી દૂધ જેવા ગુણવાળી છે. દૂધી એ વનસ્પતિ જન્ય દૂધ છે. દૂધી ની તાસિર ઠંડી હોય છે. તેનું તેલ પણ બને છે અને આ તેલ વાળ માટે ખૂબ જ ફાયદાકારક મનાય છે.આમ તો ઘર માં દૂધી નું શાક બને તો નાના થી માંડી ને મોટા નું પણ મોઢું બગડવા માંડે છે પણ જો તમે દૂધી ના આ થેપલા બનાવી ને આપશો તો બધા હોંશો હોંશે ખાઈ જશે. Sachi Sanket Naik -
-
-
દૂધી મેથી ના થેપલા
#નાસ્તોસવારે નાસ્તામાં ગરમ ગરમ ચા અને થેપલા ખાવાની મજા જ કંઈક અલગ જ છે.એ પછી કોઈ પણ પ્રકારના હોય.મેથીના, પાલક ના કે પછી મિક્સ ભાજી ના.આજે મેં અહીં દૂધી અને મેથી ના બનાવ્યા છે જે ખૂબ જ સરસ લાગે છે અને તમે બાળકો ને પણ લંચ બોક્ષ માં આપી શકો છો. Bhumika Parmar -
-
દૂધી ના ફરાળી થેપલા (Dudhi Farali Thepla Recipe In Gujarati)
#EBWeek10દૂધીના ફરાળી થેપલા સરસ બને છે અને જેને રાજગરાના થેપલાં ન ભાવતા હોય તેને પણ ભાવે છે અને રાજગરો આપણા હેલ્થ માટે ખૂબ જ સારો છે અને તેમાં દૂધી નાખવાથી વધારે હેલ્થી બને છે Kalpana Mavani
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/13383289
ટિપ્પણીઓ