કૂકપૅડકૂકપૅડ
મહેમાન
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
થૂકપા (Thukpa recipe in gujarati)
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો
કૂકપૅડકૂકપૅડ
થૂકપા (Thukpa recipe in gujarati) રેસીપી મુખ્ય ફોટો

થૂકપા (Thukpa recipe in gujarati)

Pragna Mistry
Pragna Mistry @PragnaMistry

#ઈસ્ટ
થૂકપા એ મૂળ તો તિબેટીયન સૂપ છે. તિબેટ અને ભારત ની સરહદ ની પાસે આવેલા સિક્કિમ, અરૂણાચલ પ્રદેશ માં પણ આ સૂપ ને થોડા ભારતીય મસાલા ઉમેરી ને બનાવવામાં આવે છે. સિક્કિમ માં આ સૂપ સ્ટ્રીટ ફૂડ તરીકે પણ મળે છે. આ સૂપ માં નૂડલ્સ અને ભરપૂર પ્રમાણ માં વેજીટેબલ હોય છે.
થૂકપા માં નૂડલ્સ સાથે મોમોઝ પણ ઉમેરી ને બનાવી શકાય છે.
ભારતીય મસાલા સાથે નૂડલ્સ ના કોમ્બીનેશન સાથે નું આ સૂપ ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે.

વધુ વાંચો

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો
શેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

ઘટકો

15 -20 મિનીટ
4 લોકો
  • 1/2 પેકેટ નૂડલ્સ
  • 1નાનું ગાજર
  • 1નાનું કેપ્સીકમ
  • 1મિડીયમ કાંદો
  • 100 ગ્રામકોબી
  • 1ટે.ચમચી તેલ
  • 1ટે.ચમચી આદુ મરચાં લસણની પેસ્ટ
  • 1/4 ટી.સ્પૂનહળદર
  • 1 ટી.સ્પૂનલાલ મરચું
  • 1ટે.ચમચી ધાણાજીરૂ
  • 1/2 ટી સ્પૂનગરમ મસાલો
  • મીઠુ સ્વાદ મુજબ
  • 1 ટી.સ્પૂનસોયા સૉસ
  • 1 ટી.સ્પૂનચીલી સૉસ
  • કુમળી દાંડી સાથે ની કોથમીર
  • વેજીટેબલ સ્ટોક અથવા પાણી
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

રાંધવાની સૂચનાઓ

15 -20 મિનીટ
  1. 1

    એક મોટી તપેલી માં પાણી ગરમ કરવા મૂકવું. પાણીમાં ઉકાળો આવે એટલે નૂડલ્સ ઉમેરવા. જરૂર મુજબ મીઠુ અને 1ચમચી તેલ ઉમેરવું
    નૂડલ્સ બોઈલ્ડ થઈ જાય એટલે ચારણી માં કાઢી લેવા. વેજીટેબલ સ્ટોક ને બદલે આ નૂડલ્સ નું પાણી પણ સૂપ માં વાપરી શકાય છે.

    થૂકપા (Thukpa recipe in gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
    થૂકપા (Thukpa recipe in gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
  2. 2

    બધા વેજીટેબલ્સ ને મિડીયમ સાઈઝ માં સમારી લેવા.

    થૂકપા (Thukpa recipe in gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
  3. 3

    એક પાનમાં તેલ ગરમ કરવા મૂકવું. તેલ ગરમ થાય એટલે આદુ મરચાં લસણ ની પેસ્ટ સાંતળવી. એમાં કાંદા ઉમેરવા.

    થૂકપા (Thukpa recipe in gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
    થૂકપા (Thukpa recipe in gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
  4. 4

    કાંદા થોડા સોફ્ટ થાય એટલે હળદર, લાલ મરચું, ધાણાજીરૂ અને ગરમ મસાલો ઉમેરી સાંતળવું. બધા વેજીટેબલ ઉમેરવા. મીઠુ ઉમેરવું.

    થૂકપા (Thukpa recipe in gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
    થૂકપા (Thukpa recipe in gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
  5. 5

    વેજીટેબલ સંતળાઈ જાય એટલે વેજીટેબલ સ્ટોક ઉમેરવો. એક બે ઉકાળા આવે એટલે સોયા સૉસ અને ચીલી સૉસ મિક્સ કરી ઉમેરવો.

    થૂકપા (Thukpa recipe in gujarati) રેસીપી સ્ટેપ5ફોટો
    થૂકપા (Thukpa recipe in gujarati) રેસીપી સ્ટેપ5ફોટો
  6. 6

    છેલ્લે નૂડલ્સ ઉમેરવા સાથે કુમળી દાંડી સાથે ની કોથમીર ઉમેરવી.

    થૂકપા (Thukpa recipe in gujarati) રેસીપી સ્ટેપ6ફોટો
    થૂકપા (Thukpa recipe in gujarati) રેસીપી સ્ટેપ6ફોટો
  7. 7

    ગરમાગરમ થૂકપા સર્વ કરવું

    થૂકપા (Thukpa recipe in gujarati) રેસીપી સ્ટેપ7ફોટો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો

કૂક્સનેપસ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

નકલ કરી!

Pragna Mistry
Pragna Mistry @PragnaMistry
પર August 09, 2020 19:05

ટિપ્પણીઓ (3)

Asmita Rupani
Asmita Rupani @Tastelover_Asmita
December 08, 2020 09:32
Superb
મહેમાન
ટિપ્પણી લખો ..
0/0

Keywords

થૂકપા

Similar Recipes

More Recipes

  1. પપૈયાની ટુટી ફ્રૂટી
  2. કંટોળ નું શાક
  3. રતાળુ ચિપ્સ
  4. Balls of Left over rotis (ladoos) (વધેલી રોટલી ના લાડુ)
  5. ગ્રેવીવાળું ગલકા નું શાક
  1. તિરંગા આઈસક્રીમ સંદેશ(tirnga icecream sandesh recipe in gujarati)
  2. રગડા પેટીસ
  3. વિસરાયેલી  ગામઠી ઘેંસ(ghesh recipe in gujarati)
  4. મુંબઈ મહાલક્ષ્મી સ્પેશિયલ દાળ વડા(dal vada recipe in gujarati)
  5. દાળવડા (Dal vada recipe in gujarati)
  1. બાજરી ના શક્કરપારા(bajri na Shakkarpara recipe in gujarati)
  2. ઘઉં નાં લોટ ની કુલેર(kuler recipe in gujarati)
  3. થેકુઆ(thekuaa recipe in gujarati)
  4. તીખા ગાંઠિયા(tikha gathiya recipe in gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/13384116
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો

અમારા વિશે

કૂકપેડ પર અમારું મિશન રોજિંદી રસોઈને મજા બનાવો છે. કારણ કે અમે માનીએ છીએ કે રસોઈ એ લોકો, સમુદાયો અને પૃથ્વી માટે સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે. અમે વાનગીઓ અને રસોઈ ટિપ્સ શેર કરીને સમગ્ર વિશ્વમાં હોમકુક્સને એકબીજાને મદદ કરો માટે સશક્તિકરણ કરીએ છીએ.

કૂકપેડ સમુદાયો

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 બધા જુઓ

વધુ શીખો

કારકિર્દી પ્રતિક્રિયા સેવાની શરતો Community Guidelines ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો

અમારી એપ્પ ડાઉનલોડ કરો

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close