થેકુઆ(thekuaa recipe in gujarati)

Jigna Sodha @JP__Sodha
#ઈસ્ટ પશ્ચિમ બંગાળ,બિહાર ઝારખંડ નો મીઠા સૂકા નાસ્તા તરીકે અને છઠ ના દિવસે પ્રસાદ તરીકે ઉપયોગ કરવામાં આવતી વાનગી છે
થેકુઆ(thekuaa recipe in gujarati)
#ઈસ્ટ પશ્ચિમ બંગાળ,બિહાર ઝારખંડ નો મીઠા સૂકા નાસ્તા તરીકે અને છઠ ના દિવસે પ્રસાદ તરીકે ઉપયોગ કરવામાં આવતી વાનગી છે
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ દૂધ ને ગરમ કરી તેમાં ગોળ નાખી ઓગાળી લઈ પછી એક કથરોટ માં લોટ લઈ તેમાં ઇલાયચી પાઉડર, ટોપરનું ખમણ, વરિયાળી ઘી બધું બરાબર મિક્ષ કરી ગરમ કરેલા ગોળ અને દૂધ વળે કઠણ લોટ બાંધો
- 2
સરસ કઠણ લોટ ને મસળી તેમાથી પાન આકાર બનાવી ચાકા ની મદદથી ડિઝાઈન બનાવી તેને ધીમા ગેસ પર તળી લેવા પછી ઠરી જાય એટલે ડબ્બામાં ભરી લો સરસ અને અલગ સ્વાદ ની વાનગી ને આરોગવા નો આનંદ લો
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
ઠેકુઆ(thekuva recipe in gujarati (
# ઈસ્ટ ઈન્ડિયા રેસીપીપોસ્ટ-1મિત્રો બિહાર થી તમે બધા પરિચિત જ હશો.. આજે આપણે બિહારનો એક પ્રસાદ કે જે છઠ પુજા ના દિવસે તૈયાર કરવા માં આવે છે.. પહેલા એ ફક્ત પ્રસાદ તરીકે માનવમાં આવતો પણ હવે એ મહાપ્રસાદ તરીકે બિહારી લોકો માને છે અને બનાવે છે તો ચાલો આજે આપણે આ મહાપ્રસાદ ની વાનગી તૈયાર કરીએ Hemali Rindani -
થેકુઆ (Thekua)
#ઈસ્ટથેકુઆ- બિહાર, ઝારખંડ અને પશ્વિમ બંગાળ નું મીઠો સૂકો નાસ્તો છે. થેકુઆ... એક આદરણીય પ્રસાદ છે, જે છઠ્ઠ પૂજા દરમિયાન ભગવાનને અર્પણ કરવામાં આવે છે.ઘઉં નો લોટ, સૂકા નારીયેળ, ગોળ- દૂધ ની ચાસણી, ઘી, ઈલાયચી , વરિયાળી થી બનાવેલ સ્વાદિષ્ટ વાનગી છે. Jasmin Motta _ #BeingMotta -
-
બાલુશાહી(Balushahi recipe in Gujarati)
#ઈસ્ટબિહાર અને ઝારખંડ રાજ્ય ની પ્રખ્યાત મીઠાઈ છે.બહુ જ સ્વાદીષ્ટ અને હેલ્ધી છે. Avani Suba -
મીઠા પુડલા (Sweet Pudla Recipe In Gujarati)
#ffc8#cookpadgujarati#cookpadindiaમીઠા અથવા ગળ્યા પુડલા એ ગુજરાત ની ખાસ વાનગી છે જે ઘઉં ના લોટ અને ગોળ થી બને છે. મીઠા પુડલા ને તમે સાઈડ ડીશ તરીકે અથવા તો મુખ્ય ડીશ તરીકે પીરસી શકો છો.બહુ ઓછા ઘટકો અને ઓછા સમય માં બની જતી આ વાનગી સ્વાદસભર તો છે જ સાથે સ્વાસ્થયપ્રદ પણ છે. Deepa Rupani -
ઠેકુઆ (Thekua Recipe In Gujarati)
#ઈસ્ટ, આ બિહાર ની પારંપારિક મીઠાઈ છે, દરેક ઘરે બનતી હોય છે, ખાસ કરીને છઠ્ઠ પૂજા ઠેકુઆ વગર અધૂરી હોય છે. આ મીઠાઈ ઝારખંડ, વેસ્ટ બંગાલ, ઈસ્ટર્ન ઉત્તર પ્રદેશ, માં ખૂબજ ફેમસ છે. Manisha Sampat -
કુલેર/બાજરી ના લોટ ના લાડુ
#ગુજરાતીઆ વાનગી ગુજરાત માં નાગપાંચમ ના દિવસે બનાવાય છે.અને પ્રસાદ તરીકે ધરાવાય છે. Kalpana Solanki -
પુરણપોળી(puranpoli recipe in Gujarati)
#માઇઇબુક#પોસ્ટ:-15#વિકમીલ૨#સ્વીટ પુરણપોળી આપણી ટ્રેડિશનલ વાનગી છે.. આમાં ખાંડ ની જગ્યાએ ગોળ અને તજ, લવિંગ, ઇલાયચીનો ઉપયોગ કર્યો છે.. મેંદા ની જગ્યાએ ઘઉં નો લોટ નો ઉપયોગ કર્યો છે... Sunita Vaghela -
શક્કરપારા (Shakkar para Recipe in Gujarati)
#કૂકબુક Post1દિવાળી ના નાસ્તા તરીકે શક્કરપારા નો ઉપયોગ થાય.આ માપ મુજબ મીઠા ,નમકીન ક્રીશ્પી શક્કરપારા બને છે. Bhavna Desai -
ઠેકુઆ
#goldenapron2#week-12 Bihar/jarkhand આ બિહાર ની બોવ પ્રખ્યાત ડીશ છે અને ખાવામાં પણ સારી લાગે છે. Namrata Kamdar -
બાજરી ની કુલેર (Bajri Kuler Recipe In Gujarati)
#ff3આજે શ્રાવણ વદ પાંચમ એટલે નાગ પાંચમ. આ દિવસે પ્રસાદ તરીકે ખાસ બાજરીની કુલેર ના લાડુ બનાવાય છે. અમે પણ બનાવ્યા છે. અને આ દિવસે ઉપવાસ પણ કરવામાં આવે છે. Richa Shahpatel -
સુખડી (Sukhadi Recipe In Gujarati)
# મારી ઘરે પ્રસાદ માં ઘણી વખત બને છે અને શિયાળા માં પણ વસાણા તરીકે ઉપયોગ માં લઇ શકાય છે. ઘઉં ના લોટ અને ગોળ માંથી બને છે એટલે હેલ્થી બહુ જ છે.આ એક મીઠાઈ છે.ફટાફટ પણ બની જાય છે. Arpita Shah -
થેકુઆ (Thekua recipe in Gujarati)
#ઈસ્ટ#સાતમબિહાર માં છઠ્ઠ પુજા નું ખુબ મહત્ત્વ હોય છે. પુજા માં પ્રસાદ તરીકે થેકુઆ ધરાવવામાં આવે છે. ઘઉંના લોટનો ઉપયોગ કરી તેમાં ખાંડ અથવા ગોળનું પાણી, સૂકું કોપરું, ઇલાયચી તથા ડ્રાયફ્રુટ એડ કરી, તેનું લોટ બાંધવામાં આવે છે, આકાર આપવામાં આવે છે અને ત્યારબાદ તેને ધીમા તાપે બદામી રંગના તળવામાં આવે છે. ગરમ હોય ત્યારે થોડા પોચા હોય છે, ઠંડા થયા બાદ કડક થઈ જાય છે. તેને 10-15 દિવસ સ્ટોર કરી શકાય છે. ખરેખર, સ્વાદિષ્ટ છે જ, સાથે ખુબ જ સરળ વાનગી છે, તમે પણ ચોકક્સ બનાવજો... Jigna Vaghela -
મીઠી ભાખરી (Sweet Bhakhri Recipe In Gujarati)
#SJR#cookpad_guj#cookpadindiaભારત દેશ વિવિધ રાજ્યો સાથે નો વિશાળ દેશ છે અને અહીં ઘણા તહેવારો ની ઉજવણી ધામધૂમ થી થાય છે પછી એ તહેવાર સાંસ્કૃતિક, રાજકીય કે ધાર્મિક હોય. અલગ અલગ રાજ્યો માં અલગ અલગ તહેવાર ઉજવાતા હોય છે.એમાં શ્રાવણ મહિનો એટલે તો તહેવારો નો મહિનો. ગુજરાત માં, ખાસ કરી ને સૌરાષ્ટ્ર માં સાતમ- આઠમ ના નામ થી પ્રચલિત પાંચ દિવસ લાંબો તહેવાર ચાલે છે. નાગ પાંચમ થી શરૂ થાય છે અને નંદમહોત્સવ થી પૂરો થાય છે. શીતળા સાતમ માં ઠંડુ ખવાય છે અને આગળ ના દિવસે, જે રાંધણ છઠ થી ઓળખાય છે એ દિવસે ઠંડુ ખાવાની રસોઈ બનાવાય છે જેમાં અવનવી વાનગી ગૃહિણીઓ બનાવે છે જે ઠંડી ખાઈ શકાય. એમાંની એક એટલે ગળી અથવા તો મીઠી ભાખરી. Deepa Rupani -
કુલેર(kuler recipe in gujarati)
# સાતમ શ્રાવણ મહિના માં સાતમ ના દિવસે શીતળા માં ને કુલેર નો પ્રસાદ જ હોય છે. તેથી મે અહી ઘઉં ના લોટ ની કુલેર બનાવી છે. Tejal Rathod Vaja -
માલપુઆ (Malpua Recipe In Gujarati)
#jayshri Chauhan#EBWeek 12આપડી વિસરાયેલ વાનગી છે Jayshree Chauhan -
પંજરી (Panjri recipe in gujarati)
#વેસ્ટ #india2020પંજરી એ ભગવાન ના જન્મોત્સવ નિમિત્તે કરવામાં આવતો ખાસ પ્રસાદ છે. જેમાં સાત્વિક અને પૌષ્ટિક સામગ્રી નો ઉપયોગ કરવામાં આવે છે. Harita Mendha -
માલપુઆ(Malpuva Recipe in Gujarati)
#GA4#week16માલપુઆ ઓરિસ્સા માં ભગવાન જગન્નાથ જી ના પ્રસાદ તરીકે બનાવવામાં આવે છે,ત્યાં ઘણી જાતના બનાવે છે, દૂધ, મિલ્ક પાઉડર,નાખીને બનાવાય છે, ઉપરથી રબડી નાખી ને પણ સર્વ થાય છે. ઉત્તર પ્રદેશ,મહારાષ્ટ્ર,વેસ્ટ બંગાળ આ બધા રાજ્ય માં મકરસંક્રાંતિ નિમિતે બનાવવામાં આવે છે, અને આપણા ગુજરાતમાં? 😊🤗 જ્યારે ખાવાનું મન થાય ત્યારે બને છે.હું નવરાત્રી માં અચૂક બનવું છું. Anupa Prajapati -
-
સુખડી(sukhdi recipe in Gujarati
#સાતમ#westગુજરાત ની ફેમસ સ્વીટ ,સુખડી જે ફટાફટ બની જાય છે અને દરેક તહેવાર માં ખાસ બનાવવા માં આવે છે.શ્રાવણ વદ સાતમ ના દિવસે શીતળા માં ની પૂજા થાય છે,છઠ ના દિવસે અવનવા પકવાન બનાવી સાતમ ના દિવસે આખો દિવસ ગેસ કે ચૂલો સળગાવવા નો નહિ અને ઠડું ખવાનો રિવાજ છે,સુખડી એ ગુજરાતીઓ ની ફેમસ સ્વીટ છે જે ટેસ્ટી સાથે હેલ્થી પણ છે ફટાફટ બની જાય અને ગોળ થી બને એટલે બધાજ ખાઈ શકે. Dharmista Anand -
મીઠાં થેપલા(sweet Thepla recipe in Gujarati)
#સ્નેકસ#માઇઇબુક#1આ મીઠા થેપલા નાસ્તા માટે બેસ્ટ છે.. બાળકો ને નાસ્તા માટે ટીફીન માં પણ આપી શકાય... આમાં તમે ખાંડ ની જગ્યાએ ગોળ પણ વાપરી શકો..મારે ચાસણી તૈયાર હતી એટલે મેં એનો ઉપયોગ કર્યો છે.. Sunita Vaghela -
પાનબહાર સંદેશ
સંદેશ ઈસ્ટ ઇન્ડિયા બાજુ ખાસ કરીને પશ્ચિમ બંગાળ બાજુ ની ખુબ જ પ્રિય બંગાળી વાનગી છે. બનાવામાં ખુબ જ સરળ છે. આજે આપણે ખુબ જ ઈન્સટ્ન્ટ રેસિપિ જોશુ જેમા આગ નો પણ ઉપયોગ કરેલો નથી.#ઈસ્ટ Riddhi Ankit Kamani -
ગોળ ચૂરમાના લાડુ (Jaggery Churma Ladoo Recipe In Gujarati)
#SGC ગણેશ ચતુર્થી નિમિત્તે..શ્રી દેવા ને ખાસ ગોળના લાડુ નો પ્રસાદ અર્પણ કરવામાં આવે છે અને ગણેશજી ના પ્રસાદમાં ખસખસ નો બિલકુલ ઉપયોગ કરવામાં નથી આવતો. એટલે મેં બદામ, પિસ્તાની ચીરી અને કાજુ, કિસમિસ અને જાયફળ નો ઉપયોગ કરીને બનાવ્યા છે. Sudha Banjara Vasani -
ખિચડો (Khichdo Recipe In Gujarati)
મકરસંક્રાંતિ મા આ વાનગી બનાવવાની પ્રથા છે. ખિચડો બે પ્રકાર નો બને છે.એક ખારો ખિચડો અને એક ગળ્યો. આ ગળ્યો ખિચડો લગભગ નાગર ના લોકો ના ઘરે જ જનરલી બને છે. Trupti mankad -
પાયસમ (Payasam Recipe In Gujarati)
#ATW2#TheChefstoryઆ સાઉથ ઈન્ડિયન ખીર નો એક પ્રકાર છે. મગ ની દાળ અને નારીયેળ ના દૂધ માં બનાવવા માં આવે છે. ગળપણ તરીકે ગોળ નો ઉપયોગ થાય છે. Bijal Thaker -
ચૂરમાં ના લાડુ(churma na ladu recipe in gujarati)
#GCઆજે મેં ગણેશ ચોથ ના પ્રસાદ માટે પરંપરાગત ચૂરમાં ના લાડુ બનાવ્યા છે Dipal Parmar -
સુખડી સેન્ડવીચ (Sukhdi Sandwich Recipe in Gujarati)
#trend4#Sukhdiસુખડી એ એક હેલ્ધી ગુજરાતી મીઠાઈ છે. ખાસ કરીને ભારતમાં ગુજરાત, મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશ અને રાજસ્થાનમાં એક લોકપ્રિય વાનગી છે. શુભ પ્રસંગોમાં, મંગલ દિવસોમાં અને તહેવારોમાં તથા દેવી-દેવતાની પ્રસાદી તરીકે સુખડીનો ખૂબ જ ઉપયોગ કરવામાં આવે છે. શ્રી ઘંટાકર્ણ મહાવીર ભગવાન ની પ્રસાદી તરીકે મહુડીની સુખડી ખૂબ જ પ્રચલિત છે. મેં આજે સુખડીનું એક નવું વર્ઝન બનાવ્યું છે જેમાં ફેટ અને પ્રોટીન સારા પ્રમાણમાં છે. ઘરના વડીલોને સુખડી પસંદ કરતા જ હોય છે પણ તેના આ નવા રૂપ રંગથી બાળકો અને યુવાનોને પણ જરૂર થી પસંદ પડશે. Asmita Rupani -
પાનકમ (Panakam Recipe In Gujarati)
પાનકમ મુખ્યત્વે ગોળ લીંબુ અને મસાલા નો ઉપયોગ કરીને બનાવામા આવે છે... રામ નવમી ના દિવસે પ્રસાદ મા ધરવામાં આવે છે.. તદુપરાંત ગરમીથી બચવાં નિયમિત ઉનાળા મા પીવામાં આવે છે#ST Ishita Rindani Mankad -
ચુરમાના લાડુ (Churma Ladoo Recipe In Gujarati)
#GCRગણપતિ બાપ્પા ને ચુરમાના લાડૂ ખુબજ પ્રીય છે તો આજે ગણેશ ચતુર્થી ના દિવસે મેં પ્રસાદ માં બનાવીયા છે Jigna Patel -
હોલી સ્પેશિયલ ઢોકળી
#હોળી#ટ્રેડિશનલઆ ટ્રેડિશનલ ઢોકળી અમારા ઘરમાં હોળીના દિવસે બનાવવામાં આવે છે આ ઢોકળી બનાવવા માટે સીઝનના નવા ઘઉં ,ઠંડક આપનારી વરીયારી, સૌથી ઉત્તમ ફળ શ્રીફળ અને પ્રોટીનથી ભરપૂર ગોળનો ઉપયોગ કરીને પારંપરીક રીતથી બનાવવામાં આવે છે જે ખૂબ જ ટેસ્ટી લાગે છે. અને બ્રાહ્મણ દ્વારા પૂજાયેલ હોળી માંથી અગ્નિદેવતા લઈ અને ઘરે હોળી પ્રગટાવીને તેમાં શેકવામાં આવે છે. Bansi Kotecha
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/13377474
ટિપ્પણીઓ