કૂકપૅડકૂકપૅડ
મહેમાન
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
પાંવભાજી (pavbhaji recipe in gujarati)
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો
કૂકપૅડકૂકપૅડ
પાંવભાજી (pavbhaji recipe in gujarati) રેસીપી મુખ્ય ફોટો

પાંવભાજી (pavbhaji recipe in gujarati)

Daksha Vaghela
Daksha Vaghela @cook_24781368

#વેસ્ટ
#ઓગસ્ટ
#india2020

#વેસ્ટ
#ઓગસ્ટ
#india2020

વધુ વાંચો

પાંવભાજી (pavbhaji recipe in gujarati)

Daksha Vaghela
Daksha Vaghela @cook_24781368

#વેસ્ટ
#ઓગસ્ટ
#india2020

#વેસ્ટ
#ઓગસ્ટ
#india2020

વધુ વાંચો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો
શેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

ઘટકો

એક કલાક
બે લોકો
  • 1 વાટકીફલાવર
  • 1 નંગબટાકા
  • 1 વાટકીકોબી
  • 1 નંગરીંગણ
  • ગેવી બનાવવા માટે
  • 1ડૂગળી
  • 1ટામેટાં
  • 1કેપ્સીકમ
  • 1ગાજર
  • 1 ચમચીકસ્તૂરી મેથી
  • 1 નાની વાટકીલીલા ધાણા
  • 1 વાટકીબટર
  • 1 વાટકીવટાણા
  • 1 ચમચીમીઠું
  • 1 ચમચીહળદર
  • 1 ચમચીધાણા જીરું
  • 1 નાની વાટકીપાઉં ભાજી મસાલો
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

રાંધવાની સૂચનાઓ

એક કલાક
  1. 1

    બાજાર જેવી ટેસ્ટી પાઉં ભાજી બનાવવા માટે એક કૂકર મા ફલાવર બટાકા રીંગણ કોબી બધૂનાખી એક ગ્લાસ પાણી મીઠું નાખી બાફીલો

    પાંવભાજી (pavbhaji recipe in gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
  2. 2

    બફાય જાય પછી તેને બરાબર મેસ કરીલો પછી એક કડાઇ મા બટર નાખી મેસ કરેલા સાક ભાજી નાખો કસ્તૂરી મેથી નાખી પાંચ મિનિટ સુધી કૂક કરો પછી ગેસ બંધ કરી નીચે ઉતારી લો

    પાંવભાજી (pavbhaji recipe in gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
    પાંવભાજી (pavbhaji recipe in gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
  3. 3

    હવે ભાજી નો વધાર કરવા માટે એક કડાઇ મા એક ચમચી તેલ અને બટર નાખો પછી સમારેલી ડુંગળી સમારેલા ટામેટા સમારેલા કેપ્સીકમ સમારેલા ગાજર લીલા વટાણા નાખી હલાવો હા બટર નાખ વાથી ભાજી નો ટેસ્ટ બહુ સરસ આવેછે એક ચમચી પાઉભાજી મસાલોનાખી હલાવો

    પાંવભાજી (pavbhaji recipe in gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
    પાંવભાજી (pavbhaji recipe in gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
    પાંવભાજી (pavbhaji recipe in gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
  4. 4

    પછી એક વાટકી મા પાઉં ભાજી મસાલા નાખો કાશ્મીર મરચું ધાણા જીરું અને પાણી નાખી મીક્સ કરી હલાવો

    પાંવભાજી (pavbhaji recipe in gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
  5. 5

    હવે ભાજી ને હલાવી વાટકી મા મસાલા મેસ કરેલા છે એ નાખો પછી બરાબર હલાવો મેસ કરો મીઠું હળદર નાખી દસ મીનીટ સુધી કૂક કરો તૈયાર છે બાજાર જેવી એકદમ ટેસ્ટી પાઉં ભાજી

    પાંવભાજી (pavbhaji recipe in gujarati) રેસીપી સ્ટેપ5ફોટો
    પાંવભાજી (pavbhaji recipe in gujarati) રેસીપી સ્ટેપ5ફોટો
    પાંવભાજી (pavbhaji recipe in gujarati) રેસીપી સ્ટેપ5ફોટો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો

કૂક્સનેપસ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

નકલ કરી!

Daksha Vaghela
Daksha Vaghela @cook_24781368
પર August 15, 2020 20:26

ટિપ્પણીઓ

મહેમાન
ટિપ્પણી લખો ..
0/0

Keywords

પાંવ ભાજી

Similar Recipes

More Recipes

  1. મગ દાળ અને પાલક ની ચાટ
  2. કાચી કેરીનું વઘારિયું
  3. White Pulav
  4. ચોખાની વડી
  5. કકુમ્બર ઠંડા ઠંડા કૂલ કૂલ
  1. બાસુંદી (Basundi Recipe in gujarati)
  2. રીંગણ બટાકાંનું વરા વાળુ શાક (Brinjal potato sabji Recipe In Gujarati)
  3. દરનો લાડવો (Dar no ladvo Recipe in Gujarati)
  4. 1 હાટઁ કુકીઝ2 સ્ટફ્ડ ન્યુટેલા કુકીઝ (cooki Recipe In Gujarati)
  5. મિસળ પાવ ( Misal Pav Recipe in Gujarati)
  1. મિસળ પાવ ( Misal Pav Recipe in Gujarati)
  2. સ્ટફ  ત્રિરંગી મઠરી (Stuffed Tri Color Mathari Recipe In Gujarati)
  3. બાસુંદી (Basundi Recipe in gujarati)
  4. વાટેલી દાળ ના ખમણ
https://cookpad.wasmer.app/in-gu/recipes/13428527
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો

અમારા વિશે

કૂકપેડ પર અમારું મિશન રોજિંદી રસોઈને મજા બનાવો છે. કારણ કે અમે માનીએ છીએ કે રસોઈ એ લોકો, સમુદાયો અને પૃથ્વી માટે સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે. અમે વાનગીઓ અને રસોઈ ટિપ્સ શેર કરીને સમગ્ર વિશ્વમાં હોમકુક્સને એકબીજાને મદદ કરો માટે સશક્તિકરણ કરીએ છીએ.

કૂકપેડ સમુદાયો

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 બધા જુઓ

વધુ શીખો

કારકિર્દી પ્રતિક્રિયા સેવાની શરતો Community Guidelines ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો

અમારી એપ્પ ડાઉનલોડ કરો

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close