પાંવભાજી (pavbhaji recipe in gujarati)

Daksha Vaghela
Daksha Vaghela @cook_24781368
શેર કરો

ઘટકો

એક કલાક
બે લોકો
  1. 1 વાટકીફલાવર
  2. 1 નંગબટાકા
  3. 1 વાટકીકોબી
  4. 1 નંગરીંગણ
  5. ગેવી બનાવવા માટે
  6. 1ડૂગળી
  7. 1ટામેટાં
  8. 1કેપ્સીકમ
  9. 1ગાજર
  10. 1 ચમચીકસ્તૂરી મેથી
  11. 1 નાની વાટકીલીલા ધાણા
  12. 1 વાટકીબટર
  13. 1 વાટકીવટાણા
  14. 1 ચમચીમીઠું
  15. 1 ચમચીહળદર
  16. 1 ચમચીધાણા જીરું
  17. 1 નાની વાટકીપાઉં ભાજી મસાલો

રાંધવાની સૂચનાઓ

એક કલાક
  1. 1

    બાજાર જેવી ટેસ્ટી પાઉં ભાજી બનાવવા માટે એક કૂકર મા ફલાવર બટાકા રીંગણ કોબી બધૂનાખી એક ગ્લાસ પાણી મીઠું નાખી બાફીલો

  2. 2

    બફાય જાય પછી તેને બરાબર મેસ કરીલો પછી એક કડાઇ મા બટર નાખી મેસ કરેલા સાક ભાજી નાખો કસ્તૂરી મેથી નાખી પાંચ મિનિટ સુધી કૂક કરો પછી ગેસ બંધ કરી નીચે ઉતારી લો

  3. 3

    હવે ભાજી નો વધાર કરવા માટે એક કડાઇ મા એક ચમચી તેલ અને બટર નાખો પછી સમારેલી ડુંગળી સમારેલા ટામેટા સમારેલા કેપ્સીકમ સમારેલા ગાજર લીલા વટાણા નાખી હલાવો હા બટર નાખ વાથી ભાજી નો ટેસ્ટ બહુ સરસ આવેછે એક ચમચી પાઉભાજી મસાલોનાખી હલાવો

  4. 4

    પછી એક વાટકી મા પાઉં ભાજી મસાલા નાખો કાશ્મીર મરચું ધાણા જીરું અને પાણી નાખી મીક્સ કરી હલાવો

  5. 5

    હવે ભાજી ને હલાવી વાટકી મા મસાલા મેસ કરેલા છે એ નાખો પછી બરાબર હલાવો મેસ કરો મીઠું હળદર નાખી દસ મીનીટ સુધી કૂક કરો તૈયાર છે બાજાર જેવી એકદમ ટેસ્ટી પાઉં ભાજી

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Daksha Vaghela
Daksha Vaghela @cook_24781368
પર

ટિપ્પણીઓ

Similar Recipes