સાઉથ ની સ્પેશ્યલ ગ્રીન ચટણી (south Special Green chatani Recipe In Gujarati)

Daksha Vaghela @cook_24781368
સાઉથ ની સ્પેશ્યલ ગ્રીન ચટણી (south Special Green chatani Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સાઉથ ઇન્ડિયન સ્પેસયલ ચટણી બનાવવા માટે એક મીક્સર નો જાર લો પછી તેની અંદર દાળીયા ટોપરા નૂ છીણ લીલી મરચી લીલા ધાણા મીઠું લીંબુ નો રસ એક વાટકી પાણી નાખી પીસીલો એક ડીશ માં કાઢી નાખો
- 2
હવે વધાર માટે એક વધારીયા મા તેલ મૂકી તેની અંદર રાઈ જીરૂ હીંગ લીમડાના પાન નાખી ઉપર વધાર કરો તૈયાર છે સાઉથ ઈન્ડિયન સ્પેસયલ ગીન ચટણી
Keywords
Similar Recipes
More Recipes
- ચાઈનીઝ ભેળ (Chinese Bhel recipe in Gujarati)
- વેનીલા હાર્ટ કૂકીઝ અને એગલેસ ન્યૂટેલા સ્ટફ્ડ ચોકલેટ ચિપ્સ કૂકઝ(Vanilla Cookies Recipe In Gujarati)
- રીંગણનો ઓળો (brinjal bhartha recipe in Gujarati)
- સાઉથ ઇન્ડિયન ટામેટા ની ચટણી (Tomato chutney recipe in Gujarati)
- કોકોનટ દીલખુશ (Coconut Dil Khush Recipe In Gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/13445238




ટિપ્પણીઓ (3)