ઈડલી (idli recipe in gujarati)
દક્ષિણ ભારતની લોકપ્રિય વાનગી ઈડલી/સંભાર
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ ચોખા, દાળ અને મેથી ને ૬ કલાક માટે પલાળી મિક્સરમાં પીસીને ખીરું તૈયાર કરી તેમા મીઠું અને સોડા નાખી ઈડલી સ્ટેન્ડ મા ખીરું પાથરી ઈડલી ઉતારો
- 2
તો તૈયાર છે ઈડલી
- 3
સંભાર બનાવવા માટે
- 4
તુવર નિદાન ધોઈ લો તેમા રીતે, સરગવાની શીગં, સુરણ નો ટુકડો, બટેટુ દૂધી નો ટુકડો નાખી બાફીલો...... દાળ બફાઇ ગયા પછી બધા શાક અલગ કરીને બ્લેન્ડર ફેરવો.... દાળ મા સ્વાદ પ્રમાણે મીઠું ન હળદર મરચું આંબલી બાફેલા શાક મિતાલી લીમડાના પાન આદુનો ટુકડો બધું નાખી દાળ ઉકાળો.
- 5
એક વાસણ મા તેલ લઈ રાઈ જીરુ હિંગ તજ લવિંગ બાદિયા સુકા મરચા નાખી વઘાર દાળ મા નાખો. તો તૈયાર છે સંભાર.
- 6
તો ઈડલી ને સંભાર અને ચટણી સાથે સર્વ કરો.....
Keywords
Similar Recipes
More Recipes
- રેઈન્બો કુકીઝ (Rainbow cookies recipe in Gujarati)
- વેજ એક્ઝોટિકા (veg Exotica recipe in Gujarati)
- કલર્સ ઓફ સાઉથ ઈન્ડિયા(South Indian chatney's recipe in Gujarati)
- ૫ ફ્લેવર્સ પાણી પૂરી(5 Flavors pani puri Recipe In Gujarati)
- કૂકીઝ (Vanilla heart cookies & Nutella Choco chips cookies recipe in Gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/13455281











ટિપ્પણીઓ