દાબેલી(dabeli recipe in gujarati)
નાના મોટા સૌને ભાવતી .
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ બટાકા ને બાફીને ક્રસ કરી લો.
- 2
અને પેનમાં તેલ લઈ તેમાં બટાકા નો માવો ઉમેરો પછી તેમા તૈયાર દાબેલી નો મસાલો ઉમેરી મિક્સ કરો.
- 3
મિક્સ કરેલા મસાલા માં દાડમ, મસાલા સીંગ અને તુટી ફુટી ઉમેરી મિક્સ કરી લો. ઉપર થી કાપેલા ધાણા નાખો.
- 4
- 5
પાવર ને ચાકુની મદદથી વચ્ચે થી અડધુ કાપીને અંદર ટામેટા સોસ અને જામ લગાવી મસાલો ભરો.
- 6
એક પેન લઈ તેમા બટર નાખી ને મસાલા થી ભરેલા પાવર એક પછી એક સેકી ઉપર ચાટ મસાલો નાખી સર્વ કરો.
- 7
તો તૈયાર છે ગરમાગરમ દાબેલી 😋
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/13465761









ટિપ્પણીઓ (3)