કૂકપૅડકૂકપૅડ
મહેમાન
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
ખૂબા રોટી અને પંચમેલ દાળ (Khuba Roti Ane Panchmel Dal Recipe In Gujarati)
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો
કૂકપૅડકૂકપૅડ
ખૂબા રોટી અને પંચમેલ દાળ (Khuba Roti Ane Panchmel Dal Recipe In Gujarati) રેસીપી મુખ્ય ફોટો

ખૂબા રોટી અને પંચમેલ દાળ (Khuba Roti Ane Panchmel Dal Recipe In Gujarati)

Darshana Patel
Darshana Patel @cook_25768765

વાર્તા તો ખબર નથી. એક રાજસ્થાની મિત્ર પાસે થી શીખી છું.

વાર્તા તો ખબર નથી. એક રાજસ્થાની મિત્ર પાસે થી શીખી છું.

વધુ વાંચો

ખૂબા રોટી અને પંચમેલ દાળ (Khuba Roti Ane Panchmel Dal Recipe In Gujarati)

Darshana Patel
Darshana Patel @cook_25768765

વાર્તા તો ખબર નથી. એક રાજસ્થાની મિત્ર પાસે થી શીખી છું.

વાર્તા તો ખબર નથી. એક રાજસ્થાની મિત્ર પાસે થી શીખી છું.

વધુ વાંચો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો
શેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

ઘટકો

૧ કલાક ૩૦ મિનિટ
૪
  • ઘઉં નો જાડો લોટ અડધો કપ, ઘઉં નો લોટ બે કપ, મોણ માટે તેલ, મીઠું સ્વાદાનુસાર - રોટી માટે / અડદ ની છોતરાં વાળી દાળ, તુવેર દાળ, ચણા દાળ, મગ ની મોગર દાળ, મસૂર દાળ - બધી દાળ
  • ૨મોટી ચમચી, હળદર, લાલ મરચું પાઉડર, હીંગ, જીરું, ૧ ડુંગળી, ૧ ટમેટું, માખણ
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

રાંધવાની સૂચનાઓ

૧ કલાક ૩૦ મિનિટ
  1. 1

    બધી દાળ ભેગી કરીને બાફી લો. બાફતી વખતે મીઠું અને હળદર નાખવી.

  2. 2

    જાડો લોટ અને ઝીણો લોટ ભેગો કરીને એમાં મોણ અને મીઠું નાખી મસળો. થોડું થોડું કરીને પાણી લઈ કઠણ કણક બાંધવી. અડધો કલાક ઢાંકીને રહેવા દો.

  3. 3

    તેલ લઇ તેમાં જીરું અને હીંગ નાખીસમારેલી ડુંગળી અને ટમેટું નાખી બરાબર સાંતળો. થોડીવાર પછી તેમાં લાલ મરચું પાઉડર નાખી બરાબર મિક્સ કરો. તેલ બહાર આવતું હોય ત્યારે એમાં બાફેલી દાળ નાખો. બરાબર મિક્સ કરો. અડધો કપ પાણી રેડીને ૧૦ મિનિટ સુધી ધીમા તાપે ઉકાળો. પીરસતી વખતે માખણ નાખવું

  4. 4

    લોટ નો મોટો લૂઓ લઈ ને જાડી ભાખરી વણવી. તાવડી ગરમ થાય એટલે તેમાં ભાખરી નાખો. બે મિનીટ પછી એ ભાખરી ને પલટાવી નાખો. ફરકાવ્યા પછી ભાખરી પર આંગળી અને અંગુઠા ની મદદ થી ચપટી પાડો. થોડી ઝડપથી કરવી કેમકે ભાખરી ગરમ હોય ત્યારે આંગળી દઝાઈ જાય છે. ધીમા તાપે બંને બાજુ સેકી ઘી અથવા માખણ લગાવીને દાળ સાથે પીરસો.

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો

કૂક્સનેપસ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

નકલ કરી!

Darshana Patel
Darshana Patel @cook_25768765
પર August 25, 2020 09:29

ટિપ્પણીઓ

મહેમાન
ટિપ્પણી લખો ..
0/0

Keywords

ખોબા રોટી Panchmel દાળ

Similar Recipes

More Recipes

  1. મગ દાળ અને પાલક ની ચાટ
  2. કાચી કેરીનું વઘારિયું
  3. White Pulav
  4. ચોખાની વડી
  5. કકુમ્બર ઠંડા ઠંડા કૂલ કૂલ
  1. ચોકો કોફી આઈસ્ક્રીમ(choco coffee icecream recipe in Gujarati)
  2. સુરતી ઘારી (Surati Ghari recipe in Gujarati)
  3. સાંબાર (Sambar recipe in Gujarati)
  4. પનીર ભૂર્જી (Paneer Bhurji Recipe in Gujarati)
  5. ખારી સીંગ (Khari Sing Recipe In Gujarati)
  1. મેથી મટર મલાઈ(Methi Matar Malai Recipe In Gujarati)
  2. પનીર ભૂર્જી (Paneer Bhurji Recipe in Gujarati)
  3. ઇન્સ્ટન્ટ ચુરમાના લાડુ(Instant Churma Laddu Recipe In Gujarati)
  4. અમૃતસરી લંગરવાલી દાળ (लंगरवाली दाल)(Langarvali Dal Recipe In Gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/13495826
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો

અમારા વિશે

કૂકપેડ પર અમારું મિશન રોજિંદી રસોઈને મજા બનાવો છે. કારણ કે અમે માનીએ છીએ કે રસોઈ એ લોકો, સમુદાયો અને પૃથ્વી માટે સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે. અમે વાનગીઓ અને રસોઈ ટિપ્સ શેર કરીને સમગ્ર વિશ્વમાં હોમકુક્સને એકબીજાને મદદ કરો માટે સશક્તિકરણ કરીએ છીએ.

કૂકપેડ સમુદાયો

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 બધા જુઓ

વધુ શીખો

કારકિર્દી પ્રતિક્રિયા સેવાની શરતો Community Guidelines ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો

અમારી એપ્પ ડાઉનલોડ કરો

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close