કૂકપૅડકૂકપૅડ
મહેમાન
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
પાઉં (Pau Recipe In Gujarati)
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો
કૂકપૅડકૂકપૅડ
પાઉં (Pau Recipe In Gujarati) રેસીપી મુખ્ય ફોટો

પાઉં (Pau Recipe In Gujarati)

Janvi Bhindora
Janvi Bhindora @cook_25675307

ઘરે પાવ બનાવવાની રેસીપી તમારી સાથે શેર કરું છું તે બધાને ગમશે જરૂર ટ્રાય કરજો. ઓવન ના ઉપયોગ કર્યા વગર કડાઈમાં બનાવ્યા છે

ઘરે પાવ બનાવવાની રેસીપી તમારી સાથે શેર કરું છું તે બધાને ગમશે જરૂર ટ્રાય કરજો. ઓવન ના ઉપયોગ કર્યા વગર કડાઈમાં બનાવ્યા છે

વધુ વાંચો

પાઉં (Pau Recipe In Gujarati)

Janvi Bhindora
Janvi Bhindora @cook_25675307

ઘરે પાવ બનાવવાની રેસીપી તમારી સાથે શેર કરું છું તે બધાને ગમશે જરૂર ટ્રાય કરજો. ઓવન ના ઉપયોગ કર્યા વગર કડાઈમાં બનાવ્યા છે

ઘરે પાવ બનાવવાની રેસીપી તમારી સાથે શેર કરું છું તે બધાને ગમશે જરૂર ટ્રાય કરજો. ઓવન ના ઉપયોગ કર્યા વગર કડાઈમાં બનાવ્યા છે

વધુ વાંચો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો
શેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

ઘટકો

  • 500 ગ્રામમેંદો
  • 1 ચમચીડ્રાય ઇન્સ્ટન્ટ યીસ્ટ
  • 2 ચમચીખાંડ
  • 1 ચમચીમીઠું
  • 1 કપદૂધ
  • 3 ચમચીબટર અથવા રિફાઈન્ડ તેલ બેથી
  • 1 ચમચીઘી
  • 250 ગ્રામ બેક કરવા કડાઈમાં રાખવા મીઠું
  • 1 ચમચોમિલ્ક પાઉડર
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

રાંધવાની સૂચનાઓ

  1. 1

    ૧ કપ દૂધ ને નવશેકુ ગરમ કરો પછી તેમાં ૨ ચમચી ખાંડ નાખો અને હલાવો પછી તેમાં 1 મોટી ચમચી ડ્રાયયીસ્ટ નાખો અને દસ મિનિટ રહેવા દો

    પાઉં (Pau Recipe In Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
  2. 2

    એક બાઉલમાં મેંદો ચાળી લો તેમાં 1 ચમચા જેટલોટ મિલ્ક પાઉડર નાખવો પછી તેમાં 1 ચમચી મીઠું નાખવુ પછી યિસ્ટ મિક્સ કરેલુ નવસેકુ દૂધ નાખી લોટ બાંધવો.જરૂર મુજબ પાણી લેવુ. લોટ ને પંદર થી વીસ મિનિટ મેળવો. એકદમ નરમ લોટ બાંધવો પછી તેમાં બટર અથવા રિફાઈન્ડ ઓઈલ 2 ચમચી નાખી મસળવુ.પછી તેને ઢાંકી ને એક કલાક રાખી દો

    પાઉં (Pau Recipe In Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
    પાઉં (Pau Recipe In Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
  3. 3

    એક કલાક પછી તેમાં આથો જશે. લોટ ફૂલી ને ડબલ થઈ જશે. પાંઊ બનાવાવ તેમાં પરફેકટ લોટ છે. પછી પાછો લોટ ને મસળો એક ચમચી તેલ અથવા બટર નાખી મસળો.જેટલો લોટ મસળશો તેટલા પાંઊ સોફટ થશે.પછી કેક ટીન મા તેલ લગાવો. પછી લોટ માંથી થોડો લોટ લેવો તેને થોડુ મસળી જે સાઈઝના પાંઊ બનાવાવ હોય તે સાઈઝના ના લુઆ કરો

    પાઉં (Pau Recipe In Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
    પાઉં (Pau Recipe In Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
  4. 4

    પછી કેક ટીન મા તેલ લગાવીને તેમાં તૈયાર કરેલા લુઆ થોડા થોડા અંતરે મૂકો. પછી તેને 30 મિનિટ ઢાંકી ને રાખી દો 30 મિનિટ પછી જુઓ તેમાં ફૂલાઈ ને ડબલ થઈ જશે

    પાઉં (Pau Recipe In Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
    પાઉં (Pau Recipe In Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
  5. 5

    એક કળાઈ મા થોડુ મીઠું નાખી ગેસ પર મુકી દસ મિનિટ ફાંસ ગેસ રાખી ગરમ થવા દો. ઢાંકણ ઢાંકી ગરમ થવા દો. પછી તેમાં તૈયાર કરેલા લુઆ વાળુ કેક ટીન મુકો. એક વાટકી મા થોડુ દૂધ લો. તેમાં 1/2ચમચી ખાંડ નાખી મિક્સ કરો પછી થોડુ થોડુ દૂધ લુઆ પર લગાવો. પછી ગેસ ધીમો કરી નાખવો અને ઢાંકણ ઢાંકી 30 -40 મિનિટ સુધી બેક થવા દો. પાંઊ બેક થઈ જાય પછી તેના પર બટર લગાવી ને 10 મિનિટ રાખી દો. 10 મિનિટ પછી જુઓ એકદમ સોફટ પાંઊ તૈયાર.

    પાઉં (Pau Recipe In Gujarati) રેસીપી સ્ટેપ5ફોટો
    પાઉં (Pau Recipe In Gujarati) રેસીપી સ્ટેપ5ફોટો
    પાઉં (Pau Recipe In Gujarati) રેસીપી સ્ટેપ5ફોટો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો

કૂક્સનેપસ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

નકલ કરી!

Janvi Bhindora
Janvi Bhindora @cook_25675307
પર August 30, 2020 10:16

ટિપ્પણીઓ (5)

Harita Mendha
Harita Mendha @HaritaMendha1476
August 30, 2020 17:33
Nice 👍
મહેમાન
ટિપ્પણી લખો ..
0/0

Keywords

પાવ

Similar Recipes

More Recipes

  1. મગ દાળ અને પાલક ની ચાટ
  2. કાચી કેરીનું વઘારિયું
  3. White Pulav
  4. ચોખાની વડી
  5. કકુમ્બર ઠંડા ઠંડા કૂલ કૂલ
  1. પાવભાજી ચીઝ ફોંડ્યું (Pavbhaji Cheese Fondue Recipe In Gujarati)
  2. પંજાબી સમોસા (Punjabi Samosa Recipe In Gujarati)
  3. દાલ મખની (Dal Makhani Recipe in Gujarati)
  4. દૂધી કોફતા (પંજાબી સબ્જી) (Dudhi Kofta Recipe In Gujarati)
  5. રબડી સેવૈયા પ્લાન્ટ પોટ (Rabdi sevaiya plant pot recipe in gujarati)
  1. વિસરાતી જતી ગુજરાતી રેસિપી અડદ ની દાળ(Adad Dal Recipe In Gujarati)
  2. લીલા નાળિયેરનો હલવો
  3. ગ્રીલ સેન્ડવિચ(Grill Sandwich Recipe In Gujarati)
  4. ચોખા નો રોટલો(Chokha No Rotalo Recipe In Gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/13528344
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો

અમારા વિશે

કૂકપેડ પર અમારું મિશન રોજિંદી રસોઈને મજા બનાવો છે. કારણ કે અમે માનીએ છીએ કે રસોઈ એ લોકો, સમુદાયો અને પૃથ્વી માટે સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે. અમે વાનગીઓ અને રસોઈ ટિપ્સ શેર કરીને સમગ્ર વિશ્વમાં હોમકુક્સને એકબીજાને મદદ કરો માટે સશક્તિકરણ કરીએ છીએ.

કૂકપેડ સમુદાયો

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 બધા જુઓ

વધુ શીખો

કારકિર્દી પ્રતિક્રિયા સેવાની શરતો Community Guidelines ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો

અમારી એપ્પ ડાઉનલોડ કરો

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close