રબડી સેવૈયા પ્લાન્ટ પોટ (Rabdi sevaiya plant pot recipe in gujarati)

#સાઉથ
#નોર્થ
#પોસ્ટ૫
આ વાનગી માં રબડી એ રાજસ્થાન ની વાનગી છે અને સેવૈયાં સેવ તમિલનાડુ સાઉથ માં સર્વ થતી વાનગી છે જે બંને નું ફયુઝન કરી ને અહી ઇનોવેટીવ રબડી સેવૈય પ્લાન્ટ પોટ બનાવ્યાં છે... સેવાઈ સેવ ના પોટ બનાવી એમાં ફ્રૂટ રબડી ભરી કેરેમલીસ ખાંડ માંથી પ્લાન્ટ બનાવ્યાં છે... સ્વાદ માં મીઠું એવું આ ડીઝર્ટ ખૂબ મજેદાર છે 😋🍴🍽️
રબડી સેવૈયા પ્લાન્ટ પોટ (Rabdi sevaiya plant pot recipe in gujarati)
#સાઉથ
#નોર્થ
#પોસ્ટ૫
આ વાનગી માં રબડી એ રાજસ્થાન ની વાનગી છે અને સેવૈયાં સેવ તમિલનાડુ સાઉથ માં સર્વ થતી વાનગી છે જે બંને નું ફયુઝન કરી ને અહી ઇનોવેટીવ રબડી સેવૈય પ્લાન્ટ પોટ બનાવ્યાં છે... સેવાઈ સેવ ના પોટ બનાવી એમાં ફ્રૂટ રબડી ભરી કેરેમલીસ ખાંડ માંથી પ્લાન્ટ બનાવ્યાં છે... સ્વાદ માં મીઠું એવું આ ડીઝર્ટ ખૂબ મજેદાર છે 😋🍴🍽️
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ રબડી બનાવવા માટે એક હેવી બોટામ પેન માં ઘી લગાડી દૂધ ઊકળવા મૂકવું.. ધીમા તાપે દૂધ ને ઉકાળવું... ખાંડ નાખી દૂધ અડધા થી ઉપર બળી જાય ત્યાં સુધી ઉકાળવું.. વચે હલાવતા રહેવું જેથી ચોંટે નહીં.. આમ લગભગ એકાદ કલાક માં રબડી બની તૈયાર થશે.. ઈલાયચી પાઉડર નાખી.. ડ્રાય ફ્રૂટ નાખવા અને ફ્રિજ માં ઠંડું થવા મૂકવું... ફ્રુટ પાછળ થી નાખવા
- 2
સેવાઈ પ્લાન્ટ માટે એક પેન માં ઘી મૂકી સેવાઈ સેવ ને શેકો... ધીમા તાપે લગભગ 5 મિનિટ સુધી શેકવા. પછી તેમાં કન્ડેન્સ્ડ મિલ્ક નાખી હલાવી દેવું. મિશ્રણ ને થોડી વાર ચડવા દો અને પછી ગેસ પરથી નીચે લઈ થોડું ઠંડું થવા દો પછી એક પ્લાસ્ટિક ના ગ્લાસ માં પિક માં બતાવેલ મુજબ પોટ નો આકાર આપવો... એક સરસ પોટ નો આકાર તૈયાર થશે.
- 3
હવે એક પેન માં ખાંડ લઈ ગરમ થવા દો... હલાવવા નું નથી ખાંડ ઓગાળી ને બ્રાઉન કલર થાય એટલે ગેસ બંધ કરવો... આ કેરેમાલ ખાંડ ને એક બટર પેપર પર પિક માં બતાવેલ મુજબ આકાર આપો... ઠંડું થાય એટલે ચપ્પુ થી તૈયાર થયેલ પ્લાન્ટ નો આકાર નીકળી લો
- 4
હવે સેવાઈ ના પોટ માં રબડી ભરી કેરેમલ પ્લાન્ટ લગાવવા... જેની પર મે કીવી ના નાના લિવસ બનાવ્યાં અને ગોઠવ્યા છે... તો તૈયાર છે એમ યુનિક ડેઝરટ... જે સ્વાદ અને દેખાવ બંને માં સરસ છે....આ મેહમાન ને સર્વ કરો અને એક નવી રેસિપી નો આનંદ લો.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
રબડી સેવૈયા કટોરી (Rabdi Sevaiya Katori Recipe in Gujarati)
#વિકમીલ૨#સ્વીટ#માઇઇબુક#પોસ્ટ૧૬અહીં સેવૈયા કટોરી મેં ઘઉં ની સેવ જે ઘરે પાડીએ એમાંથી બનાવી છે. અને રબડી પણ ઈન્સ્ટન્ટ બનાવી છે. ખૂબ જ સરળ અને એકદમ અલગ સ્વીટ છે. ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે. ભગવાન શ્રીકૃષ્ણ ના પ્રસાદ માટે એટલે તુલસી થી ગાર્નિશ કર્યુ છે. Sachi Sanket Naik -
રબડી માલપુઆ (Rabdi Malpua Recipe in Gujarati)
#india2020#વેસ્ટ#રાજસ્થાનમાલપુઆ ફક્ત બે જ સામગ્રી લઇ બનાવી શકાય છે અને રબડી પણ ઓછી સામગ્રી ઉમેરી બનાવી શકાય છે.પણ જ્યારે આ બે વાનગી બનાવી સાથે સર્વ કરી એક સરસ ગરમ અને ઠંડી વાનગીઓનો સંગમ એટલે #રબડી_માલપુઆ.મેં પ્રથમ વખત જ પ્રયત્ન કર્યો છે અને ખરેખર ખૂબ જ સરસ બન્યા છે.આ વાનગી પણ ભારતની પારંપરિક મીઠાઈ છે. Urmi Desai -
રબડી (Rabdi Recipe In Gujarati)
#mr રબડી : રબડી ગોકુળ મથુરા ની વખણાય છે. અમે લોકો જાત્રા કરવા ગયા હતા ત્યારે આવી રીતે માટી ના પોટ મા રબડી પીધી હતી.સરસ ટેસ્ટી 😋હતી . Sonal Modha -
-
ડ્રાયફ્રુટ રબડી (Dryfruit Rabdi Recipe in Gujarati)
#GA4#week9મેં અહીંયા ડ્રાયફ્રુટ રબડી બનાવી છે જેમાં ડ્રાયફ્રુટ નો ઉપયોગ વધારે થાય છે અને દૂધ ની આઈટમ હોવાથી ખાવામાં પણ ખૂબ જ સરસ લાગે છે આ એક એવી વાનગી છે કે આપણા ગુજરાતીઓના ઘરમાં બનતી હોય છે ને બધાને બહુ ભાવતી હોય છે Ankita Solanki -
શાહી ટુકડા વિથ રબડી જૈન (Shahi Tukda With Rabdi Jain Recipe In Gujarati)
#SN3#Vasantmasala#aaynacookeryclub#WEEK3#SHAHITUKDA#RABDI#ROYAL#DRYFRUIT#DESSERT#COOKPADINDIA#COOKPADGUJRATI શાહી ટુકડાએ મૂળ રીતે નવાબોની વાનગી છે. પરંતુ નવાબોના સમયમાં શાહી ટુકડા બનાવવા માટે બ્રેડ નો ઉપયોગ થતો ન હતો. નવાબોના સમયમાં શાહી ટુકડા એટલે, એકદમ જાડી મલાઈના પોપડાને અન્ય સુકામેવા ,ગળપણ ,રબડી વગેરે સાથે ઉમેરીને તૈયાર કરવામાં આવતી હતી. આથી જ તો એ શાહી કહેવાથી હતી પરંતુ સમય જતાં અને સામાન્ય નગરજનો માટે આ રીતે આ વાનગી ખાવી શક્ય ન હતી. આથી જ્યારે બ્રેડ પાઉં વગેરે ભારત દેશમાં અસ્તિત્વમાં આવ્યા ત્યારે તેના ટુકડાને ઘીમાં તળીને મલાઈની જગ્યાએ તેનો ઉપયોગ કરવાનો પ્રચલિત થયો. અને આ રીતે લખનઉના નવાબોની વાનગી શાહી ટુકડા શાહી બ્રેડ ટુકડા અથવા તો શાહી બ્રેડ ટુકડા વીથ રબડી વગેરે નામો સાથે નવા રૂપમાં અસ્તિત્વમાં આવી. પરંતુ સામાન્ય રીતે તે હવે ક્ષય ટુકડા તરીકે જ પ્રચલિત પામેલ છે. Shweta Shah -
સેવૈયાં રબડી કટોરી (Sevaiya Rabdi Katori Recipe In Gujarati)
#શ્રાવણ#ff3 Payal Sachanandani (payal's kitchen) -
અંગુર રબડી (Angoor Rabdi Recipe In Gujarati)
#LSRલગ્ન પ્રસંગ હોય તો મીઠાઈ તો હોય જ.લગ્ન પ્રસંગમાં બનતી અંગુર રબડી બનાવી છે. Hetal Vithlani -
સેવૈયા મેંગો રબડી કટોરી (Sevaiya Mango Rabdi Katori Recipe In Gujarati)
#TheChefStory#ATW2 Payal Sachanandani (payal's kitchen) -
અંગુર રબડી (Angoor Rabdi Recipe In Gujarati)
Cooksnaps#Cookpad હલવાઈ જેવી મીઠી મધુરી અંગુર રબડી Ramaben Joshi -
મલાઈદાર રબડી (Malaidar Rabdi Recipe In Gujarati)
નાથદ્વારા(રાજસ્થાન ) ની રબડી પ્રખ્યાત છે. નાથદ્વારા માં માટી ની નાની નાની મટુકી રબડી આપે છે. ખૂબ જ સ્વાદિષ્ટ હોય છે.#GA4#Week8#milk#મલાઈદાર રબડી Archana99 Punjani -
ગુલાબ અંગુર રબડી(Gulab Angoor rabdi Recipe in Gujarati)
#વિકમીલ૨#સ્વીટહેલો ફ્રેન્ડ્સ,કેમ છો બધા!!!! મજામાં હશો......આજે હું અહીંયા એક અંગુર રબડી ની રેસિપી લઈને આવી છું. આમ તો આપણે હંમેશા કેસર પિસ્તા ફ્લેવર ની અંગુર રબડી ખાઈએ છીએ. પણ અહીંયા મેં એમાં થોડો ટ્વિસ્ટ આપ્યો છે. અને બનાવવામાં પણ એકદમ સરળ છે. તો ચાલો આપણે જોઈએ શાહી ગુલાબ ફ્લેવર ની અંગુર રાબડી...... Dhruti Ankur Naik -
અંગુરી રબડી (Angoori Rabdi Recipe In Gujarati)
અંગુરી રબડી એક સ્વાદિષ્ટ મીઠાઈ નો પ્રકાર છે જે સોફ્ટ પનીર નો ઉપયોગ કરીને બનાવવામાં આવે છે. દૂધને બાળીને રબડી બનાવવામાં આવે છે અને તેમાં પનીરના સોફ્ટ અને સ્પોન્જી બૉલ મૂકવામાં આવે છે. આ એક પરંપરાગત ભારતીય મીઠાઈ છે જે ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે અને વાર તહેવાર દરમિયાન બનાવવામાં આવે છે. આ મિઠાઈ ભોજનની સાથે અથવા તો ડીઝર્ટ તરીકે પણ સર્વ કરી શકાય.#PC#cookpadindia#cookpad_gu spicequeen -
ગોકુલ મથુરા સ્પેશિયલ રબડી(Gokul Mathura Special Rabdi Recipe In Gujarati)
જાત્રા ના સ્થળ માં નું એક ગોકુલ મથુરા કે જયાં આ રબડી ટ્રેડિશનલ માટીના પોટ ( કુયડી )મા સર્વ કરવામાં આવે છે.બારે રસ્તા ઉપર ગરમ ગરમ વહેચતા હોય છે . પણ અમે લોકો એ મીઠાઈ ની દુકાન મા ઠંડી રબડી પીધી હતી એકદમ yummy 😋 હતી. હજુ એ ટેસ્ટ મોઢા માથી ગયો નથી .આજે મેં ગોકુલ મથુરા સ્પેશિયલ રબડી બનાવી. ગરમીની સિઝનમાં ઠંડી ઠંડી રબડી મળી જાય તો પીવાની મજા આવી જાય. Sonal Modha -
માવા રબડી (Mawa Rabdi Recipe In Gujarati)
#XS#MBR9#week9 આ રબડી સ્વાદ માં ખૂબ સરસ લાગે છે.અને તેને પૂરી સાથે સર્વ કરી શકાય છે. Varsha Dave -
કોકોનટ રબડી(coconut rabdi recipe in Gujarati)
#ઉપવાસનાળિયેર હાઈ-ફેટ ફ્રુટ છે, જેનાથી આરોગ્યમાં ઘણા ફાયદા થાય છે. નાળિયેર ખાવાથી કોલેસ્ટરોલનું લેવલ સુધરે છે, પેટની ચરબી ઓછી થાય છે, બ્લડ ખાંડ લેવલ પણ નિયંત્રિત કરે છે. નારિયેળમાં એન્ટીઓકિસડન્ટો હોય છે જે તમારા ડેમેજ્ડ કોષોને રીપેર કરી શકે છે, જેથી રોગનું જોખમ ઘટે છે. નાળિયેરના ઉપયોગથી મીઠી અને નમકીન બન્ને વાનગી બની શકે છે. લો-કાર્બ, ગ્લુટન ફ્રિ, નટ્સ ફ્રિ ડાયેટ માટે કોકોનટ એક સારૂ ઓપ્શન છે. એટલે જ મે કોકોનટમાંથી ઉપવાસમાં ખવાય તેવી ફરાળી રબડી બનાવી છે. #કોકોનટ #રબડી Ishanee Meghani -
પનીર રબડી (Paneer rabdi recipe in gujarati)
ઉત્તર ભારતમાં બે વસ્તુઓના સ્વાદ ખુબ જ વખણાય છે એક રબડી અને બીજું પનીર. તો મને વિચાર આવ્યો કે આ બંને વસ્તુઓ ને ભેગું કરીને કંઈક નવીન વાનગી બનાવું.તો ચાલો આજે આપણે બનાવીએ ઉત્તર ભારતની પ્રખ્યાત પનીર રબડી. Maisha Ashok Chainani -
બ્રેડ મલાઈ રોલ વિથ કેસર રબડી(bread malai roll with kesar rabdi recipe In Gujarati)
#GA4#Week8#milkમિલ્ક માંથી બનાવેલું આ ડેઝર્ટ ખૂબ ટેસ્ટી હોય છે... તેહવાર માં કે ઘરે મહેમાન આવે ત્યારે આ બ્રેડ ના રોલ સાથે આ રબડી સર્વ કરીએ તો મહેમાન ખુશ થઈ જશે અને આપણે આપણા વખાણ સંભાળી ને ખુશ 😊 Neeti Patel -
*સેવૈયા રબડી*
આજકલ ફયુઝન રેસિરિ વધારે પસંદ પડે છે તેથી સેવૈયા રબડી પણ અેક ફયુઝન રેસિપિ બનાવી .# 30મિનિટ# Rajni Sanghavi -
-
"રબડી"(rabdi in Gujarati)
#Goldanapron3#week23 વ્રત#માઈઈબુકપોસ્ટ-૧૩#વીકમીલ૨પોસ્ટ-૧ સ્વીટ'મથુરાની સ્પે. "રબડી" આજે અષાઢી બીજ હોવાથી ભગવાનને પ્રસાદ રૂપે ધરાવવા માટે હું "રબડી"ની રેશિપી રજુ કરૂં છું.વળી બધી વસ્તુ ફરાળમાંખાઈ શકાય. એમ છે.તેથી વ્રત રહેનાર પણ રબડી ખાઈ શકે છે. Smitaben R dave -
અંગુર રબડી (Angoor Rabdi Recipe in Gujarati)
#KS3# Post 3 કોઈપણ ઋતુ માં ,વાર તહેવારે અને લગ્નપ્રસંગે આ વાનગી બનતી જ હોય છે. Alpa Pandya -
રબડી દિયા
#દિવાળી સમાર્ટ સદીની સ્માર્ટ વાનગી - આધુનિક, આકર્ષક, સ્વાદિષ્ટ અને ઝટપટ. ભાઈબીજ ના કે દિવાળી ના જમણ માં મીઠાઈ તરીકે પિરસો કે પછી વિઝિટર્સ ને નાસ્તા પછી ના ડિઝર્ટ તરીકે પિરસો... તમને વાહવાહી ચોક્કસ મળશે જ. Priyangi Pujara -
અંગુર રબડી (Angoor Rabdi Recipe In Gujarati)
#KS3આ એક સ્વીટ વાનગી છે. જે નાના મોટા સૌ ને ભાવે. Richa Shahpatel -
સેવૈયા ખીર (Sevaiya Kheer Recipe In Gujarati)
#mrસૌરાષ્ટ્ર(કાઠિયાવાડ) ગામડા બાજુ આને સેવ નો દુધ પાક કહેવા મા આવે છે તે બાજુ દુધ ની મીઠાઈ નો આગ્રહ વધુ હોય છે કોઈ મેહમાન આવે તો દુધ ચુલા ઉપર ઉકળવા મુકી દે ને જમવા દુધ પાક પીરસવામાં આવે છે પછી એ સેવ નો કે ચોખા નો હોય છે. જેમા ની એક રેસીપી અહીં શેર કરુ છુ. Bhagyashreeba M Gohil -
ચિલ્ડ રબડી (chilled rabdi recipe in Gujarati)
#સમરઉનાળા મા ઠંડી, મલાય દાર રબડી ખુબ જ ઠંડક આપે છે બનાવવા મા સરળ અને સ્વાદ મા ખુબ જ સરસ. Varsha Karia I M Crazy About Cooking -
રબડી (Rabdi Recipe In Gujarati)
#RC2#Week2આ રબડી ખુબજ પૌષ્ટિક છે...એનર્જી થી ભરપૂર.. શિયાળામાં આ નો ઉપીયોગ વધારે થાય છે.ડિલિવરી પછી પણ માતા ને રોજ આપવામાં આવે છે. Jayshree Chotalia -
પંપકીન રબડી (Pumpkin Rabdi Recipe In Gujarati)
પંપકીન અથવા કોળું શરીરને ઉપયોગી એવા ઘણા બધા તત્વોથી ભરપૂર છે અને આરોગ્યવર્ધક છે. કોળા નો અલગ અલગ પ્રકારે ઉપયોગ કરી શકાય અને ઘણી વાનગીઓ બનાવી શકાય છે. આજે મેં અહીંયા એમાંથી રબડી બનાવી છે જે ખૂબ જ સ્વાદિષ્ટ બને છે.#Fam#cookpadindia#cookpad_gu spicequeen -
ઈન્સ્ટન્ટ રોઝ રબડી Instant Rose Rabdi Recipe in Gujarati)
#વિકમીલ૨#સ્વીટ#માઇઇબુક#પોસ્ટ૧૮આ રબડી ખૂબ જ ઓછા દૂધ માં અને ખૂબ જ ઓછા સમય માં બની જાય છે. અને ટેસ્ટ માં તો એકદમ બેસ્ટ છે. Sachi Sanket Naik -
અંગુર રબડી (Angoor Rabdi Recipe in Gujarati)
#ks3#cookpadindia#cookpadgujrati#angoorirabdi jigna shah
More Recipes
ટિપ્પણીઓ (15)