પાપડ પનીર મસાલા (Papad Paneer Masala recipe in gujarati)

નોર્થ ઇન્ડિયા માં વેજિટેરિઅન માટે પનીર ની સબ્જી ખુબ જ વધુ પ્રમાણ માં બનાવા માં આવે છે મેં આજે પનીર ની સબ્જી માં પનીર ને થોડા અલગ રીતે ડીશ માં યુઝ કર્યો છે .
#નોર્થ

રાંધવાની સૂચનાઓ
- 1
પેહલા પનીર મેરિનેટ કરવા માટે એક બાઉલ માં દહીં અને મેરિનેશન માટે ના બધા મસાલા મિક્સ કરી ને તેમાં પનીર નાખી ને ૧૦ મીન રહેવા દેવું.પછી આ પનીર ને પાપડ ના ટુકડા માં કોટ કરી લેવા અને પછી તેને તરી લેવા.
- 2
હવે ગ્રેવી માટે એક પેન માં તેલ અને ઘી ગરમ કરવું પછી તેમાં જીરું, તજ, લવિંગ,મરી,જાવિંત્રી,લાલ મરચું નાખી ને વઘાર કરવું.પછી તેમાં ડુંગળી ના ટુકડા ને લસણ,આદુ,લીલું મરચું નાખવા, ને ૧ મીન કૂક કરવા પછી તેમાં કાજુ ના ટુકડા,ટામેટા નાખી ને થોડું પાણી નાખી ને ૫ મીન કૂક કરવું.
- 3
આ બંધુ બરાબર ચઢી જાય પછી ઠંડુ થવા દેવું અને તેને પછી મિક્સચર માં ક્રશ કરી લેવું.
- 4
હવે એક પેન માં તેલ લઇ તેમાં લાલ મરચું નાખી ને તૈયાર ગ્રેવી નાખી ને તેલ છૂટું પેડ ત્યાં સુધી થવા દેવું પછી તેમાં ૧/૨ કપ પાણી નાખી ને ગ્રેવી કૂક કરવું,પછી તેમાં દહીં, કસૂરી મેથી ૧ ટીસ્પૂન ખાંડ નાખી ને ૧ મીન કૂક કરો.એટલે ગ્રેવી તૈયાર થશે.
- 5
હવે એક ડીશ માં પેહલા પનીર ના પીસ મૂકી તેની ઉપર ગ્રેવી નાખી ને ગરમ ગરમ સર્વ કરવું.
- 6
Keywords
Similar Recipes
More Recipes

ટિપ્પણીઓ (5)