બદામ ની કેક (badam cake recipe in gujarati)

Mrs Viraj Prashant Vasavada
Mrs Viraj Prashant Vasavada @Vivacook_23402382
વડોદરા ગુજરાત

આજે પહેલીવાર કનવેક્ષન મોડ પર કેક બનાવી છે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

1*5 કલાક
2લોકો
  1. 150 ગ્રામમેંદો
  2. 100ગ્રામ દળેલી ખાંડ
  3. 2 ચમચીતેલ
  4. 1/2 ચમચીબેકિંગ પાઉડર
  5. 1/2 ચમચીવેનીલા એસેન્સ
  6. 1/2 કપદૂધ
  7. 1/2 કપપાણી
  8. ચપટીબેકિંગ સોડા
  9. બદામ ની કતરણ

રાંધવાની સૂચનાઓ

1*5 કલાક
  1. 1

    મેંદો ખાંડ બેકિંગ સોડા, બેકિંગ પાઉડર, ભેગા કરીને ચાળી લો.

  2. 2

    મિશ્રણ મા દૂધ, પાણી, તેલ ઊમેરો. અને હલાવી દો.

  3. 3

    માઇક્રોવેવ મા કનવેક્ષન મોડ પર 10 મિનિટ સુધી 180* c સુધી પ્રીહીટ કરી લો

  4. 4

    મિશ્રણ ને એલયુમિન ટીન મા તળીયે તેલ લગાવીને મેં દો છાંટી ને ભરી થપથપાવી દો. ઊપર બદામ ની કતરણ ઊમેરો.

  5. 5

    માઇક્રોવેવ મા કનવેક્ષન મોડ પર કેક નું ટીન મૂકી દો. 30 મિનિટ સુધી બેકિંગ કરો.

  6. 6

    30 મિનિટ પછી કેક બહાર કાઢી ઠંડી કરો.

  7. 7

    તૈયાર છે.વેનીલા એસેન્સ બદામ કેક...

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Mrs Viraj Prashant Vasavada
Mrs Viraj Prashant Vasavada @Vivacook_23402382
પર
વડોદરા ગુજરાત
I m totally vivacious..good and creative cooking is the reflection of love and happiness towards our family...
વધુ વાંચો

ટિપ્પણીઓ (29)

Shree Lakhani
Shree Lakhani @shree_lakhani
અને ખાંડ ને ભી કપ measurment માં લેવી હોય તો કેટલી લેવાની?

Similar Recipes