કૂકપૅડકૂકપૅડ
મહેમાન
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
રગડો(ragda recipe in gujarati)
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો
કૂકપૅડકૂકપૅડ
રગડો(ragda recipe in gujarati) રેસીપી મુખ્ય ફોટો

રગડો(ragda recipe in gujarati)

Trupti Sheth
Trupti Sheth @cook_25766274

રગડો(ragda recipe in gujarati)

Trupti Sheth
Trupti Sheth @cook_25766274
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો
શેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

ઘટકો

અડધી કલાક
5થી 6 લોકો માટે
  • 1 કિલોબટેટા
  • 250 ગ્રામસફેદ વટાણા
  • 3કાંદા, 2ટામેટા, 3લીલા મરચા, 5થી 6લશન ની કડી 1નાનો ટુકડો આ દુ કોથમરી
  • ગાર્નિશિંગ કરવા માટે, ખજૂર ની ચટણી, લસણ ની ચટણી, લીલીચટની, દહીં, ભુજીયા સેવ, કાંદા બારીક સુધારેલા, કોથમરી, દાડમ, ચાટ મસાલો
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

રાંધવાની સૂચનાઓ

અડધી કલાક
  1. 1

    પહેલા વટાણા બાફી લેવા તેમાં બાફતી વખતે મીઠુ હલદળ નાખી દેવા એટલે કલર સારો આવે રગડાનો

    રગડો(ragda recipe in gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
  2. 2

    પછી બટેટા બાફી લેવા અને ઠંડા થાય એટલે મેસ કરીને તેમાં આદુ મરચાની પેસ્ટ નાખવી અને હળ દળ નાખવી બ્રેડ નો ભૂકો કરી અને મકાઈ નો લોટ નાખવી જરૂર મુજબ કોથમરી નાખવી અને પછી પેટીસ બનાવી ને સેકી લેવી

    રગડો(ragda recipe in gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
    રગડો(ragda recipe in gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
  3. 3

    પછી રગડો બનાવા માટે 2ચમચા તેલ મુકવાનું પછી થોડું જીરું નાખવાનું હિંગ નાખવાની પછી આદુ મરચા લસણ ની પેસ્ટ નાખવાની પછી કાંદા ની ગ્રેવી નાખવાની થોડી બ્રાઉન થાય એટલે ટામેટા ની ગ્રેવી નાખવાની પછી લાલ મરચું, હળદળ, ગરમ મસાલો, મીઠુ, નાખી ને વટાણા નાખી દેવા પછી 1લિટર પાણી રેડી ને ઉકાળવું ઉકાળી જય એટલે ઉપર થી કોથમરી નાખી દેવી

    રગડો(ragda recipe in gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
  4. 4

    હવે રેડી છે રગળા પેટીસ

    રગડો(ragda recipe in gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
    રગડો(ragda recipe in gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
    રગડો(ragda recipe in gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
  5. 5

    તમે ખાલી પેટીસ પણ ખાઈ શકો છો પેટીસ ઉપર લીલી ચટણી લશન ની ચટણી મીઠી ચટણી કાંદા કોથમરી અને સેવ નાખી ને

    રગડો(ragda recipe in gujarati) રેસીપી સ્ટેપ5ફોટો
    રગડો(ragda recipe in gujarati) રેસીપી સ્ટેપ5ફોટો
    રગડો(ragda recipe in gujarati) રેસીપી સ્ટેપ5ફોટો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો

કૂક્સનેપસ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

નકલ કરી!

Trupti Sheth
Trupti Sheth @cook_25766274
પર August 31, 2020 05:53

ટિપ્પણીઓ (3)

Trupti Sheth
Trupti Sheth @cook_25766274
August 31, 2020 09:18
Thank u all of u
મહેમાન
ટિપ્પણી લખો ..
0/0

Keywords

રગડો

Similar Recipes

More Recipes

  1. ફરાળી.... મેંગો ગુલકંદ પંચામૃત લાડુ
  2. રાજભોગ આઈસ્ક્રીમ
  3. મગ દાળ અને પાલક ની ચાટ
  4. કાચી કેરીનું વઘારિયું
  5. White Pulav
  1. ચોકો બીટ બાઇટ્સ  (Choco Beet bites recipe in gujarati)
  2. હોમમેઇડ બ્રેડ(Homemade Bread Recipe In Gujarati)
  3. પંજાબી મલાઈ લસ્સી(punjabi malai lassi recipe in gujarati)
  4. ઢાબા સ્ટાઇલ પનીર મસાલા અને નાન (Dhaba style paneer masala & naan recipe in gujarati)
  5. જાલમુરી મસાલા પાઉડર (Jhalmuri masala powder recipe in gujarati)
  1. બુંદીના લાડુ (Boondi na ladu recipe in gujarati)
  2. ઊતપમ
  3. બટર મસાલા વડાપાઉં(butter masala vadapav recipe in gujarati)
  4. ચીઝી સુજી શક્કરપારા સ્ટીકસ
https://cookpad.wasmer.app/in-gu/recipes/13535575
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો

અમારા વિશે

કૂકપેડ પર અમારું મિશન રોજિંદી રસોઈને મજા બનાવો છે. કારણ કે અમે માનીએ છીએ કે રસોઈ એ લોકો, સમુદાયો અને પૃથ્વી માટે સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે. અમે વાનગીઓ અને રસોઈ ટિપ્સ શેર કરીને સમગ્ર વિશ્વમાં હોમકુક્સને એકબીજાને મદદ કરો માટે સશક્તિકરણ કરીએ છીએ.

કૂકપેડ સમુદાયો

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 બધા જુઓ

વધુ શીખો

કારકિર્દી પ્રતિક્રિયા સેવાની શરતો Community Guidelines ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો

અમારી એપ્પ ડાઉનલોડ કરો

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close