રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ બેસન ને ચાળી લો. એક બાઉલ માં લઇ તેમાં થોડું પાણી ઉમેરીને તેનું ખીરું બનાવો. બહુ જાડુ કે બહુ પાતળું નહીં મીડિયમ ખીરું બનાવો.ખીરું ખૂબ જ ફેંટો.
- 2
કઢાઈ માં તેલ ગરમ મુકો. તેલ થઈ જાય એટલે ઝારા થી બુંદી પાડો. ઝારાને સહેજ ઉંચો રાખવાથી બુંદી સારી પડે છે.
- 3
એક બાજુ ધીમી આંચ પર ચાસણી કરવા મુકો.એક તારી ચાસણી કરવી બધી બુંદી થઈ જાય એટલે ગરમ ચાસણી માં નાખવી અને એમા ઇલાયચી પાઉડર, ડ્રાયફ્રૂટ અને ઘી ઉમેરો. એક કલાક માટે તેમાં પલળવા દેવી.
- 4
બુંદી બધી ચાસણી ચૂસી લે એટલે તેમાંથી લાડુ વાળવા.
Similar Recipes
-
બુંદીના લાડુ (Bundi Na Ladu Recipe In Gujarati)
#GC ગણેશ ચતુર્થી ભાદરવા મહિનાની ચોથ તરીકે ઉજવવામાં આવે છે... આમ તો ગણેશ ચતુર્થી મહારાષ્ટ્રમાં વધારે ધામધૂમથી ઉજવવામાં આવતો તહેવાર છે પણ ધીમે ધીમે બધી જગ્યા એ ઉજવવામાં આવે છે..... તો ચાલો જોઈએ તેની રેસીપી..... Khyati Joshi Trivedi -
-
-
બુંદી લાડુ (boondi ladu recipe in gujarati)
#Gcરેસિપી-33ગણપતિ ફેસ્ટિવલ બાપ્પા મોરિયા પ્રસાદ Hetal Shah -
બુંદીના લાડુ(boondi ladu recipe in gujarati)
#GCમેં આજે ગણેશ ચતુર્થી નિમિતે પ્રસાદી માં બાપ્પા ના મનપસંદ બુંદી ના લાડુ બનાવ્યા છે Priti Patel -
-
-
રવા બેસનના લાડુ (Suji Besan ladu recipe in Gujarati)
#GC ગણેશજી ને લડ્ડુ બહુ પ્રિય હોય છે માટે બુંદીના લડ્ડુ, બેસનના લડ્ડુ પ્રસાદ તરીકે ગણેશજી ને ધરાવવામાં આવે છે, મેં આજે રવા બેસનના લડ્ડુ બનાવ્યા છે જે બહુ જ ઓછા ઘી માં બનાવ્યા છે અને જલ્દી પણ બની જાય છે. Harsha Israni -
બૂંદી ના લાડુ(boondi ladu recipe in gujarati)
#GCએકદમ ઓછા સમયમાં અને ઓછી સામગ્રી થી ખૂબ જ સુંદર લાડુ બને છે બૂંદી ના લાડુ.lina vasant
-
-
બુંદી ના લાડુ (Bundi Ladu Recipe In Gujarati)
બુંદી તો ઘણીવાર બનાવતા હોય ,પણ લાડુ બનાવવા મટે જો ચાસણી પરફેક્ટ બને તો લાડુ ખૂબ જ સરસ બને છે .અને આવી ગરમી માં આ લાડુ બીજા દિવસે ખાઈએ તો ખૂબ જ મજા આવે છે . Keshma Raichura -
-
ચૂરમાના લાડુ (Churma na Ladu Recipe In Gujarati)
ગણેશ ચતુર્થીને દિવસે ગણેશજીને ખાસ ભોગ ધરાવવા માટે બનાવવામાં આવતી વાનગી એટલે લાડુ... તો ગણેશજી માટે ખાસ આજે ચુરમાના લાડુ બનાવવાની છું.... Happy Ganesh chaturthi....🙏🙏🙏🙏🙏#GC #ઑગસ્ટ Ankita Solanki -
-
ચુરમાના લાડુ (Churama Na Ladu Recipe In Gujarati)
#GCECO friendly Ganesha and churmana Ladu made by my little chef Vritika 😇 Sheetal Chovatiya -
ચૂરમાં ના લાડુ(churma na ladu recipe in gujarati)
#GCઆજે મેં ગણેશ ચોથ ના પ્રસાદ માટે પરંપરાગત ચૂરમાં ના લાડુ બનાવ્યા છે Dipal Parmar -
-
-
-
ચુરમાના લાડુ (churma na ladu Recipe in Gujarati)
#GC #વેસ્ટ ગણેશ ચતુર્થી હોય અને બાપ્પા ના પ્રિય લાડુ ના હોય એવું બને? અમારા ઘરમાં વર્ષોથી મારા સાસુ ગણેશ ચતુર્થી એ ચુરમાના લાડુ જ બનાવે એટલે હું પણ ચુરમાના લાડુ જ બનાવુ છું. Nila Mehta -
ચુરમા લાડુ(ladu recipe in gujarati)
#GCગણેશોત્વ પર ગજાનંદ મા ભોગ માટે લાડુ અને મોદક ની મહિમા છે. ગોળ ના લાડુ ગજાનંદ ને અતિશય પ્રિય છે . ઘંઉ ના લોટ ,ગોળ ના ચુરમા લાડુ બનાવયા છે. Saroj Shah -
-
ચુરમા નાં લાડુ (Churma Ladu Recipe In Gujarati)
#SJR#ganesh_chaturthi#cookpadindia#cookpadgujarati Keshma Raichura -
-
-
-
-
-
-
બુંદીના લાડુ (Bundi na Ladoo recipe in Gujarati)
#india2020#વેસ્ટબુંદીના લાડુ વિસરતી જતી વાનગી છે.કેમકે પહેલા જ્યારે લગ્ન પ્રસંગ હોય તો બુંદીના લાડુ,ગાંઠિયા બનાવવામાં આવતા.. જ્યારે આજે વિદેશી વાનગીઓ એ તેનું સ્થાન લઈ લીધેલું છે અને સાથે સાથે તે આપણી ગુજરાતની (વેસ્ટ) પરંપરાગત વાનગી પણ છે. ૧૫મી ઓગસ્ટ આવી રહી છે.તેથી મેં તેમાં થોડું ટ્વિસ્ટ કરી ફૂડ કલરનો ઉપયોગ કરી કલરફુલ બુંદીના લાડુ બનાવ્યા છે. (કલરફૂલ બુંદી ના લાડુ જોઈને મારા છોકરાઓને તો બહુ મજા પડી ગઈ.😃😄) Hetal Vithlani
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/13537569
ટિપ્પણીઓ (13)