કોર્ન પાલક પાનકી (Corn Palak Panki Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ દાળ અને ચોખા ને ૫-૭ કલાક પલાળવું. પછી એની મિક્સર માં સ્મુધ પેસ્ટ બનાવવી.તેમાં દહીં અને તેલ ઉમેરવું.
- 2
હવે એમાં છીણેલી મકાઈ અને ઝીણું સમારેલું પાલક અને કોથમીર ઉમેરવું.
- 3
હવે એમાં આદુ મરચા ની પેસ્ટ, લસણ ની પેસ્ટ, કાંદો,મીઠું,હળદર નાંખી ખીરું બનાવવું.
- 4
ખાખર ના પાન ને એક બાજુ તેલ થી ગ્રીઝ કરવુ. હવે એમાં ખીરું મૂકી બીજું પાન ગોઠવવું અને તાવી પર શેકી લેવું.
- 5
સર્વિંગ પ્લેટ માં લઇ કોથમીર ફુદીના ચટણી સાથે સર્વ કરવું.
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/13569381




ટિપ્પણીઓ (2)