દેસાઈ વડા (Desai Vada Recipe In Gujarati)

Jayshree Doshi @Jayshree171158
દેસાઈ વડા (Desai Vada Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
તૈયાર કરેલો લોટ ને એક મોટા બાઉલમાં લો. પછી તેમાં આદુ મરચાની પેસ્ટ, હળદર,લાલ મરચું પાઉડર,દહીં,મીઠું, હિંગ એડ કરી પાણી રેડી વડાનો લોટ બાંધવો.તેને પાંચ કલાક આથો આવવા દો.
- 2
પછી કડાઈમાં તેલ લઇ તેલ ગરમ થાય એટલે વડાના લોટમાં ગરમ તેલ અને સોડા નાખી બરાબર હલાવી દો. પછી હાથ વડે વડા ને થેપી ગરમ તેલમાં ધીમેથી મૂકો.ગેસ ધીમો રાખો.બંને સાઇડ ગોલ્ડન બ્રાઉન થાય એટલે વડાને એક પ્લેટમાં કાઢી લો. તૈયાર છે દેસાઈ વડા.
Similar Recipes
-
-
-
-
-
દેસાઈ વડા (Desai vada recipe in Gujarati)
#EB#Week12અનાવિલ બ્રાહ્મણ ની પરંપરાગત જાણીતી ટેસ્ટી વાનગી દેસાઈ વડા Ramaben Joshi -
-
-
દેસાઈ વડા (Desai Vada Recipe In Gujarati)
#EB#cookpadindia#cookpadgujratiWeek 12#desai vada Tulsi Shaherawala -
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
દેસાઈ વડા (Desai Vada Recipe In Gujarati)
#EB#week12દેસાઈ વડા એ સાઉથ ગુજરાત મા પ્રસંગે બનતા ખાસ વડાં છે, જે પૌષ્ટિક અને સ્વાદિષ્ટ લાગે છે Pinal Patel -
-
-
-
-
-
દેસાઈ વડા (Desai Vada Recipe In Gujarati)
#EB જુવાર અને જુવાર લોટ ખુબ ફાયદાકારક છે તે હેલ્થ માટે વરદાન સમાન છે Falguni Shah
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/15312086
ટિપ્પણીઓ (2)