સીંગદાણા ની ચટણી
આ ચટણીને તમે ઈડલી ઢોસા સાથે ખાઈ શકો છો
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ એક કડાઈમાં બે ચમચી તેલ મૂકી સિંગદાણાને શેકી લો
- 2
સિંગાળા શેકાઈ ગયા બાદ તેમાંથી ફોતરા કાઢી લો અને તેને મિક્સર જારમાં નાખી લો તેમાં લીલા મરચા લસણ લીંબુ અને સ્વાદ અનુસાર નમક નાખી લો હવે તેને ક્રશ કરી લો
- 3
હવે વઘારયા માં ૨ ચમચી તેલ મૂકી તેમાં રાઈ નાખો
- 4
રાઈ આવી ગયા બાદ તેમાં લીમડો અને સૂકા મરચાં નાખો લીમડો અને સુકા મરચા પણ આવી ગયા બાદ તે વઘારને ક્રશ કરીને ચટણી પણ નાખો અને સારી રીતે હલાવી લો
- 5
તો તૈયાર છે આપણી સીંગદાણાની વઘારેલી ચટણી
Keywords
Similar Recipes
More Recipes
- ઈન્સ્ટન્ટ મગ બ્રાઉની (Instant Cup Brownie Recipe in Gujarati)
- રોસ્ટેડ રેડ બેલ પેપર સ્પાઈસી હમુસ(Roasted Red bell Pepper Hummus Recipe In Gujarati)
- ચોકો ચીપ્સ કૂકીઝ (chocolate chips cookies recipe in gujarati)
- સ્પાગેટ્ટી આલીઓ એ ઓલીઓ (spaghetti aglio e olio Recipe in Gujarati)
- કાચા પપૈયા સંભારો (Raw papaya sabharo recipe in gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/13580984
















ટિપ્પણીઓ