રોઝ કેક (Rose Cake Recipe In Gujarati)
# સપ્ટેમ્બર
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/13588065

# સપ્ટેમ્બર
# સપ્ટેમ્બર
# સપ્ટેમ્બર
# સપ્ટેમ્બર
1 કપ તેલ લઈ દહીં અને પીસેલી સાકર ઊમેરી બરાબર મિક્ષ કરો
રવો ઊમેરી દૂધ ઊમેરી ને 15 મિનિટ ઢાકી રાખો
હવે એમાં 1 નાની ચમચી ખાવાનો સોડા રોઝ સીરપ નાખી હલાવી
કેક ટીન મા મૂકી એમાં ઊપર થી કાજુ બ દામ નાખી બેક કરવા મૂકી દો
૩૦ મિનિટ પછી ચેક કરી લો રેડી થઈ જશે પછી સર્વ કરો
નકલ કરી!
More Recipes

ટિપ્પણીઓ (6)