રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ કોથમીર અને ફુદીના ને ધોઈ ને સમારી લો,કોથમીર ના ડાળખાં પણ લેવાના છે,હવે કોથમીર,ફુદીનો,મરચાં,લીંબુ નો રસ,સંચાર અને મીઠું નાખી ને બધું મિક્સર માં ક્રશ કરી ને ચટણી બનાવી દો હવે 2 લીટર પાણી માં ચટણી નાખી દો,તૈયાર પાણીપુરી નું પાણી.
Similar Recipes
-
-
-
પાણીપૂરીનું પાણી(ફુદીનાનું)(panipuri pani in Gujarati)
#goldenapern3#Weak23#pudinaઆ પાણી પાણીપુરીમાં તો નાખીને ખાઈએ છીએ પણ રગડા પૂરી માં પણ ખૂબ જ ટેસ્ટી લાગે છે અને એકદમ સ્પાઈસી અને ટેસ્ટી બન્યુ છે. Falguni Nagadiya -
-
-
-
પાણી પૂરી નુ તીખું પાણી (Panipuri Spicy Pani Recipe In Gujarati)
#Cookpad India Shah Prity Shah Prity -
-
-
પાણીપુરી નું પાણી (Panipuri Pani Recipe In Gujarati)
#CWM1 #Hathimasalaકૂક વિથ મસાલા - ૧ Hetal Siddhpura -
પાણી પૂરી નું ખાટું મીઠું પાણી(khatha mitha pani recipie)
હેલ્લો બધાને જય ભોળાનાથ અત્યારે શ્રાવણ મહિનો ચાલુ છે એન્ડ વરસાદ ની સીઝન છે તો મેં આજે પાણી પૂરી નું ફૂદીનાં નું ખાટું મીઠું પાણી બનાવ્યું હતું આમ તો બધાની અલગ અલગ રીતે થાય છે મેં આ રીતે બનાવ્યું છે Chaitali Vishal Jani -
-
-
-
-
પાણીપુરી નું પાણી (Panipuri Pani Recipe In Gujarati)
#PS#Cookpadgujarati#CookpadIndia sm.mitesh Vanaliya -
-
-
-
-
પાણીપુરી નુ તીખું પાણી (Panipuri Spicy Pani Recipe In Gujarati)
#cookpadindia#cookpadindia Bharati Lakhataria -
-
-
પાણીપુરી-4ફ્લેવર પાણી(panipuri 4 flavors pani Recipe in Gujarati)
#GA4#Week6આજે મે બધાની ફેવરિટ એવી પાણીપુરી ભનાવી, ફુદીનાના પાણી સાથે મીઠું પાણી, જીરા ફ્લેવરનું તથા જિંજર ગાર્લિક ની ફ્લેવરના પણ પાણી બનાવ્યાં, એકદમ ભૈયાજી જેવા જ સ્વાદિષ્ટ બન્યા.. તમે પણ ચોકક્સ બનાવજો. Jigna Vaghela -
પાણીપુરી (Panipuri REcipe In Gujarati)
#CT#Mycityfamousreceipcontest આમ તો બધા ની ફેવરીટ હોય છે અને બધા સિટી માં મળતી હોય છે પણ મારા જુનાગઢ માં સુભાષ ની પાણીપુરી ખાસ હોય છે આજે મેં તેવી પાણીપુરી બનાવી તો ખૂબજ સરસ બની, તમે પણ ટ્રાય કરજો 🙂 Bhavnaben Adhiya -
પાણી પૂરી (Panipuri Recipe In Gujarati)
#GA4#week26#panipuriનામ સંભાળતા જ મોઢા માં પાણી આવી જાય ભાગ્યેજ કોઈ એવું હસે જેને નહીં ભાવતી હોય બાકી નાના મોટા બધા ની ફેવરિટ ને વળી બજેટ માં બેસી જાય એવી તો ડાહી પાણી પૂરી આજ બનાવી ને ખાધી જાણે અમૃત માળિયું હોય એવી શાંતિ મન ને મળી. Shruti Hinsu Chaniyara -
-
-
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/13585790
ટિપ્પણીઓ (10)