કૂકપૅડકૂકપૅડ
મહેમાન
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
આલૂ પરોઠા(aalu parotha recipe in gujarati)🥘
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો
કૂકપૅડકૂકપૅડ
આલૂ પરોઠા(aalu parotha recipe in gujarati)🥘 રેસીપી મુખ્ય ફોટો

આલૂ પરોઠા(aalu parotha recipe in gujarati)🥘

Kanchan Raj Nanecha
Kanchan Raj Nanecha @cook_25663520

#સાઇડ

#સાઇડ

વધુ વાંચો

આલૂ પરોઠા(aalu parotha recipe in gujarati)🥘

Kanchan Raj Nanecha
Kanchan Raj Nanecha @cook_25663520

#સાઇડ

#સાઇડ

વધુ વાંચો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો
શેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

ઘટકો

15 મિનિટ
4 માણસ
  • 2 કપઘઉં નો લોટ, 1કપ ચણા નો લોટ મોરણ માટે તેલ,બેકિંગ પાઉડર
  • સ્વાદાનુસાર મીઠું
  • 1-1/2 કપ ગરમપાણી
  • 5 નંગબટાકા
  • 1 નંગડુંગળી
  • 1 ચમચીઆદુ, મરચા, લસણ ની પેસ્ટ
  • તલ,
  • 2 ચમચીહળદરણા
  • 1 ચમચીલીંબુનો રસ
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

રાંધવાની સૂચનાઓ

15 મિનિટ
  1. 1

    સૌ પ્રથમ ઘઉં નો લોટ અને ચણાનો લોટ ને મિક્સ કરો પછી તેમાં હળદર, મરચું, જીરુ બેકિંગ પાઉડર, મીઠું અને તેલ નાખીને બરાબર મિક્સ કરો

    આલૂ પરોઠા(aalu parotha recipe in gujarati)🥘 રેસીપી સ્ટેપ1ફોટો
    આલૂ પરોઠા(aalu parotha recipe in gujarati)🥘 રેસીપી સ્ટેપ1ફોટો
    આલૂ પરોઠા(aalu parotha recipe in gujarati)🥘 રેસીપી સ્ટેપ1ફોટો
  2. 2

    હવે થોડું ગરમ પાણી લઈને આ લોટ નો કણક બાંધો મિક્સ કરો પછી દસ મિનિટ સુધી આ લોટને ઢાંકીને મૂકી દો

  3. 3

    હવે પરોઠા નો માવો બનાવવા માટે સૌ પ્રથમ બટાકાને બાફી લો હવે આ બટાકાની છાલ કાઢી અને તેનો માવો બનાવો

  4. 4

    આ માવા ની અંદર હળદર, મરચું, જીરું, ડુંગળી, મીઠું, ચાટ મસાલો, આદું-મરચાં, લસણ ની પેસ્ટ મિક્સ કરો

  5. 5

    હવે એક કડાઈમાં બે ચમચી તેલ નાખી આ મસાલાને બરાબર સાંતળી લો પછી તેમાં તલ, સિંગદાણાનો ભૂકો પણ નાખો બરોબર મિક્સ થઇ જાય એટલે તેને ઉતારી લો

  6. 6

    હવે થોડોક લોટનો લુવો લઈ અને આ માવાને ભરો હવે ધીમે-ધીમે વણો

  7. 7

    નોનસ્ટિક તવા ની અંદર આ પરોઠાં ને બરાબર બટર અથવા તેલ માં સેકી લો

  8. 8

    દહીં અથવા લસણની ચટણી સાથે બહુ જ સરસ લાગે છે

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો

કૂક્સનેપસ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

નકલ કરી!

Kanchan Raj Nanecha
Kanchan Raj Nanecha @cook_25663520
પર October 11, 2020 12:10
I LOVE COOKING😊🥰😍
વધુ વાંચો

ટિપ્પણીઓ

Swaminathan
Swaminathan @Swami_180828
September 11, 2020 14:57
Superb dear 👌👌👌
મહેમાન
ટિપ્પણી લખો ..
0/0

Keywords

બટેટા પરાઠા

Similar Recipes

More Recipes

  1. ફરાળી.... મેંગો ગુલકંદ પંચામૃત લાડુ
  2. રાજભોગ આઈસ્ક્રીમ
  3. મગ દાળ અને પાલક ની ચાટ
  4. કાચી કેરીનું વઘારિયું
  5. White Pulav
  1. કપ કેક્સ (Cup cakes recipe in Gujarati)
  2. નાનખટાઇ(Nankhatai Recipe In Gujarati)
  3. ટોમેટો ભરતા (Tomato Bharta Recipe In Gujarati)
  4. ડ્રાય ફ્રુટ મિલ્કશેક (Dryfruit Milkshake Recipe in gujarati)
  5. મિક્સ નટ્સ નાનખટાઈ (Mix nuts Naan khatai recipe in Gujarati)
  1. ઓસામણ (Osaman Recipe In Gujarati)
  2. રેડ બેલ પેપર ઓનીયન ચટણી (Red Bell Paper Onion Chutney Recipe In Gujarati)
  3. વેજિટેબલ હાંડવો (Vegetable Handvo Recipe In Gujarati)
  4. મુઠીયા ઢોકળા (Muthiya Dhokla Recipe In Gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/13608183
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો

અમારા વિશે

કૂકપેડ પર અમારું મિશન રોજિંદી રસોઈને મજા બનાવો છે. કારણ કે અમે માનીએ છીએ કે રસોઈ એ લોકો, સમુદાયો અને પૃથ્વી માટે સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે. અમે વાનગીઓ અને રસોઈ ટિપ્સ શેર કરીને સમગ્ર વિશ્વમાં હોમકુક્સને એકબીજાને મદદ કરો માટે સશક્તિકરણ કરીએ છીએ.

કૂકપેડ સમુદાયો

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 બધા જુઓ

વધુ શીખો

કારકિર્દી પ્રતિક્રિયા સેવાની શરતો Community Guidelines ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો

અમારી એપ્પ ડાઉનલોડ કરો

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close