રાંધવાની સૂચનાઓ
- 1
બાફેલી દાળ ને ઓસાવી ને પાણી જુદું કાઢો
- 2
એક વાસણ માં ઘી ગરમ કરો
- 3
તેમાં જીરું ઉમેરો
- 4
જીરું તતળે એટલે તેમાં આદુ મરચાની પેસ્ટ ઉમેરો
- 5
હવે બાફેલી દાળ નું પાણી (ઓસામણ)ઉમેરો
- 6
મીઠું ઉમેરો
- 7
મરચું પાઉડર પણ ઉમેરો
- 8
થોડી હળદર ઉમેરો
- 9
એક ચમચી જેટલો સમારેલો ગોળ ઉમેરો
- 10
ઉકળવા ડો
- 11
10 મિનિટ પછી ગેસ બંધ કરી દો
- 12
લીંબુ ની રસ તથા કોથમીર ઉમેરો
- 13
ગરમ ગરમ સર્વ કરો
Similar Recipes
-
-
-
ઓસામણ (Osaman recipe in Gujarati)
#WK5 ઓસામણ,જેને સુપ પણ કહેવાય છે.દાળ બાફી ને ઉપર નું પાણી હોય તેમાંથી બનાવવામાં આવે છે.પચવામાં ખૂબ જ હલકું જેથી બિમાર અને નાનાં- મોટાં માટે ખૂબ જ સારું.જે મગ,ચણા,ભાત,દાળ માંથી બને છે.અહીં તુવેર દાળ નું ઓસામણ બનાવ્યું છે.જે પૌષ્ટિક હોય છે. Bina Mithani -
-
-
દ્વારકા ના ફેમસ ખીચડી ઓસામણ (Dwarka Famous Khichadi Osaman Recipe In Gujarati)
#CTઅમારે દ્વારકા માં કોઈ એવું ઘર ખાલી નહી હોય કે જેના ઘર માં આ ખીચડી ઓસામણ ના બનતા હોય ખાસ કરી ને દ્વારકા ના ભૂદેવો ને ત્યાં... આમ તો હું અત્યારે વડોદરા રહું છું પણ પોતાના સિટી ની ફેમસ રેસીપી નો કોન્ટેસ્ટ છે તો મને મારા હોમટાઉન દ્વારકા ની યાદ આવી ગઈ . અમારે દ્વારકા માં દર અઠવાડિયે કોઈ એક ફ્રેન્ડ કે રિલેટિવ નો ફોન આવે જ કે .. 'આવી જજો ઘરે આજે ખીચડીઓસામણ નો પોગ્રામ રાખેલ છે '😊 Manisha Kanzariya -
ઓસામણ (Osaman Recipe In Gujarati)
#WK5 જામનગર વાસી ઓને ફટાફટ વાનગી બનાવવાનું કહી એ તો ખીચડી અને ઓસામણ અચૂક બનાવે, આજે મેં ખીચડી અને ઓસામણ બનાવ્યું તો ખૂબજ ટેસ્ટી બન્યુ, તમે પણ ટ્રાય કરજો 🙂 Bhavnaben Adhiya -
-
ઓસામણ (Osaman Recipe In Gujarati)
#WK5#Week5#Cookpadindia#Cookpadgujarati ટ્રેડિશનલ ટેસ્ટી મગનું ઓસામણ / ટ્રેડિશનલ સ્વાદિષ્ટ ટેસ્ટી Ramaben Joshi -
-
-
-
-
-
-
-
મગ નું ઓસામણ (Moong Osaman Recipe In Gujarati)
ઓસામણ એટલે દાળ નું પાણી અલગ કરી બનાવામાં આવે છે. ઓસામણ બાળકો ને અપાતું સૌથી પહેલો ખોરાક ગણી શકાય પરંતુ બાળકો થી લઈને વૃદ્ધ વડીલ સૌ કોઈ માટે એટલું જ ગુણકારી છે. પચવામાં ખૂબ જ હલકું અને શક્તિ વર્ધક તેમજ માંદગી દૂર કરે છે. મે મગ નું ઓસામણ બનાવ્યું છે, પરંતુ પસંદગી મુજબ તુવેરદાળ, ચોખા વગેરે બનાવી શકાય છે.#WK5 Ishita Rindani Mankad -
-
મગ મસાલા અને મગ નું ઓસામણ (Moong Masala / Moong Osaman Recipe In Gujarati)
લગભગ બધા જ ગુજરાતી ઘરો માં સોમવારે અને બુધવારે મગ બનતા જ હોય છે. મેં આજે મસાલાવાળા મગ અને ઓસામણ બનાવ્યું છે ,જે મને ખાત્રી છે કે તમને પસંદ પડશે.મગ ચલાવે પગ , એટલે બન્ને વાનગી બહુજ હેલ્થી છે.#RC4#Week4 Bina Samir Telivala -
-
-
-
દાળ ઓસામણ વિથ રાઈસ (dal osaman vith rice recipe in Gujarati)
#સુપરશેફ4 દાળ અને ભાત ની રેસીપી મા મને આ વિસરાતી રેસીપી બનાવાનું મન થયું....... Kajal Rajpara -
-
મગ નું ઓસામણ (Moong Osaman Recipe In Gujarati)
#WK5#WEEK5#વિન્ટર કિચન ચેલેન્જ#મગ નું ઓસમાણ Krishna Dholakia -
-
-
-
ઓસામણ (osaman Recipe in Gujarati)
#સુપરશેફ 4#પોસ્ટ ૨#વીક ૪#rice/dalદાળ ભારતીય આહાર નો ખાસ ભાગ હોય છે.દાળ પ્રોટીન નો મોટો સ્ત્રોત છે.દાળ આહાર માં સામેલ કરી વજન ઓછું કરી શકાય છે.ભારતીય ઘરોમા દાળ દરેક બીજા દિવસે કોઈ ને કોઈ રૂપ માં બનાવવામાં આવે છે.કારણ કે દાળ આહાર નો ખાસ ભાગ ગણાય છે.....તો આજે હું એના ભાગ રૂપે તુવેર ની દાળ માંથી બનતી એક વાનગી જેને ઓસામણ કેહવાય છે. ( બીજી ભાષામાં લસણ આદુ થી ભરપુર દાળ) Twinkal Kalpesh Kabrawala -
ઓસામણ (Osaman Recipe In Gujarati)
#WK5આજે મેં ઓસામણ બનાવ્યું.જે ખાવામાં એકદમ હેલ્ધી અને ઝટપટ બની જાય તેટલી સરળ વાનગી છે. Sonal Modha
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/13825496
ટિપ્પણીઓ