પહેલાં બધાજ કઠૉળ ને હુંફાળા પાણીમાં 1ચમચી મીઠું નાંખી 4થી5 કલાક પલાળી રાખો. પછી તેમાથી પાણી નિતાળી કઠોળ ને કોરા કરવા તેલ સિવાયના બધાજ મસાલા અને કેરી ના ટુકડા નાંખી બધુ મીકસ કરી ઉપરથી તેલ ગરમ થાય તેમાં રાઈ અને લાલ મરચા નાંખી વઘારવુ 2 દિવસમાં અથાણું ખાવાના ઉપયોગ મા લેવું
ટિપ્પણીઓ (2)