કૂકપૅડકૂકપૅડ
મહેમાન
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
પનીર અંગારા(Paneer Angara Recipe In Gujarati)
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો
કૂકપૅડકૂકપૅડ
પનીર અંગારા(Paneer Angara Recipe In Gujarati) રેસીપી મુખ્ય ફોટો

પનીર અંગારા(Paneer Angara Recipe In Gujarati)

megha sheth
megha sheth @Cooking_withmegha
ઝાલોદ

#GA4
#Week1

પંજાબી વાનગીઓ તો બધાની મનગમતી હોય છે.મને પહેલા પંજાબી બહુ નહતું ભાવતું પણ હવે તો મને પણ ખૂબ ભાવે છે.તો આજે મે બાનવિયું છે પનીર અંગારા.મિત્રો મારી રેસીપી તમને ગમે તો તમે પણ તમારા ઘરે બનાવજો.

#GA4
#Week1

પંજાબી વાનગીઓ તો બધાની મનગમતી હોય છે.મને પહેલા પંજાબી બહુ નહતું ભાવતું પણ હવે તો મને પણ ખૂબ ભાવે છે.તો આજે મે બાનવિયું છે પનીર અંગારા.મિત્રો મારી રેસીપી તમને ગમે તો તમે પણ તમારા ઘરે બનાવજો.

વધુ વાંચો

પનીર અંગારા(Paneer Angara Recipe In Gujarati)

megha sheth
megha sheth @Cooking_withmegha
ઝાલોદ

#GA4
#Week1

પંજાબી વાનગીઓ તો બધાની મનગમતી હોય છે.મને પહેલા પંજાબી બહુ નહતું ભાવતું પણ હવે તો મને પણ ખૂબ ભાવે છે.તો આજે મે બાનવિયું છે પનીર અંગારા.મિત્રો મારી રેસીપી તમને ગમે તો તમે પણ તમારા ઘરે બનાવજો.

#GA4
#Week1

પંજાબી વાનગીઓ તો બધાની મનગમતી હોય છે.મને પહેલા પંજાબી બહુ નહતું ભાવતું પણ હવે તો મને પણ ખૂબ ભાવે છે.તો આજે મે બાનવિયું છે પનીર અંગારા.મિત્રો મારી રેસીપી તમને ગમે તો તમે પણ તમારા ઘરે બનાવજો.

વધુ વાંચો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો
શેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

ઘટકો

30મિનિટ
3 સર્વિંગ્સ
  • 4-5 નંગટામેટા
  • 8-10 નંગકાજુ
  • 1 નંગતજનો ટુકડો
  • 2-3 નંગલવિંગ
  • 2-3 નંગમરી
  • 1 નંગતજપત્ર
  • 100 ગ્રામપનીર
  • જરૂર મુજબતેલ
  • 2 નંગઈલાયચી
  • 1 ચમચીમલાઈ
  • ગાર્નિશ કરવા માટે
  • કોલસો
  • સિમલા મરચું
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

રાંધવાની સૂચનાઓ

30મિનિટ
  1. 1

    સૌ પ્રથમ ટામેટા ને ઉભી સ્લાઈસ માં કટ કરી લો.ત્યાર બાદ એક પેન લો.તેના માં તેલ મૂકો ત્યાર બાદ આપણે તેના માં કાજુ, તજ, લવિંગ, મરી, ઈલાયચી ઉમેરી લઈશું.ત્યાર બાદ આપણે તેના માં ટામેટાં ઉમેરી ને બરાબર હલાવી લઈશું.ત્યાર બાદ આપણે તનામાં જરૂર મુજબ મીઠું ઉમેરી લઈશું.અને ટામેટા ને એક રસ થાય ત્યાં સુધી કુક કરી લઈશું.

    પનીર અંગારા(Paneer Angara Recipe In Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
    પનીર અંગારા(Paneer Angara Recipe In Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
  2. 2

    હવે ટામેટાં એક રસ થઈ જાય પછી આપણે તેને ઠંડુ થવા દઈશું.ઠંડુ થઈ જાય પછી આપણે તેને મિક્સર માં ક્રશ કરી લઈશું.

    પનીર અંગારા(Paneer Angara Recipe In Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
    પનીર અંગારા(Paneer Angara Recipe In Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
  3. 3

    ત્યાર બાદ હવે આપણે એક પેન લઈશું.તેના માં તેલ લઈશું જરૂર મુજબ.તેલ ગરમ થાય ત્યાર બાદ આપણે તેનામાં જીરું ઉમેરી લઈશું જીરું બરાબર તતલે ત્યાર બાદ આપણે તેના માં તજપત્ર ઉમેરી લઈશું.ત્યાર બાદ આપણે તેના માં આપણે બનાવેલ ગ્રેવી ઉમેરી લઈશું.ગ્રેવી ઉમેર્યા પછી આપણે તેનામાં જરૂર મુજબ મીઠું, લાલ મરચું પાઉડર, હળદર પાઉડર, ધાણાજીરું પાઉડર અને ગરમ મસાલો ઉમેરી ને તેને 5 થી 10 મિનિટ કુક થવા દઈશું.

    પનીર અંગારા(Paneer Angara Recipe In Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
    પનીર અંગારા(Paneer Angara Recipe In Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
  4. 4

    હવે આપણે તેનામાં પનીર ઉમેરી લઈશું.(જો આપને તેનામાં વેજીટેબલ પણ ઉમેરી શકીએ છે.મે તેનામાં મારા જોડે મકાઈ ના દાણા બાફેલા હતા તોએ ઉમેર્યા હતા અને કેપ્સિકમ પણ ઉમેર્યા હતા.આ વસ્તુ જરૂરી નથી આપણે ઉમેરવી હોય તો ઉમેરી શકીએ છે).હવે આપણે તેનામાં મલાઈ અને કસ્તુરી મેથી ઉમેરી લઈશું અને બરાબર મિક્સ કરી લઈશું.તૈયાર છે આપણું પનીર અંગારા.

    પનીર અંગારા(Paneer Angara Recipe In Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
    પનીર અંગારા(Paneer Angara Recipe In Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
  5. 5

    હવે આપણે એક હાંડીમાં સર્વ કરીશું.આપણે ત્યાર બાદ તેના પણ કેપ્સીકમ ની સ્લાઈસ મૂકી લઈશું.હવે અંગારાને આપને ગેસ પર ગરમ કરી લઈશું.અંગારા બરાબર ગરમ થઇ જાય તો તેને આપણે સર્વ કરેલા કેપ્સિકમ પર મૂકી ને ઉપર થી ઘી અથવા તેલ ઉમેરી આપણે હાંડીને ઢાંકી દઈશું.

    પનીર અંગારા(Paneer Angara Recipe In Gujarati) રેસીપી સ્ટેપ5ફોટો
  6. 6

    તો તૈયાર છે આપણું પનીર અંગારા.આપણે તેને નાન જોડે સર્વ કરી શકીએ છે.

    પનીર અંગારા(Paneer Angara Recipe In Gujarati) રેસીપી સ્ટેપ6ફોટો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો

કૂક્સનેપસ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

નકલ કરી!

megha sheth
megha sheth @Cooking_withmegha
પર September 15, 2020 08:56
ઝાલોદ
મારુ નામ મેઘા છે.હુ એક વૈષ્ણવ છું. મને ગર્વ છે કે મને વૈષ્ણવ ના ત્યા જન્મ મલિયો છે. મને વાંચવુ સારૂ લાગે છે. વાંચવા સાથે નવુ નવુ જાણવુ પણ બહુંજ ગમે છે.મને નવી નવી વસતુ બનાવી પણ ગમે છે. આ એક એવી જગ્યા છે જ્યાં આપણે આપણી વાનગીઓ ને રજુ કરી શકીએ છીએ.મને cooking નો બહુ જ શોક છે.મને નવી નવી વાનગી બનાવી ને મારા ફેમીલી મૅમ્બર ને જમાડવા માં ખૂબ જ ગમે છે.. આમ તો મને ક્રિએટિવિટી નો પણ ખૂબ શોક છે.મેં કોમ્પ્યુટર એન્જીનીયર છું.. હાલ એક શિક્ષક તરીકે જોબ કરું છુ. I Love Cooking..
વધુ વાંચો

ટિપ્પણીઓ (2)

Tejal Rathod Vaja
Tejal Rathod Vaja @Tejalvaja20
September 15, 2020 13:51
Mast
મહેમાન
ટિપ્પણી લખો ..
0/0

Keywords

પનીર અંગારા

Similar Recipes

More Recipes

  1. ગ્રેવીવાળું ગલકા નું શાક
  2. ફરાળી ચકરી
  3. ગલકા નો ઓળો
  4. ફરાળી ક્રિસ્પી રીંગ
  5. સુરતી ચીઝ વેજ પરાઠા
  1. રવા ના ઉત્તપમ (rava na uttpam recipe in Gujarati)
  2. ચીઝી શેઝવાન પુલઆઉટ પાંઉ/પાંવ(Cheesy schezwan pullout pau/pav Recipe In Gujarati)
  3. પંજાબી સ્ટાઈલ મિક્સ વેજ સબ્જી (Punjabi style mix veg sabji recipe in Gujarati)
  4. વેજ.મખ્ખનવાલા(veg.makhhanwala recipe in Gujarati)
  5. સેવ  દૂધપાક (Sev Doodhpak Recipe In Gujarati)
  1. મોમો પરાઠા (Momo Paratha recipe in Gujarati)
  2. મિક્ષ વેજિટેબલ ચીઝ પરોઠા વિથ મેક્સિકન હર્બ્સ (Mix Vegetable Cheese Paratha With Recipe In Gujarati)
  3. મસાલા પરાઠા (Masala Paratha Recipe In Gujarati)
  4. ટીંડોળા બટાકા નું શાક
https://cookpad.wasmer.app/in-gu/recipes/13642153
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો

અમારા વિશે

કૂકપેડ પર અમારું મિશન રોજિંદી રસોઈને મજા બનાવો છે. કારણ કે અમે માનીએ છીએ કે રસોઈ એ લોકો, સમુદાયો અને પૃથ્વી માટે સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે. અમે વાનગીઓ અને રસોઈ ટિપ્સ શેર કરીને સમગ્ર વિશ્વમાં હોમકુક્સને એકબીજાને મદદ કરો માટે સશક્તિકરણ કરીએ છીએ.

કૂકપેડ સમુદાયો

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 બધા જુઓ

વધુ શીખો

કારકિર્દી પ્રતિક્રિયા સેવાની શરતો Community Guidelines ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો

અમારી એપ્પ ડાઉનલોડ કરો

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close