ફરાળી પેટીસ (farali patties Recipe In Gujarati)

ફરાળી પેટીસ (farali patties Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ બટેટા ની ખમણી વડે છીણી લેવું જેથી ગાંઠા ન રહે બટેટા ઠંડા થાય પછી જ ઉપયોગ કરવો એક સરખો ક્રશ થઈ જાય પછી અન્ય એક બાઉલમાં છીણેલું બટેટુ એક વાટકી જેટલું નાખવાનું તેમાં સીંગદાણાનો ભૂકો કોપરું વરિયાળી તલ ખાંડનુ નમક ગરમ મસાલો આદુ ખમણીને અથવા પીસીને લીલા મરચાની પેસ્ટ નાખો ધાણાભાજી નાખો અને કાજુ કિસમિસ અને દાડમના દાણા નાખી વધુ એકસરખું મિક્સ કરી લો અને ગોળા વાળી લો નાના નીચે ફોટામાં જોઈ શકો છો
- 2
અન્ય એક બાઉલમાં બાફેલા બટેટા ની છીણ નાખી અને તેમાં શિંગોડાનો લોટ નાખવો અને નમક નાંખો અને ચપટી મરી નાખો આ બધું એકસરખું મિક્સ કરી અને લોટ તૈયાર કરો જેથી આ સ્ટફિંગ ભરી શકાય
- 3
પછી તેને હથેળીમાં લઈ અને ગોળ પૂરી જેવું લઈ અને પેલું સ્ટફિંગ એમાં નાખી દો અને એકદમ ગોળ વાળી લો પછી થોડો શિંગોડાનો લોટ લઇ તેમાં આ ગોળાને રગદોળી અને તેલ ગરમ કરી અને તળી લો એકદમ ગોલ્ડન બ્રાઉન કલરના થાય ત્યાં સુધી તળવા ના નીચે ફોટામાં જોઈ શકો છો
- 4
અન્ય એક બાઉલમાં લઈ તેમાં મરી અને ખાંડ નો ભૂકો નાખો અને સ્વાદ પ્રમાણે થોડું નમક નાંખો આની તમે પેટી સાથે ખાઈ શકો છો એકદમ ટેસ્ટી અને વધારે ભાવિ વાનગી છે ઘરે જરૂર ટ્રાય કરજો નીચે ફોટામાં જોઈ શકો છો તૈયાર છે ફરાળી પેટીસ
Similar Recipes
More Recipes
- રવા ના ઉત્તપમ (rava na uttpam recipe in Gujarati)
- ચીઝી શેઝવાન પુલઆઉટ પાંઉ/પાંવ(Cheesy schezwan pullout pau/pav Recipe In Gujarati)
- પંજાબી સ્ટાઈલ મિક્સ વેજ સબ્જી (Punjabi style mix veg sabji recipe in Gujarati)
- વેજ.મખ્ખનવાલા(veg.makhhanwala recipe in Gujarati)
- સેવ દૂધપાક (Sev Doodhpak Recipe In Gujarati)












ટિપ્પણીઓ (4)