કૂકપૅડકૂકપૅડ
મહેમાન
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
મેંદુવડા(Menduvada recipe in Gujarati)
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો
કૂકપૅડકૂકપૅડ
મેંદુવડા(Menduvada recipe in Gujarati) રેસીપી મુખ્ય ફોટો

મેંદુવડા(Menduvada recipe in Gujarati)

Kruti Ragesh Dave
Kruti Ragesh Dave @cook_23306347

#trend

#trend

વધુ વાંચો

મેંદુવડા(Menduvada recipe in Gujarati)

Kruti Ragesh Dave
Kruti Ragesh Dave @cook_23306347

#trend

#trend

વધુ વાંચો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો
શેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

ઘટકો

  • ૧મોટી વાટકી અડદની દાળ
  • 1 ચમચીજીરૂ
  • મીઠું સ્વાદ અનુસાર
  • ૩ઝીણા સમારેલા લીલા મરચા
  • ૧૨-૧૫ મીઠી લીમડી ના પાન
  • તળવા માટે તેલ
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌપ્રથમ અડદની દાળને દસથી બાર કલાક પલાળવી દાળ પલળી જાય એટલે તેમાંથી બધું પાણી કાઢી નાખવુ અને દાળને ચારથી પાંચ વાર ચોખ્ખા પાણીથી ધોવી પછી આ દાળને મિક્સરમાં ક્રશ કરી લેવી ક્રશ કરતી વખતે દાળમાં એકથી બે ચમચી પાણી રેડવું

    મેંદુવડા(Menduvada recipe in Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
    મેંદુવડા(Menduvada recipe in Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
    મેંદુવડા(Menduvada recipe in Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
  2. 2

    અડદની દાળને મિશ્રણને એક બાઉલમાં કાઢી લેવી પછી તેમાં સ્વાદ અનુસાર મીઠું ભેળવો પછી તેમાં જીરૂ નાખવું તેમાં ઝીણા સમારેલા લીલા મરચા નાખવા અને પછી લીમડી ના પાન ને હાથથી ઝીણા ઝીણા ટુકડા કરીને નાખવા પછી આ મિશ્રણને બરાબર હલાવવું

    મેંદુવડા(Menduvada recipe in Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
    મેંદુવડા(Menduvada recipe in Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
    મેંદુવડા(Menduvada recipe in Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
  3. 3

    પછી ગેસ પર એક કડાઈમાં તેલ મુકો તેલ ગરમ થાય એટલે હાથ પર જરાક પાણી લગાવીને ફોટા માં બતાવ્યા પ્રમાણે મેંદુ વડા તૈયાર કરીને તળવા મેંદુ વડા કડાઈમાં મૂકતી વખતે ગેસ ધીમો કરી દેવો અને અંદર મૂક્યા પછી ગેસને મીડીયમ થી ફાસ્ટ વચ્ચે મુકવા આ રીતે બધા જ મેંદુ વડા તૈયાર કરવા

    મેંદુવડા(Menduvada recipe in Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
    મેંદુવડા(Menduvada recipe in Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
    મેંદુવડા(Menduvada recipe in Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
  4. 4

    આ રીતે તૈયાર કરેલા મેંદુ વડા ને કોપરાની ચટણી, સંભાર,તથા લસણની ચટણી, ગ્રીન ચટણી સાથે પણ સર્વ કરી શકાય છે આ મેંદુ વડા સ્વાદમાં એકદમ ટેસ્ટી લાગે છે

    મેંદુવડા(Menduvada recipe in Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
    મેંદુવડા(Menduvada recipe in Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
    મેંદુવડા(Menduvada recipe in Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
  5. 5

    નોંધ : મિશ્રણ પતલુ ના થાય એટલે પાણી બે ચમચી રેડવું અને મિશ્રણને રેડી કર્યા પછી તરત જ મેંદુ વડા ઉતારવા

    મેંદુવડા(Menduvada recipe in Gujarati) રેસીપી સ્ટેપ5ફોટો
    મેંદુવડા(Menduvada recipe in Gujarati) રેસીપી સ્ટેપ5ફોટો
    મેંદુવડા(Menduvada recipe in Gujarati) રેસીપી સ્ટેપ5ફોટો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો

કૂક્સનેપસ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

નકલ કરી!

Kruti Ragesh Dave
Kruti Ragesh Dave @cook_23306347
પર September 25, 2020 10:47

ટિપ્પણીઓ (10)

Beenal Sodha
Beenal Sodha @cook_20651172
September 25, 2020 18:50
Wah
મહેમાન
ટિપ્પણી લખો ..
0/0

Keywords

મેંદુવડા

Similar Recipes

More Recipes

  1. મગ દાળ અને પાલક ની ચાટ
  2. કાચી કેરીનું વઘારિયું
  3. White Pulav
  4. ચોખાની વડી
  5. કકુમ્બર ઠંડા ઠંડા કૂલ કૂલ
  1. ચોકલેટ પેનકેક (Chocolate Pancake recipe in Gujarati)
  2. પાલક ચીઝ-બટર ચકરી (Spinach Cheese Butter Chakri Recipe In Gujarati)
  3. ટી ટાઈમ બનાના-ડ્રાય ફ્રૂટ કેક (Banana Dry Fruit Cake Recipe In Gujarati)
  4. સ્પીનેચ ટોરટીલા પિન વ્હીલ(Spinach Tortilla pinwheels in Gujarati
  5. ઉતપમ(Uttapam recipe in Gujarati)
  1. #મેંદુ વડા (Mendu vada recipe in Gujarati)
  2. પિઝા (pizza recipe in Gujarati)
  3. પનીર ભુરજી (paneer bhurji recipe in Gujarati)
  4. મસાલા કુકીઝ(Masala cookies Recipe in Gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/13712465
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો

અમારા વિશે

કૂકપેડ પર અમારું મિશન રોજિંદી રસોઈને મજા બનાવો છે. કારણ કે અમે માનીએ છીએ કે રસોઈ એ લોકો, સમુદાયો અને પૃથ્વી માટે સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે. અમે વાનગીઓ અને રસોઈ ટિપ્સ શેર કરીને સમગ્ર વિશ્વમાં હોમકુક્સને એકબીજાને મદદ કરો માટે સશક્તિકરણ કરીએ છીએ.

કૂકપેડ સમુદાયો

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 બધા જુઓ

વધુ શીખો

કારકિર્દી પ્રતિક્રિયા સેવાની શરતો Community Guidelines ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો

અમારી એપ્પ ડાઉનલોડ કરો

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close