કૂકપૅડકૂકપૅડ
મહેમાન
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
પનીર ભૂર્જી (Paneer Bhurji Recipe In Gujarati)
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો
કૂકપૅડકૂકપૅડ
પનીર ભૂર્જી (Paneer Bhurji Recipe In Gujarati) રેસીપી મુખ્ય ફોટો

પનીર ભૂર્જી (Paneer Bhurji Recipe In Gujarati)

Devanshi Chandibhamar
Devanshi Chandibhamar @cook_26426991
Rajkot

મારી પ્રિય વાનગી,😋 #Trend
#week-3#Paneer Bhurji #cookpad

મારી પ્રિય વાનગી,😋 #Trend
#week-3#Paneer Bhurji #cookpad

વધુ વાંચો

પનીર ભૂર્જી (Paneer Bhurji Recipe In Gujarati)

Devanshi Chandibhamar
Devanshi Chandibhamar @cook_26426991
Rajkot

મારી પ્રિય વાનગી,😋 #Trend
#week-3#Paneer Bhurji #cookpad

મારી પ્રિય વાનગી,😋 #Trend
#week-3#Paneer Bhurji #cookpad

વધુ વાંચો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો
શેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

ઘટકો

૩૦ મિનીટ
૪
  • ૧૦૦ ગ્રામ પનીર
  • ૨- ૩ નંગ ડુંગળી
  • ૨ નંગટામેટાં
  • ૨ નંગમરચા
  • ૧ પનીર ભુરજી મસાલા પેકેટ
  • ૨ચીઝ ક્યૂબ
  • જરૂર મુજબ તેલ અથવા બટર
  • ૧ ચમચી મીઠું
  • ૧/૨ ચમચી લીંબુ નો રસ
  • ૧/૨ કપદૂધ
  • ૧/૨ ચમચીમલાઈ
  • ૧ કપ થોડું કોબીજ અને ગાજર
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

રાંધવાની સૂચનાઓ

૩૦ મિનીટ
  1. 1

    સૌ પ્રથમ એક frypan માં પેલા ડુંગળી ને સાંતળી લો. થોડી ગોલ્ડન બ્રાઉન થઈ જાય પછી ટામેટાં ને સાંતળો. કોબીજ અને ગાજર ને બાફી લો.અને પછી એને પણ સાંતળો.

    પનીર ભૂર્જી (Paneer Bhurji Recipe In Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
    પનીર ભૂર્જી (Paneer Bhurji Recipe In Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
  2. 2

    પછી તેમાં જાનકી પનીર ભુર્જી મસાલા ના પેકેટને દૂધ માં મિક્સ કરી ને ગ્રેવી બનાવો પછી બનાવેલી ટામેટાં ડુંગળી ની ગ્રેવી ને તેમાં ઉમેરો.

  3. 3

    પાંચ મિનીટ ગ્રેવી ને પકાવો. ત્યાર બાદ તેમાં ખમણેલું પનીર ઉમેરો પછી તેની ઉપર ઢાંકણ ઢાંકી દો. થોડું ચડી જાય પછી થોડી મલાઈ ઉમેરો. હવે તમારું સાક તૈયાર છે.

    પનીર ભૂર્જી (Paneer Bhurji Recipe In Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
  4. 4

    પછી ઉપર ચીઝ, કોથમીર, કાજુ થી ગાર્નિશ કરો અને પછી પરાઠા, છાસ, પાપડ, ભાત સાથે સર્વ કરો.

    પનીર ભૂર્જી (Paneer Bhurji Recipe In Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
    પનીર ભૂર્જી (Paneer Bhurji Recipe In Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો

કૂક્સનેપસ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

નકલ કરી!

Devanshi Chandibhamar
Devanshi Chandibhamar @cook_26426991
પર September 30, 2020 09:23
Rajkot
I love cooking 😋
વધુ વાંચો

ટિપ્પણીઓ (2)

Bindi Shah
Bindi Shah @cook_24564889
September 30, 2020 09:37
Yummy
મહેમાન
ટિપ્પણી લખો ..
0/0

Keywords

પનીર ભૂર્જી

Similar Recipes

More Recipes

  1. ગ્રેવીવાળું ગલકા નું શાક
  2. ફરાળી ચકરી
  3. ગલકા નો ઓળો
  4. ફરાળી ક્રિસ્પી રીંગ
  5. સુરતી ચીઝ વેજ પરાઠા
  1. ઇન્સ્ટન્ટ જલેબી (Instant jalebi recipe in gujarati)
  2. ટેબુલી/ ટબુલેહ (Tabouli/ Tabbouleh recipe in Gujarati)
  3. મિસળ પાવ (Misal Pau Recipe In Gujarati)
  4. ચાઈનીઝ ઢોસા (Chinese dosa recipe in Gujarati)
  5. બેસિલ ટોમેટો બ્રુસકેટા (Basil Tomato Bruschetta Recipe In Gujarati)
  1. સેન્ડવીચ (Sandwich Recipe In Gujarati)
  2. સેઝવાન નૂડલ્સ (Schezwan Noodles Recipe In Gujarati)
  3. પનીર ભુરજી (Paneer Bhurji Recipe In Gujarati)
  4. ઇન્સ્ટન્ટ જલેબી (Instant Jalebi Recipe In Gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/13730362
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો

અમારા વિશે

કૂકપેડ પર અમારું મિશન રોજિંદી રસોઈને મજા બનાવો છે. કારણ કે અમે માનીએ છીએ કે રસોઈ એ લોકો, સમુદાયો અને પૃથ્વી માટે સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે. અમે વાનગીઓ અને રસોઈ ટિપ્સ શેર કરીને સમગ્ર વિશ્વમાં હોમકુક્સને એકબીજાને મદદ કરો માટે સશક્તિકરણ કરીએ છીએ.

કૂકપેડ સમુદાયો

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 બધા જુઓ

વધુ શીખો

કારકિર્દી પ્રતિક્રિયા સેવાની શરતો Community Guidelines ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો

અમારી એપ્પ ડાઉનલોડ કરો

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close