ખાંડવી (Khandvi Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ થી પેલા એક બાઉલ માં ચણા નો એક વાટકી લોટ લેવો પછી તેમાં ત્રણ વાટકી છાસ નાખવી બરોબર મિક્સ કરવું પછી તેમાં મીઠું અને લીંબુ ના ફુલ એડ કરવા પછી થોડી હળદરઃ નાખવી એક કડાઈ માં મિક્સ કરેલું બેટર ધીમા તાપે હલાવવું ખુબ સાચવી ને એક રસ કરવું ઘટ્ટ થાય ત્યાં સુધી બેટર હલાવવું પછી 3 થી 5 થાળી માં બેટર પાથરવું પછી પીઝા કટરથી કાપા પાડવા પછી એક એક પટ્ટી ને રોલ વાળવો પછી એક નાની કડાઈ માં 100 ગ્રામ તેલ માં રાઈ હિંગ અને તલ નો વઘાર કરી ને ખાંડવી ની ઉપર નાખવો પછી લીલા મરચા અને લીલો મસાલો ભભરાવો
- 2
છલ્લે ટોપરા ની છીણ નાખવી ખાંડવી તૈયાર થઈ ગયા પછી સર્વ કરવી
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/13753422




ટિપ્પણીઓ (4)