કેરટ કટોરી પકોડા (Carrot Katori pakora recipe in Gujarati)

કેરટ કટોરી પકોડા (Carrot Katori pakora recipe in Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ પકોડા બનાવવા માટેનું બેટર તૈયાર કરવાનું છે તેના માટે ચણાનો લોટ અને કોર્ન ફ્લોરમાં મરીનો પાઉડર, મીઠું સ્વાદ અનુસાર ઉમેરીને મીડીયમ થીક બેટર તૈયાર કરવાનું છે.
- 2
એક કડાઈમાં તેલ ગરમ મૂકી બાસ્કેટ પૂરી ને તૈયાર કરેલા બેટર મા ડીપ કરી તેના પકોડા બનાવવાના છે. તળતી વખતે ફ્લેમ મીડીયમ રાખવાની છે.
- 3
એક પેનમાં તેલ ગરમ મૂકી તેમાં ડુંગળી સોતળવાની છે. ત્યારબાદ તેમાં કેપ્સિકમ અને ગાજર ઉમેરવાના છે થોડા ચડી જાય એટલે તેમાં મેશ કરેલું બટેટુ ઉમેરવાનું છે.
- 4
આ સ્ટફિંગ બરાબર રીતે મિક્સ કરી તેમાં ચીલી ફ્લેક્સ, ગ્રીન હર્બ, ઓરેગાનો અને મીઠું સ્વાદ અનુસાર ઉમેરવાનું છે. બધુ બરાબર રીતે મિક્સ કરી ગેસ ઓફ કરી સ્ટફિંગને સાવ ઠરી જવા દેવાનું છે.
- 5
તૈયાર કરેલા કટોરી પકોડા માં આ સ્ટફિંગ ભરવાનું છે. હવે તેના પર એકદમ ઝીણું ખમણેલું ગાજર ઉમેરવાનું છે. અને તેના પર ચીઝ ક્યુબ મૂકવાના છે.
- 6
તો અહીંયા કેરટ કટોરી પકોડા તૈયાર છે તેને ડેકોરેટ કરી સર્વ કરી શકાય.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
ઇન્સ્ટંટ કટોરી પિઝા.(instant katori pizza recipe in Gujarati.)
#trend આ પિઝા ખુબજ ઝડપ થી બની જાય છે અને માઈક્રોવેવ કે ઓવન ના ઉપયોગ વગર બને છે અને તો પણ ખુબજ ટેસ્ટી છે.તમે બાળકો ને ભુખ લાગી હોય તો વિચાર કરો કે તરત બનાવિ સકો છો. Manisha Desai -
કેરટ ટીક્કી (Carrot Tikki Recipe in Gujarati)
#GA4#Week3#Carrot#Post2GA4 માં ફટાફટ રેસીપી પોસ્ટ કરવી એ એક ડેઈલી રૂટીન નો ભાગ બની ગયો છે, એટલે જલ્દી શું બનાવીએ એ વિચારતા જ મેં બનાવી કેરટ ટીક્કી. Bansi Thaker -
પોહા પકોડા (Poha Pakoda recipe in Gujarati)
#GA4#Week3#Carrot#pakoda recipe#Crispy poha pakoda Aarti Lal -
પકોડા કરી(pakora curry)
#સુપરસેફ1મગની દાળ ના પકોડા માંથી બનતી પંજાબી સ્ટાઈલ કરી. એકદમ અલવ ટેસ્ટ લાગશે... Shital Desai -
કટોરી ચાટ (katori chat Recipe in gujarati)
#સૂપરાશેફ2ફ્રેંડ્સ મે આ કટોરી ચાટ માટે બનાવેલી કટોરી ના લોટ મા અજમા અને મરી વાપરેલ છે બાળકો કોરોના મા બાર રમવા નથી જઈ શકતા ત્યારે આવું બધું પચતું નથી પેટ માં ચૂક નો આવે એટલા માટે વાપરેલ છે ચટપટી કટોરી ચાટ હોશે હોશે ખાય છે..... Alpa Rajani -
-
પનીર બ્રેડ પકોડા (Paneer Bread Pakoda Recipe In Gujarati)
#MyFirstRecipe#ઓક્ટોબર#GA4#Week3#Pakoda#Post1આ પકોડા માં પનીર હોવાથી આ પકોડા બહુ ટેસ્ટી લાગે છે અને હેલ્ધી પણ છે payal Prajapati patel -
પકોડા કઢી (Pakora Kadhi Recipe In Gujarati)
#ROK#કઢી રેસીપી#કોકપેડ ગુજરાતી કઢી દરેક રાજયો ,શહરો કે ક્ષેત્રો મા વિવિધ રીતે બનાવા મા આવે છે ,મે મધ્યપ્રદેશ ,ઉત્તર પ્રદેશ મા બનતી ડમરુ ના આકાર ના પકોડા વાલી કઢી બનાવી છે સ્વાદ મા ખાટી ,સહેજ તીખી ,ગાઢી, કઢી મા ડબલ (ડમરુ) આકાર ના ભજિયા નાખવા મા આવે છે થોડી ગાઢી અને ખુબજ ઉકાળી ને બને છે ,ભાત ,રોટલી સાથે પીરસાય છે.. ફુલૌરી કઢી ,પકોડા કઢી ,ભજિયા વાલી કઢી જેવા નામો થી જાણીતી રેસીપી છે Saroj Shah -
-
ચાઈનીઝ પકોડા(Chinese pakoda recipe in Gujarati)
#GA4#week3#Chinese#pakoda#carrot Jayshree bhatt pandya हर फूड कुछ कहता है💕 -
ચાઈનીસ પોટેટો રીંગ (Chinese potato ring recipe in Gujarati)
#GA4#Week3#Chineseચાઈનીઝ પોટેટો રીંગને ઈવનિંગ સ્નેક્સ તરીકે અને બાળકોના લંચબોક્સમાં ખૂબ જ પસંદ કરવામાં આવે છે તેનો ટેસ્ટ બાળકોને ખૂબ જ ભાવે તેવો હોય છે અને તે સાથે ગેસ્ટ આવે તો પણ આપણે બનાવી શકીએ છીએ. ચાઈનીસ સોસ નો ટેસ્ટ અને તેમાં પણ પોટેટો ભળે એટલે એક સ્વાદિષ્ટ ડિશ તો બને જ. Asmita Rupani -
મસાલા પનીર પકોડા (Masala paneer pakoda Recipe in Gujarati)
#GA4 #Week3 #Post3 #Pakoda પહેલા મસાલા પનીર બનાવ્યુ આ પનીર સરસ લાગે છે અને પછી એમાંથી ચણાના લોટ વડે પકોડા બનાવ્યા કંઈ અલગ અને નવુ ખાવા ની ઈચ્છા હોય તો આ પકોડા જરુરથી ટ્રાઇ કરજો Nidhi Desai -
-
કેરટ-ઓનિયન સ્ટફ થેપલા
#goldenapron3#weak 1સ્ટફ પરાઠા તો બધા બનાવતા હોય છે મેં સ્ટફ થેપલા બનાવ્યા જેમાં ગાજર અને ડુંગળીનું સ્ટફિંગ ભર્યું છે જેથી આ રેસિપી હું તમારી સાથે શેર કરું છું Falguni Nagadiya -
ફુદીના પકોડા(Pudina Pakoda Recipe in Gujarati)
#GA4#Week3#pakodaઆ પકોડા વરસાદમાં ખાવાની ખૂબ જ મજા આવે છે ને એમાં પણ સાથે ચા હોય તો તો મજા જ પડી જાય Kala Ramoliya -
પંજાબી કઢી વીથ મેથીના પકોડા (Punjabi Kadhi With Methi Pakora Recipe In Gujarati)
#MBR2#ROK#cookpadindi#cookpadgujaratiડબલ તડકા પંજાબી કઢી પકોડા (મેથી પકોડા) Ketki Dave -
પકોડા(Pakoda Recipe in Gujarati)
#GA4#week3 week3 pokoda ભારતીય વ્યજંન મા પકોડા એક જાણીતુ અને પરમ્પરાગત વાનગી છે જે દરેક ઘરો મા તો બને છે સાથે સ્ટ્રીટફુટ તરીક પણ બનાવવા મા આવે છે.લોટ,બેસન,,વિવિધ શાક ભાજી મા થી બને છે મે મોળા લીલા મરચા અને પ્યાજ( ડુગળી) ના પકોડા બનાવયા છે Saroj Shah -
મંચુરિયન પકોડા (Manchurian Pakoda Recipe in Gujarati)
#GA4#week3#pakoda#chainese#carrot#cookpad Himadri Bhindora -
ચીઝ ઉત્તપમ (chesse. Uttapam Recipe in Gujarati
#GA4 #Week17 #Cheese #post1 આ ઉત્તપમ ખૂબ ઝડપથી અને જલ્દીથી બનાવી શકાય એવી હેલ્ધી વાનગી છે, બ્રેક ફાસ્ટ ,લંચબોક્સ મા નાના બાળકો ને પણ ખવડાવવા માટે બેસ્ટ વાનગી મા આ વાનગી ઉમેરી શકાય તો તમે પણ ટ્રાઇ કરજો Nidhi Desai -
મકાઈ, ગાજર સાથેના ટેસ્ટી મંચુરિયન પકોડા (Mix Veg Manchurian Recipe In Gujarati)
#GA4#Week3#chainese#carrot#pakoda Himadri Bhindora -
કેરટ પીકલ (Carrot Pickle Recipe In Gujarati)
#WPઇન્સ્ટન્ટ કેરટ નું પીકલ . ક્રીમ સેંટર માં છોલે-ભતૂરા સાથે સર્વ થતું પંજાબી સ્ટાઈલ નું કેરટ પીકલ.અમારા ઘરે પંજાબી મેનુ હોય ત્યારે આ પીકલ અમે ચોક્કસ બનાવીએ છીએ. શિયાળામાં લાલ ચટક ગાજર મળે છે પણ દિલ્હી ના ઞાજર થી પણ આ પીકલ એટલું જ સરસ બને છે. તો ચાલો જોઈએ રેસ્ટોરન્ટ સ્ટાઈલ કેરટ પીકલ ની રેસીપી.Cooksnap @PURE_VEG_TREASURE Bina Samir Telivala -
-
પકોડા (Pakoda Recipe In Gujarati)
#GA4#Week3પકોડા કોને ના ભાવે ? પકોડા નું નામ સાંભળીને દરેક ના મોમાં પાણી આવી જાય છે .પકોડા નાના મોટા સૌ ને ભાવે છે .પકોડા ઘણા પ્રકાર ના બને છે .મેં ડુંગળી અને મરચા ના પકોડા બનાવ્યા છે . Rekha Ramchandani -
પકોડા (pakoda recipe in gujarati)
#cookpadindia#cookpadgujવિવિધ વેજિટેબલ્સ નો ઉપયોગ કરીને રોલ, કોન ,લોલીપોપ ,સમોસા ,કચોરી, બિરયાની વગેરે બનાવીએ છીએ પણ આજે ઢગલાબંધ વેજિટેબલ્સ નો ઉપયોગ કરીને "પકોડા" બનાવ્યા છે. Neeru Thakkar -
-
-
-
-
સ્ટફડ ગાર્લિક બ્રેડ (Stuffed Garlic Bread Recipe In Gujarati)
#GA4#Week20#garlicbread સામાન્ય રીતે આપણે ગાર્લિક બ્રેડ તો બનાવતા જ હોઈએ છીએ પણ મેં આજે તેમાં થોડું સ્ટફિંગ ઉમેરીને સ્ટફ્ડ ગાર્લિક બ્રેડ બનાવી છે. Asmita Rupani -
પમ્પકીન કેરટ સૂપ (Pumpkin Carrot soup recipe in Gujarati)
આ સૂપ કોળા અને ગાજર માંથી બનાવવામાં આવે છે. કોળું અને ગાજર બંને જ વધારે પ્રમાણમાં કાર્બોહાઇડ્રેટ ધરાવતા વેજિટેબલ્સ છે. આ બંને વેજીટેબલ નો યોગ્ય રીતે ઉપયોગ કરીને ખુબ જ હેલ્ધી અને આરોગ્યપ્રદ વાનગીઓ બનાવી શકાય. પમ્પકીન અને કેરટ સૂપ એકદમ સરળ અને સ્વાદિષ્ટ રેસીપી છે જે ખુબ જ ઝડપ થી બની જાય છે. આ બંને શાકભાજી ના લીધે સૂપ ને એક જાડું અને ક્રીમી ટેક્ષ્ચર મળે છે. આ સૂપ બ્રેડ, સેન્ડવીચ કે સલાડ સાથે સર્વ કરી શકાય.#ફટાફટ#પોસ્ટ2 spicequeen
More Recipes
ટિપ્પણીઓ (4)