કારેલા ની છાલ ના ઢોકલા (Karela Ni Chal Na Dhokla Recipe In Gujarati)

Ankita Pancholi Kalyani @cook_26196579
કારેલા ની છાલ ના ઢોકલા (Karela Ni Chal Na Dhokla Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
કારેલા ની છાલ ઉતારી ને તેમા મીઠુ લગાવી ને 5 મીનીટ રેવા દેવુ.પછી તેમા વેસન નો લોટ હીંગ,મીઠુ,મરચા ની કટકી અને ઈનો અને પાણી નાખી મીકસ કરવુ.
- 2
પછી 1 કડાઈ મા પાણી ગરમ કરવા મુકવુ. 1 થાડી મા તેલ લગાવી ને મીકસ કરેલુ બેટર નાખી ને 15 મીનીટ થવા દેવુ. પછી લોયા મા તેલ ગરમ થય જાય એટલે તેમા રાઈ,તલ,હીંગ,મરચા ની કટકી,લીમડો,સુકા મરચા ખાનડ અને અડઘો કપ પાણી નાખી ખાંડ ઓગડે એટલે તેમા કોથમીર નાખવી અને ઢોકડા ની થાડી ની ઉપર વઘાર નાખ વો....પછી તેના પીસીસ કરી પ્લેટમાં ઢોકડા ગોઢવી કોથમીર અને નાળિયેરનું ખમણ નાખીને ચાઈ અથવા લીલી ચટણી સાથે સર્વ કરો...
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/13754012







ટિપ્પણીઓ (2)