કૂકપૅડકૂકપૅડ
મહેમાન
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
ફાડા લાપશી (ઓરમુ) (Fada Lapsi Recipe In Gujarati)
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો
કૂકપૅડકૂકપૅડ
ફાડા લાપશી (ઓરમુ) (Fada Lapsi Recipe In Gujarati) રેસીપી મુખ્ય ફોટો

ફાડા લાપશી (ઓરમુ) (Fada Lapsi Recipe In Gujarati)

Hina Doshi
Hina Doshi @cook_25884980

અત્યારે પરસોતમ મહિનો ચાલે છે તો રોજ પ્રસાદ માટે કંઇ ને કંઇ બનવું તો આજે મે ફાડા લાપસી બનાવી... બહુ જૂની વિસરાઈ લ વાનગી છે.. પેલા તો મહેમાન આવે તો સ્વીટ મા ઘરમાંથી જ બનવા નું હોય...મે આજે ગોળ વાલી ફાડા લાપસી બનાવી છે. કોઇ પણ ખાઈ શકે...છે ગોળ હેલ્થ માટે ફાયદાકારક છે

વધુ વાંચો

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો
શેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

ઘટકો

૨૦ થી ૨૫ મિનીટ
૨ વ્યક્તિ માટે
  • 1 વાટકીઘવ ના ફાડા
  • 1 વાટકીગોળ
  • 1/2 વાટકી ઘી
  • 3 વાટકીપાણી
  • જરૂર મુજબ કાજુ બદામ એલાયચી
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

રાંધવાની સૂચનાઓ

૨૦ થી ૨૫ મિનીટ
  1. 1

    સો પ્રથમ લોયા મા ઘી મૂકી ફાડા ને શેકી લેવા... ધીમા તાપે બરાબર શેકવા.

    ફાડા લાપશી (ઓરમુ) (Fada Lapsi Recipe In Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
    ફાડા લાપશી (ઓરમુ) (Fada Lapsi Recipe In Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
  2. 2

    બરાબર શેકાય એટલે તેમાં પાણી ને ગોળ નાખી દો. પાણી ગરમ કરી ને નાખવું.

    ફાડા લાપશી (ઓરમુ) (Fada Lapsi Recipe In Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
  3. 3

    ત્યાર બાદ બધું મિક્સ કરી ને કુકર માં ૩,૪ વિશલ કરી લો.. એટલે એકદમ સરસ ચડી જાય..

    ફાડા લાપશી (ઓરમુ) (Fada Lapsi Recipe In Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
  4. 4

    કાજુ બદામ ને ઘી મૂકી ને સેકી લો.

    ફાડા લાપશી (ઓરમુ) (Fada Lapsi Recipe In Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
  5. 5

    હવે તૈયાર થયેલ લાપસી મા કાજુ બદામ કીસમીસ બધું મિક્સ કરીને હલાવી એક બાઉલ કે ડીશ મા કાઢી લો... ઉપર કાજુ બદામ નું ડેકોરેશન કરી સર્વ કરો....

    ફાડા લાપશી (ઓરમુ) (Fada Lapsi Recipe In Gujarati) રેસીપી સ્ટેપ5ફોટો
    ફાડા લાપશી (ઓરમુ) (Fada Lapsi Recipe In Gujarati) રેસીપી સ્ટેપ5ફોટો
  6. 6

    તૈયાર છે ગરમા ગરમ ફાડા લાપસી....😋😋

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો

કૂક્સનેપસ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

નકલ કરી!

Hina Doshi
Hina Doshi @cook_25884980
પર October 02, 2020 09:49

ટિપ્પણીઓ (2)

Nisha
Nisha @nisha_sangani
October 02, 2020 13:03
Mst
મહેમાન
ટિપ્પણી લખો ..
0/0

Keywords

ફાડા કંસાર

Similar Recipes

More Recipes

  1. મગ દાળ અને પાલક ની ચાટ
  2. કાચી કેરીનું વઘારિયું
  3. White Pulav
  4. ચોખાની વડી
  5. કકુમ્બર ઠંડા ઠંડા કૂલ કૂલ
  1. બેક્ડ કેરટ ફ્રાઈઝ (Baked Carrot Fries Recipe in Gujarati)
  2. ઇન્સ્ટન્ટ ચમચમ મલાઈ સેન્ડવીચ ડીલાઇટ
  3. કાજુ મેસૂબ (Cashew Mesub Recipe In Gujarati)
  4. ખાંડવી (પ્રેશર કુકર મા) (Khandvi Recipe In Gujarati)
  5. કેરટ કપ કેક (carrot Cup cake recipe in gujarati)
  1. ઘી રોસ્ટેડ રવા મસાલા ઢોસા (જૈન)
  2. ચણા ના લોટ ના પુડલા (Chana Na Lot Na Pudla Recipe In Gujarati)
  3. ટેસ્ટી ખાંડવી (Khandvi Recipe In Gujarati)
  4. ફાઈડ રાઇસ (Fried Rice Recipe In Gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/13760093
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો

અમારા વિશે

કૂકપેડ પર અમારું મિશન રોજિંદી રસોઈને મજા બનાવો છે. કારણ કે અમે માનીએ છીએ કે રસોઈ એ લોકો, સમુદાયો અને પૃથ્વી માટે સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે. અમે વાનગીઓ અને રસોઈ ટિપ્સ શેર કરીને સમગ્ર વિશ્વમાં હોમકુક્સને એકબીજાને મદદ કરો માટે સશક્તિકરણ કરીએ છીએ.

કૂકપેડ સમુદાયો

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 બધા જુઓ

વધુ શીખો

કારકિર્દી પ્રતિક્રિયા સેવાની શરતો Community Guidelines ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો

અમારી એપ્પ ડાઉનલોડ કરો

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close