ગાજર હલવો (Gajar Halvo Recipe in Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પહેલા ગાજરની છાલ કાઢી તેને ખમણી ની મદદ થી ખમણી લો. અથવા તો મિકસર માં નાના પીસ કરી ક્રશ કરી લો.
- 2
ત્યારબાદ એક પેન લો. ખમણેલું ગાજર પેન માં ઉમેરો. અને ધીમાં તાપે ૨-૩ મિનીટ સાંતળો. પછી તેમાં ખાંડ ઉમેરો. જયાં સુધી ખાંડ અને ગાજર એક ના થાય ત્યાં સુધી તેને હલાવો. પછી તેમાં એલચી પાવડર (મિલ્ક પાવડર પણ ઉમેરી શકાય) નાખી બરાબર મિકસ કરો. ગેસ બંધ કરી પેન નીચે ઉતારી લો. એક બટર પેપર લો તેમાં મિશ્રણ ઉમેરો. (જો બટર પેપર ના હોય તો કોઇપણ પ્લેટ ઘી થી ગ્રીસ કરી લ્ઈ શકાય) બઘું મિશ્રણ તેમાં નાખી ને તેને ફ્રીજ માં ૩-૪ કલાક સેટ થવા રાખી દો. ૩-૪ કલાક પછી તેને ફ્રીજ માંથી બહાર કાઢી તેના પર બદામ ની કતરણ થી ગાર્નિશ કરો
- 3
પછી તેના પીસ કરી સર્વ કરો. તૈયાર છે કેરેટ ફજ.
Made this recipe? Share a Cooksnap!
Let Janvi Patel know how it turned out.
Nothing says thank you like a photo!
Someone made your recipe and shared a Cooksnap!

Keywords
Similar Recipes
More Recipes








ટિપ્પણીઓ