બોમ્બે ચપાતી સેન્ડવીચ (bombay chapati sandwich recipe in Gujarati)

Marthak Jolly
Marthak Jolly @123jolly
Jamangar
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

30મિનિટ
4વ્યક્તિ
  1. 1બાઉલ ધઉં નો લોટ
  2. 1બાઉલ લીલી ચટણી
  3. 4 નંગબાફેલા બટેકા
  4. 3 નંગડુંગળી
  5. 3 નંગટામેટા
  6. 2 નંગકાકડી
  7. 2 નંગસિમલામિર્ચ
  8. બટર
  9. ચાટ મસાલો
  10. ચીઝ

રાંધવાની સૂચનાઓ

30મિનિટ
  1. 1

    સૌથી પહેલા એક બાઉલ માં ધઉં નો લોટ લેવોપછી તેમાં મીઠું ને મોળ નાખી ને પરાઠા જેવો લોટ બાંધવો પછી તેનાલુવા પાડી તેને વણી લેવી

  2. 2

    પછી તેને સેકી લેવી બધી બટેકા ડુંગળી કાકડી ટામેટા સિમલા મિર્ચ ની સ્લાઈસ માં સુધારવી હવે નોનસ્ટિક લોઢી માં બટર માં ચપાતી મુકી ને શેકવી ને પછી તેમાં લીલી ચટણી ચોપડવીપછી તેની પર ડુંગળી સ્લાઈસ મુકવી

  3. 3

    પછી તેની પર બીજી ચપાતી મૂકી ને તેની પર ચટણી ચોપડી ને સિમલા મિર્ચ નઈસ્લાઈસ ને કાકડી ની સ્લાઈસ રાખી ને ચાટ મસાલો છાંટી નેતેની પર ચપાતી મૂકી ચટણી ચોપડી ને ટામેટા ની સ્લાઈસ મુકવી તેની પર ચાટ મસાલો છાંટી ને પાછી ચપાતી મૂકી ને ચટણી ચોપડી બાફેલા બટેકા ની સ્લાઈસ નેચીઝ ખમણવી ને

  4. 4

    પાછી ચપાતી પર ચટણી ચોપડી ને તેની પર ઉંધી રાખી ને બને બાજુ બટર માં શેકવી થોડી કડક થવા દેવી

  5. 5

    પછી તેને સૅવ કરો

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Marthak Jolly
Marthak Jolly @123jolly
પર
Jamangar
Marthak jolly😃😃Cooking lover
વધુ વાંચો

Similar Recipes