ઘારી (Ghari recipe in Gujarati)
#Trend 2
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પહેલા માવા ને શેકી લો.શેકાય ગયા બાદ તૈને એક થાળી મા કાઢી લો.
- 2
તયાર બાદ ચણા,ના લોટ ને 2 ચમચી ધી મા શેકી લો.
- 3
શેકાઈ ગયેલા માવા અને ચણા ના લોટ ને મિકસ કરી લો.
- 4
મેંદો અને દૂધ ને મિકસ કરી લોટ બાંધો.તેને 20 મિનીટ સૂધી રહેવા દો.
- 5
તૈયાર કરેલા માવા અને ચણા ના લોટ મા દળેલી ખાંડ,કટ કરેલા બદામ અને પિસતા નાખી મિકસ કરો.
- 6
મેદાં ના લોટ ની પૂરી વણો.અને તેમા તૈયાર કરેલૂ મિસરણ ઉમેરો.અને તેને પેક કરો આકાર આપો.
- 7
તયાર બાદ તેને ધી મા તળો. તેને ડીપ ફાઈ નથી કરવાની તેને એક જારા મા લઈ તેના પર ધી રેડવૂ સરખી તળાઈ ન જાય તયા સૂધી આ કરવૂ
- 8
તળાઈ ગયા બાદ બદામ અને ગૂલાબ નાફૂલ વડે ગાનિૅશ કરો.
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/13801761




ટિપ્પણીઓ (2)