મેથી બાજરી ના થેપલા (Methi bajri na thepla recipe in gujarati)

Tatvee Mendha @TatveeMendha
મેથી બાજરી ના થેપલા (Methi bajri na thepla recipe in gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
એક બોઉલ માં બંને લોટ, બધાં મસાલા, તલ, દહીં અનર તેલ ઉમેરી બરાબર મિક્સ કરી લો.
- 2
જરૂર મુજબ પની ઉમેરી પરોઠા જેવો લોટ બંધી લો.
- 3
તેમાથી થેપલા વણી મીડીયમ 2 હાય ફ્લમે પર બંને બાજુ તેલ મુકી શેકી લો.
- 4
આ રીતે તૈયાર કરેલા થેપલા ને છુંઁદા અથવા અથાણા સાથે સર્વ કરો.
- 5
આ થેપલા ને 3 થિ 4 દિવસ બહાર ને 5 થિ 6 દિવસ ફ્રિજ માં સ્ટોર કરી શકાઈ છે.
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/13825071






ટિપ્પણીઓ