મારબ્લ ચાઇના ગ્રાસ હલવા (Marble China Grass Halwa Recipe In Gujarati)

Subhadra Patel @subhadra_22
મારબ્લ ચાઇના ગ્રાસ હલવા (Marble China Grass Halwa Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
પહેલા એક બાઉલમાં દૂધ ને ગરમ કરવા મૂકો અને તેમાં થયેલી ખાંડ અને બ્રેડ સ્લાઈસ ને ક્રમ ઉમેરો
- 2
થોડું દૂધ ને ધટટ કરી લો પછી તેમાં ઈલાયચી પાઉડર અને પાણી ઉમેરી અને મેલ્ટકરેલુ ચાઈના ગ્રાસ હલાવતાં રહો પછી તેમાં ધીમે ધીમે ઉમેરો
- 3
૫ મીનીટ પછી તેને ઠંડુ થવા દો અને ૩ થી ૪ બાઉલમાં કાઢી લો અને દરેક માં અલગ કલર ઉમેરો અને પછી તેને ઊંડા બાઉલમાં સેટ કરી લો
- 4
૪કલાક ફ્રિજ માં ઠંડુ થવા દો અને પછી તેને કપ કરી લો અનેસર્વ કરો
- 5
- 6
આ હલવો બનાવી લો પછી તેને ઠંડુ થવા દો અને સર્વ કરી લો પછી તેને એક વીક સુધી રહેવા દો અને રોજ તે ની મઝા માણી શકાય છે
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/13879711


















ટિપ્પણીઓ