કૂકપૅડકૂકપૅડ
મહેમાન
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
કેસર પનીર મસ્તાની(Kesar Paneer Mastani Recipe In Gujarati)
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો
કૂકપૅડકૂકપૅડ
કેસર પનીર મસ્તાની(Kesar Paneer Mastani Recipe In Gujarati) રેસીપી મુખ્ય ફોટો

કેસર પનીર મસ્તાની(Kesar Paneer Mastani Recipe In Gujarati)

Ruta Majithiya
Ruta Majithiya @Ruta_2886
Thane

#કૂકબુક
#પોસ્ટ૧

#કૂકબુક
#પોસ્ટ૧

વધુ વાંચો

કેસર પનીર મસ્તાની(Kesar Paneer Mastani Recipe In Gujarati)

Ruta Majithiya
Ruta Majithiya @Ruta_2886
Thane

#કૂકબુક
#પોસ્ટ૧

#કૂકબુક
#પોસ્ટ૧

વધુ વાંચો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો
શેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

ઘટકો

25 મિનિટ
5 સર્વિંગ્સ
  1. 400 ગ્રામપનીર
  2. 1 લિટરદૂધ
  3. 1 કપખાંડ
  4. 5 ચમચીમિલ્ક પાઉડર
  5. 3 ચમચીકેસરવાળું દૂધ
  6. 3 ડ્રોપયલો ફૂડ કલર
  7. 2 ચમચીસુધારેલા પિસ્તા
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

રાંધવાની સૂચનાઓ

25 મિનિટ
  1. 1

    સૌપ્રથમ મસ્તાની બનાવવા માટે સામગ્રી તૈયાર કરો. પનીરને મેશ કરી રાખો(ઘરનું પનીર લીધું છે)

    કેસર પનીર મસ્તાની(Kesar Paneer Mastani Recipe In Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
    કેસર પનીર મસ્તાની(Kesar Paneer Mastani Recipe In Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
    કેસર પનીર મસ્તાની(Kesar Paneer Mastani Recipe In Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
  2. 2

    દૂધને ઉકળવા મૂકો દૂધ 1/2 થાય ત્યાં સુધી ઉકાળવું.

    કેસર પનીર મસ્તાની(Kesar Paneer Mastani Recipe In Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
    કેસર પનીર મસ્તાની(Kesar Paneer Mastani Recipe In Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
    કેસર પનીર મસ્તાની(Kesar Paneer Mastani Recipe In Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
  3. 3

    ત્યારબાદ તેમાં ખાંડ ઉમેરો (ખાંડ બધી એક સાથે ન ‌નાખવી થોડી થોડી ઉમેરી વચ્ચે હલાવતા રહેવું) દૂધ એકદમ ઘટ્ટ થાય ત્યારબાદ તેમાં પનીર નાખવું.

    કેસર પનીર મસ્તાની(Kesar Paneer Mastani Recipe In Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
    કેસર પનીર મસ્તાની(Kesar Paneer Mastani Recipe In Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
    કેસર પનીર મસ્તાની(Kesar Paneer Mastani Recipe In Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
  4. 4

    બરાબર મિક્સ કરી મિલ્ક પાઉડર નાખવો. દૂધ બળી જાય ત્યાં સુધી બરાબર હલાવતા રહેવું.

    કેસર પનીર મસ્તાની(Kesar Paneer Mastani Recipe In Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
    કેસર પનીર મસ્તાની(Kesar Paneer Mastani Recipe In Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
    કેસર પનીર મસ્તાની(Kesar Paneer Mastani Recipe In Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
  5. 5

    હવે પનીરના મિશ્રણના બે ભાગ કરવા. એક ભાગ પ્લેન રાખવો(તેને એક પ્લેટમાં કાઢી ઠંડુ થવા મૂકો) અને બીજા ભાગમાં કેસરવાળું દૂધ અને ફૂડ કલર નાખો.

    કેસર પનીર મસ્તાની(Kesar Paneer Mastani Recipe In Gujarati) રેસીપી સ્ટેપ5ફોટો
    કેસર પનીર મસ્તાની(Kesar Paneer Mastani Recipe In Gujarati) રેસીપી સ્ટેપ5ફોટો
    કેસર પનીર મસ્તાની(Kesar Paneer Mastani Recipe In Gujarati) રેસીપી સ્ટેપ5ફોટો
  6. 6

    દૂધ બળી જાય ત્યાં સુધી મિક્સ કરવું અને કેસર વાળુ પનીર પણ પ્લેટમાં ઠંડું થવાં મૂકો

    કેસર પનીર મસ્તાની(Kesar Paneer Mastani Recipe In Gujarati) રેસીપી સ્ટેપ6ફોટો
    કેસર પનીર મસ્તાની(Kesar Paneer Mastani Recipe In Gujarati) રેસીપી સ્ટેપ6ફોટો
    કેસર પનીર મસ્તાની(Kesar Paneer Mastani Recipe In Gujarati) રેસીપી સ્ટેપ6ફોટો
  7. 7

    હવે કુકી કટરમાં એક‌ લેયર પ્લેન પનીરનુ પાથરવુ ત્યારબાદ તેના પર બીજું લેયર કેસરવાળા પનીરનું કરવું. બરાબર પ્રેસ કરી ડી મોલ્ડ કરી પિસ્તા અને કેસર થી ગાર્નીશ કરી સર્વ કરવું. તો તૈયાર છે કેસર‌ પનીર મસ્તાની.

    કેસર પનીર મસ્તાની(Kesar Paneer Mastani Recipe In Gujarati) રેસીપી સ્ટેપ7ફોટો
    કેસર પનીર મસ્તાની(Kesar Paneer Mastani Recipe In Gujarati) રેસીપી સ્ટેપ7ફોટો
    કેસર પનીર મસ્તાની(Kesar Paneer Mastani Recipe In Gujarati) રેસીપી સ્ટેપ7ફોટો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો

કૂક્સનેપસ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

નકલ કરી!

Ruta Majithiya
Ruta Majithiya @Ruta_2886
પર November 09, 2020 17:33
Thane
cooking is my hobby ...
વધુ વાંચો

ટિપ્પણીઓ (8)

Komal Khatwani
Komal Khatwani @komal_1313
November 14, 2020 07:16
Wow
મહેમાન
ટિપ્પણી લખો ..
0/0

Similar Recipes

More Recipes

  1. મગ દાળ અને પાલક ની ચાટ
  2. કાચી કેરીનું વઘારિયું
  3. White Pulav
  4. ચોખાની વડી
  5. કકુમ્બર ઠંડા ઠંડા કૂલ કૂલ
  1. સુંવાળી (Suvali recipe in Gujarati)
  2. કેસર પેંડા (Kesar Peda recipe in Gujarati)
  3. ફ્લેવર્ડ ચોકલેટ (Flovured Chocolate Recipe In Gujarati)
  4. ફ્રાય મગ નમકીન (fry mag namkeen recipe in gujarati)
  5. અમૃતપાક (Amrutpak Recipe In Gujarati)
  1. સુંવાળી (Suvali Recipe In Gujarati)
  2. મેંદા ના લોટ ની પૂરી (Maida Flour Puri Recipe In Gujarati)
  3. ડ્રાય કચોરી (Dry Kachori Recipe In Gujarati)
  4. બદામ કતરી (Badam Katari Recipe In Gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/13999516
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો

અમારા વિશે

કૂકપેડ પર અમારું મિશન રોજિંદી રસોઈને મજા બનાવો છે. કારણ કે અમે માનીએ છીએ કે રસોઈ એ લોકો, સમુદાયો અને પૃથ્વી માટે સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે. અમે વાનગીઓ અને રસોઈ ટિપ્સ શેર કરીને સમગ્ર વિશ્વમાં હોમકુક્સને એકબીજાને મદદ કરો માટે સશક્તિકરણ કરીએ છીએ.

કૂકપેડ સમુદાયો

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 બધા જુઓ

વધુ શીખો

કારકિર્દી પ્રતિક્રિયા સેવાની શરતો Community Guidelines ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો

અમારી એપ્પ ડાઉનલોડ કરો

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close