મેંદા ના લોટ ની પૂરી (Maida Flour Puri Recipe In Gujarati)

shital Ghaghada
shital Ghaghada @shital1234
Dubai

મેંદા ની પૂરી ખુબજ ટેસ્ટી ને ફરસી લાગે છે, કિડ્સ પણ વધારે પસંદ કરે છે. #GA4 #Week9

મેંદા ના લોટ ની પૂરી (Maida Flour Puri Recipe In Gujarati)

2 કમેન્ટ્સ કરેલ છે

મેંદા ની પૂરી ખુબજ ટેસ્ટી ને ફરસી લાગે છે, કિડ્સ પણ વધારે પસંદ કરે છે. #GA4 #Week9

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

1કલાક
4લોકો માટે
  1. 2 મોટા વાટકા મેંદા નો લોટ
  2. જરૂર મુજબ તેલ મોણ માટે ને તળવા માટે
  3. 1 ચમચીમરી ભૂકો
  4. 2 ચમચીસૂકી મેથી
  5. સ્વાદાનુસાર મીઠુ સ્વાદ મુજબ
  6. 1/2 ચમચીઆખું જીરું

રાંધવાની સૂચનાઓ

1કલાક
  1. 1

    પેલા આપડે લોટ લઇ તેમાં મીઠુ, મરી, મેથી, મોણ, જીરું નાખી ને લોટ બાંધવો. લોટ ને બોવ કઠણ કે બોવ ઢીલો ના બાંધવો.

  2. 2

    હવે તેના નાના લુવા બનાવો. ને પૂરી બનાવો.

  3. 3

    તળવા માટે તેલ મુકો. મીડીયમ ગેસ પર ધીમે ધીમે પૂરી તળો. પૂરી ને દબાવીને તળવી જેથી ફૂલે નહિ ને ક્રિસ્પી થઇ.

  4. 4

    તી રેડી છે તમારી પૂરી.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
shital Ghaghada
shital Ghaghada @shital1234
પર
Dubai

Top Search in

Similar Recipes