મોતિચૂર લાડુ(Motichur Na Laddu Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
ચણા ની દાળ ને ૪ કલાક માટે પલાળી લો ત્યાર બાદ એનું પાણી ખાધી લઈ એને મિક્સર મા પીસી લો.બહુ બારીક નથી પિસ્વાનું.દાળ વડા જેવું પિસવું.
- 2
ત્યાર બાદ તેલ અથવા ઘી ગરમ કરી એને રંગ બદલાય ત્યાં સુધી જ તળી લેવું.આપડે એને ક્રિસ્પી નથી કરવાના.ત્યાર બાદ એને એક ડિશ મા કાઢી ઠંડા થવા દેવું
- 3
ત્યાર બાદ એને મિક્સર મા અધકચરું પીસી લેવું.એક તપેલી માં ચણા ની દાળ જેટલી જ સાકર અને એના થી અડધા માપ નું પાણી લઈ એક તાર ની ચાસણી બનાવવી.એમાં તમને ગમે તો ફૂડ કલર,હળદર કે કેસર ઉમેરી સકો.ત્યારબાદ એમાં ઇલાયચી પાઉડર ઉમેરી ગેસ બંધ કરવો.
- 4
ત્યાર બાદ બેસન ના મિક્સર ને ચાસણી મા ઉમેરવી એમાં કાજુ અને દ્રાક્ષ ને એક ચમચી ઘી મા ફ્રાય કરી ઉમેરવું ને થોડું ઠંડું થાય એટલે એના લાડ્ડ બનાવી લેવા.
- 5
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/14010744














ટિપ્પણીઓ (2)