રીંગણા નું શાક(Ringna Shak Recipe in Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
રીંગણા ને સાવ નાના કટકા કરી લેવા અને તળી લેવા સાથે બટેટા ની ચિપ્સ તળી લેવી
- 2
દહીં માં શીંગ નો દરદરો ભૂક્કો પલાળી દેવો
- 3
હવે અએક લોયા માં એક વાટકો તેલ ગરમ કરો તેમાં રાઈ હિંગ લીમડો સૂકા મરચાં તમાલપત્ર નો વઘાર કરો હવે તેમાં આદુ મરચાં લસણ ની પેસ્ટ નાખી સાંતળો ડુંગળી ટામેટા ની પ્યુરી ઉમેરો તેલ ઉપર આવવા લાગે ત્યારે તેમાં દહીં શીંગ નો દરદરો પલાળેલ ભૂક્કો નાખો
- 4
પછી તેમાં જરૂર પ્રમાણે મીઠું હળદર કાશ્મીરી મરચું નાખી હલાવતા રહેવું મસાલા માથી તેલ ઉપર આવવા લાગે ત્યારે તળેલા રીંગણા ના કટકા અને ચિપ્સ નાખી લીલા નાળીયેર નું પાણી શાક માં નાખી લોયા ને ઢાંકી ચડવા દો
- 5
આ શાક શીયાળામાં રોટલા સાથે ખાવા ની મજા આવે છે
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/14022071












ટિપ્પણીઓ (2)