ડ્રાયફ્રુટ પુરણ પૂરી(Dryfruit puran puri Recipe in Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ એક પેનમાં ઘી મૂકી તેમાં કાજુ અને બદામ શેકી લો ત્યારબાદ કાજુ બદામ પિસ્તા ને શેકી અને મિક્સરમાં ક્રશ કરી લો અને અન્ય નાના-નાના ટુકડા કરી લો
- 2
બાદમાં એક કડાઈમાં પાછું ઘી લઇ અને બધા ડ્રાય ફુટ ના ભૂકાને કડાઈમાં નાખી અંજીરના ટુકડા ને પણ કડાઈમાં નાંખી અને શેકો જ્યાંસુધી સરખું મિક્ષ થઈ જાય અને એક જેવું ન થઈ જાય ત્યાં સુધી શેકતા રહો અને પૂરણ તૈયાર કરો
- 3
બાદમાં ઠંડુ પડે ત્યાર બાદ ઘઉંના લોટ બાંધો એક રોટલી વચ્ચે તેમાં પૂરણ ભરો પાસે પૂરણ ભર્યા બાદ પાછી રોટલી ને પાણી અને તેને ઘીમાં શેકો
- 4
રોટલી શેકાઈ ગયા બાદ પુરણ પૂરી ને સરખા પીસ કરી લેવા ઉપર ખસખસ લગાડી અને સર્વ કરો
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/14038404










ટિપ્પણીઓ