મેંદુવડા(Menduwada Recipe in Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પહેલા બંને દાળને બેથી ત્રણ પાણીથી ધોઈ ચાર કલાક પલાળો પછી દાણો સરસ પલળી ગયો છે. દબાવીને જોઈ લેવું પછી મીકસીમાં પીસવું થોડુ થોડુ પાણી નાખી પીસવું પછી ૮ કલાક ઢાકીને રાખો પછી વડા બનાવવા
- 2
હવે આપણુ બેટરમા મીઠુ લીલા આદુ મચ્યા કોથમીર કાળામરી બધા મસાલા નાખી બેથી ત્રણ ચમચી ચોખાનો લોટ નાખો પછી વડા બનાવો
- 3
વડા માટે ફુલ તેલ ગરમ કરવું પછી મીડીયમ ફ્લેમ પર તળવા તો તૈયાર છે મેદુવડા
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/14042273







ટિપ્પણીઓ