ઢોકળી નું શાક(Dhokali Shaak Recipe in Gujarati)

Megha Mehta @cook_26141195
#Weekend
અહીં મેં જૈન ઢોકળી નું શાક બનાવેલું છે જેમાં લસણ નો ઉપયોગ પણ કરી શકાય જે શિયાળા ની ઋતુમાં રોટલા સાથે સરસ લાગે છે
ઢોકળી નું શાક(Dhokali Shaak Recipe in Gujarati)
#Weekend
અહીં મેં જૈન ઢોકળી નું શાક બનાવેલું છે જેમાં લસણ નો ઉપયોગ પણ કરી શકાય જે શિયાળા ની ઋતુમાં રોટલા સાથે સરસ લાગે છે
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ 1/2વાટકી પાણી ઉકાળો તેમાં સ્વાદમૂજબ મીઠું મરચા પાઉડર અને હળદર નાખો ત્યાર બાદ લોટ નાખી હલાવો અને ગેસ બંધ કરી દો ત્યારબાદ થાળી માં તેલ લગાવી તેમાં પાથરી દો
- 2
ઠંડુ થયા બાદ તેમાં કપા પાડો
- 3
વધાર માટે બધું તૈયાર કરો
- 4
એક વેસલ માં તેલ મૂકી તેમાં અળદ ની દાળ ગુલાબી થાય ત્યાં સુધી સેકો ત્યારબાદ રાઇ, જીરું, તલ, અને મરચા નાખો ને 2 મિનિટ સાંતળો
- 5
ત્યારબાદ ઢોકળી ના પીસીસ ઉમેરો અને ગરમ ગરમ સર્વ કરો તો તૈયાર છે સ્વાદીષ્ટ ઢોકળી નું શાક
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/14093966

ટિપ્પણીઓ