ગાજર નો હલવો(Gajar halwa recipe in Gujarati)

Hetal Shah @cook_25017120
@માઈ રેસિપી #45
Helty and testy gajar no halvo with jegrry 😋
ગાજર નો હલવો(Gajar halwa recipe in Gujarati)
@માઈ રેસિપી #45
Helty and testy gajar no halvo with jegrry 😋
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ ગાજર ધોઈ સાફ કરવા પછી ઉપર ની પાતળી સ્કિન નીકળવી અને પછી છીણી થી છીણી લેવા
- 2
પછી એક પેન મા ઘી મૂકી ગરમ થાય એટલે છીને લા ગાજર ઉમેરી ને પકવું પછી એમાં મિલ્ક ઉમેરી ધીમા ગેસ પર પકવું
- 3
કલર થોડું ચેન્જ થાય એટલે મિલ્ક ઉમેરવું પછી ધીમા ગેસ પર પકવી ને હલાવતા રેહવું વચ્ચે પછી જેગરી ગોળ ઉમેરવો
- 4
પછી ગોળ ને બરાબર મિક્સ કરી પકવું એન્ડ લાસ્ટ મા ઇલાયચી પાઉડર એન્ડ ચોપ ડ્રાયફ્રુટ ઉમેરી પકવું પછી એકદમ ડ્રાય થાય એટલે ગેસ બંધ કરી ગરમા ગરમ સર્વ કરવું
- 5
ડ્રાયફ્રુટ ઉપર ઉમેરી ને પન સર્વ કરી શકો છો
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/14196166


















ટિપ્પણીઓ (3)