ઘુઘરા (Ghughra Recipe in Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ મેંદાને ચાળીને તેમાં મીઠું અને તેલનું મૂઠી પડતું મોણ નાખો કઠણ લોટ બાંધો હવે તેને સાઈડ માં રાખો તેના પર ભીનું કપડું રાખી દો
- 2
તુવેર અને વટાણાને મિક્સરમાં ક્રશ કરી લો એક પેનમાં તેલ ગરમ મૂકો તેમાં હિંગ નાખો અને આદુ-મરચા-લસણની પેસ્ટ નાખો પછી તેમાં તુવેરનું પુરણ નાખીને મિક્સ કરો તેને ધીમા તાપે તુવેર ચડી જાય ત્યાં સુધી શેકો અને પછી તેમાં બધા જ મસાલા કરો મસાલા ચડિયાતા કરવા તો ટેસ્ટ સરસ આવશે
- 3
હવે લોટમાંથી પૂરી વણી લો પછી તેમાં પુરણ સ્ટોપ કરીને ઘૂઘરા નો આકાર આપી દો પછી તેની કાંગરી વાળી દો અને ગરમ ગરમ તેલમાં તળી લો હવે ઘૂઘરાને એક ડિશમાં ગોઠવી ને તેના પર green chutney ખજૂર આમલીની ચટણી સેવ અને કોથમીર નાખીને ચાર્ટ બનાવો તૈયાર છે આપણો ઘૂઘરા chat
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/14225015













ટિપ્પણીઓ