પનીર ટીકકા મસાલા(Paneer Tikka Masala Recipe in Gujarati)
#ડિસેમ્બર
રાંધવાની સૂચનાઓ
- 1
બાઉલમાં દહીં લેવુ, ત્યારબાદ ચણાનો લોટ લાલ મરચું હળદર મીઠું ગરમ મસાલો લીંબુનો રસ નાખી મિક્સ કરવુ. તેમાં પનીરના પીસ નાખવા 30 મિનિટ રેસ્ટ આપો
- 2
એક વાસણમાં તેલ મૂકી ઝીણી સમારેલી ડુંગળી સાંતળવી. ડુંગળી સતડાયા બાદ તેમાં બધા મસાલા નાખવા ત્યારબાદ ટામેટાની પ્યુરી નાખી તેલ છૂટું પડે ત્યાં સુધી ધીમી આંચ પર રાખો
- 3
પનીર ટિક્કા બનાવવા માટે એક પેનમાં થોડું તેલ ગરમ થાય પછી પનીર ટીક્કા મેક્સ એડ કરવું દસ મિનિટ રહેવા દેવું પનીર ટીક્કા રોસ્ટ થઈ જાય એટલે ગેસ બંધ કરી દેવો
- 4
પનીર ટીક્કા ને ગ્રેવીમાં ઉમેરી પાંચ મિનિટ ગરમ થવા દો. તેલ છૂટું પડે એટલે ગેસ બંધ કરી દેવો પનીર ટીકા સૅવ કરવા માટે રેડી.
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/14255296













ટિપ્પણીઓ (6)