ડ્રાયફ્રૂટ ડેટ્સ લાડુ (Dryfruit Dates Ladoo Recipe in Gujarati)

Bhumi R. Bhavsar @cook_27785597
ડ્રાયફ્રૂટ ડેટ્સ લાડુ (Dryfruit Dates Ladoo Recipe in Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
પહેલા ખજુર ના બિયા કાઠી ને રેડી રખો અને ડ્રાયફ્રૂટ તૈયાર કરો
- 2
ત્યારબાદ ડ્રાયફ્રૂટ્સ કાપી રેડી કરો
- 3
બધુ તૈયાર થયા પછી એક પેન ગેસ પર મુકી ઘી ઉમેરો.
- 4
ઘી મા ખજુર ઉમેરો,અને સેકો.
- 5
ઘી મા ખજુર સેકાયે પછી બધુ કટ કરેલ ડ્રાયફ્રૂટ ઉમેરો
- 6
પછી બધુ મિક્સ કરી થોડી વાર શેકાવા દો. અને ઇલાયચી પાઉડર નાખી બધુ મિક્સ કરો.
- 7
અને પછી ગેસ પર થી બીજી પ્લેટ મા કાઢી સાઇડ પર મુકો અને લાડુ તૈયાર કરો.
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/14258102











ટિપ્પણીઓ (3)