કૂકપૅડકૂકપૅડ
મહેમાન
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
મેથીના લાડવા (Methi Ladoo recipe in Gujarati)
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો
કૂકપૅડકૂકપૅડ
મેથીના લાડવા (Methi Ladoo recipe in Gujarati) રેસીપી મુખ્ય ફોટો

મેથીના લાડવા (Methi Ladoo recipe in Gujarati)

Chhaya panchal
Chhaya panchal @chhaya
Vadodara

શિયાળાની સિઝન શરૂ થઈ ગઈ છે. આપણી રોગપ્રતિકારક શક્તિ વધારવા અને અને આખું વરસ સ્વસ્થ રહેવા માટે આપણે પાક ખવાતો હોય છે. આજે મેં મેથીના લાડુ બનાવ્યા છે.
#GA4
#Week14

#Ladoo
#મેથીના લાડવા

શિયાળાની સિઝન શરૂ થઈ ગઈ છે. આપણી રોગપ્રતિકારક શક્તિ વધારવા અને અને આખું વરસ સ્વસ્થ રહેવા માટે આપણે પાક ખવાતો હોય છે. આજે મેં મેથીના લાડુ બનાવ્યા છે.
#GA4
#Week14

#Ladoo
#મેથીના લાડવા

વધુ વાંચો

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો
શેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

ઘટકો

60 મિનીટ
4 લોકો
  • 250 ગ્રામઘઉંનો કરકરો લોટ
  • 250 ગ્રામઅડદનો લોટ
  • 100 ગ્રામમેથી નો લોટ
  • 250 ગ્રામબાવળનો આખો ગુંદર
  • 250 ગ્રામબદામ
  • 250 ગ્રામકાજુ
  • 250 ગ્રામસૂકા કોપરાની છીણ
  • 250 ગ્રામખજૂર
  • 50 ગ્રામસૂકી દ્રાક્ષ
  • 50 ગ્રામખસખસ
  • 50 ગ્રામમગજતરી બી
  • 100 ગ્રામસૂંઠ પાઉડર
  • 100 ગ્રામગંઠોડા પાઉડર
  • 1 કિલોશુદ્ધ ઘી
  • 3/4 કિલોદેશી ગોળ
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

રાંધવાની સૂચનાઓ

60 મિનીટ
  1. 1

    સૌથી પહેલાં જાડા તળિયાવાળી એક કડાઈમાં 250 ગ્રામ ગ્રામ જેટલું ઘી લો. ઘી ગરમ થાય એટલે ગુંદરને તળી લો. ગુંદર તળાઈ જાય એટલે ઠંડુ થાય પછી મિક્સરમાં પીસી લો

    મેથીના લાડવા (Methi Ladoo recipe in Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
    મેથીના લાડવા (Methi Ladoo recipe in Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
    મેથીના લાડવા (Methi Ladoo recipe in Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
  2. 2

    કાજુ,બદામ, ખસખસને મિક્સરમાં પીસી લો. ખજૂરના ઠળિયા કાઢીને બારીક કાપી લો.

    મેથીના લાડવા (Methi Ladoo recipe in Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
    મેથીના લાડવા (Methi Ladoo recipe in Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
  3. 3

    ૨૦૦ ગ્રામ જેટલું ઘી લઈને ઘઉંનો કકરો લોટ ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી શેકી લો. એક પ્લેટમાં કાઢી લો. એ જ કડાઈમાં 200ગ્રામ અડદનો લોટ પણ ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી શેકી લો. પ્લેટમાં કાઢી લો.

    મેથીના લાડવા (Methi Ladoo recipe in Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
    મેથીના લાડવા (Methi Ladoo recipe in Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
    મેથીના લાડવા (Methi Ladoo recipe in Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
  4. 4

    પીસેલો ગુંદર, બંને લોટ શેકેલા ને એક પ્લેટમાં મિક્સ કરી લો.

    મેથીના લાડવા (Methi Ladoo recipe in Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
    મેથીના લાડવા (Methi Ladoo recipe in Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
    મેથીના લાડવા (Methi Ladoo recipe in Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
  5. 5

    એક તપેલું લો. તેમાં કાજુ, ખસ ખસ,બદામનો ભૂકો, સૂંઠ,ગંઠોડા, કોપરાની છીણ, મગજતરી ના બી, મેથી નો લોટ નાખીને બધું બરાબર મિક્સ કરી લો.

    મેથીના લાડવા (Methi Ladoo recipe in Gujarati) રેસીપી સ્ટેપ5ફોટો
  6. 6

    એક કડાઈમાં 100 ગ્રામ ઘી લો. ઘી ગરમ થાય પછી ગોળ નાખો. ગોળની ખાલી ઓગળવા દેવાનું છે પાયો નથી કરવાનો.

    મેથીના લાડવા (Methi Ladoo recipe in Gujarati) રેસીપી સ્ટેપ6ફોટો
  7. 7

    એક મોટાં વાસણમાં તપેલાવાળો મસાલો નાખો. શેકેલો લોટ નાખો. પછી ગોળનો પાયો કર્યો છે તે નાખી દો અને મિક્સ કરી લો. લાડુ વાળી દો.

    મેથીના લાડવા (Methi Ladoo recipe in Gujarati) રેસીપી સ્ટેપ7ફોટો
    મેથીના લાડવા (Methi Ladoo recipe in Gujarati) રેસીપી સ્ટેપ7ફોટો
    મેથીના લાડવા (Methi Ladoo recipe in Gujarati) રેસીપી સ્ટેપ7ફોટો
  8. 8

    મેથીના લાડુ ખાવા માટે તૈયાર છે.

    મેથીના લાડવા (Methi Ladoo recipe in Gujarati) રેસીપી સ્ટેપ8ફોટો
    મેથીના લાડવા (Methi Ladoo recipe in Gujarati) રેસીપી સ્ટેપ8ફોટો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો

કૂક્સનેપસ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

નકલ કરી!

Chhaya panchal
Chhaya panchal @chhaya
પર December 19, 2020 15:35
Vadodara
નવી નવી વાનગીઓ બનાવી ખૂબ ગમે છે.
વધુ વાંચો

ટિપ્પણીઓ (7)

Hetal Vithlani
Hetal Vithlani @Hetal_pv31
December 19, 2020 16:52
Superb
મહેમાન
ટિપ્પણી લખો ..
0/0

Similar Recipes

More Recipes

  1. મગ દાળ અને પાલક ની ચાટ
  2. કાચી કેરીનું વઘારિયું
  3. White Pulav
  4. ચોખાની વડી
  5. કકુમ્બર ઠંડા ઠંડા કૂલ કૂલ
  1. મેથી ની ભાજી નું શાક (methi bhaji sabji Recipe in Gujarati)
  2. સુવા ની ભાજી નું શાક(Suva bhaji Shak Recipe in Gujarati)
  3. મૂળા ની ભાજી (muda bhaji recipe in gujarati)
  4. કોબીજ પરોઠા(Cabbage Parotha Recipe in Gujarati)
  5. મોમોસ પ્લેટર
  1. કૉફી(Coffee Recipe in Gujarati)
  2. કપ કેક (Cup cake Recipe in Gujarati)
  3. ચોકલેટ કેક(Chocolate cake Recipe in Gujarati)
  4. ચુરમાના લાડુ(churmana ladoo recipe in Gujarat)
https://cookpad.wasmer.app/in-gu/recipes/14260680
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો

અમારા વિશે

કૂકપેડ પર અમારું મિશન રોજિંદી રસોઈને મજા બનાવો છે. કારણ કે અમે માનીએ છીએ કે રસોઈ એ લોકો, સમુદાયો અને પૃથ્વી માટે સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે. અમે વાનગીઓ અને રસોઈ ટિપ્સ શેર કરીને સમગ્ર વિશ્વમાં હોમકુક્સને એકબીજાને મદદ કરો માટે સશક્તિકરણ કરીએ છીએ.

કૂકપેડ સમુદાયો

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 બધા જુઓ

વધુ શીખો

કારકિર્દી પ્રતિક્રિયા સેવાની શરતો Community Guidelines ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો

અમારી એપ્પ ડાઉનલોડ કરો

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close