પુલ મી અપ કેક (Pull Me Up Cake Recipe In Gujarati)

#CCC
અત્યાર ની ટ્રેડિંગ કેક પુલ મી અપ તેમાં પ્લાસ્ટિક શિટ પુલ કરી યે ત્યારે ઉપર નાખેલી લિકવીડ ચોકોલેટ ફ્લો થી સ્પ્રેડ થાય છે.અને ઉપર ક્રિસમસ ટ્રી છે જે ચોકોલેટ વેફર ના કોન થી બનેલું છે.
પુલ મી અપ કેક (Pull Me Up Cake Recipe In Gujarati)
#CCC
અત્યાર ની ટ્રેડિંગ કેક પુલ મી અપ તેમાં પ્લાસ્ટિક શિટ પુલ કરી યે ત્યારે ઉપર નાખેલી લિકવીડ ચોકોલેટ ફ્લો થી સ્પ્રેડ થાય છે.અને ઉપર ક્રિસમસ ટ્રી છે જે ચોકોલેટ વેફર ના કોન થી બનેલું છે.
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ ડ્રાય ઇન્ગ્રેડિયનટ મિક્સ કરી ચાળી લો.ત્યાર બાદ એક બાઉલ માં ઓઇલ એસન્સે લઇ મિક્સ કરો.તેમાં અડધા કપ મિલ્ક માં લીંબુ નો રસ યાં વિનેગર નાખી મિક્સ કરો.તે બધું મિક્સ થઈ ગયા પછી તેમાં ડ્રાય મિક્સ ચાળી ને નાખવી.અને મિક્સ કરી ગ્રીસ કરેલા સંકુ બાઉલ માં પોર કરી પ્રિ હિટ ઓવન૧૮૦ ડીગ્રી માં ૩૦ મિનિટ માટે બેક કરો.
- 2
બેક થયાં પછી તેને ૧ કલાક ઠંડી થવા દો.ત્યાર બાદ ઉપર નો ભાગ કટ કરી લોઅને પછી ૩ ભાગ માં કટ કરી ખાંડ સીરપ લગાવી
- 3
ત્યાર બાદ બેઝ પર વ્હીપ ક્રીમ લગાવો.અને એક બીજા પર રાખી દો
- 4
ત્યાર બાદ બહાર ની બાજુ વ્હિપ ક્રીમ થી કવર કરો સ્ક્રેપર થી સ્ક્રેપ કરી લાઈન વાળી ડિઝાઇન બનાવો.
- 5
ત્યારબાદ રાઉન્ડ ચોકોલેટ રાખો જે મિડલ માં થી થોડી રાઉન્ડ કટ કરવી.તેમાં ચોકોલેટ વેફર ને સ્ટ્રો માં લગાવી ગ્રીન વ્હીલ ક્રીમ થી ક્રિસમસ ટ્રી ડિઝાઇન કરવું સ્ટાર નોજલ થી. ખાંડ કેન્ડી નીચે ની બાજુ લગાવી દેવીઅને મિડલ માં સ્ટાર નોજાલ થી સ્ટાર બનાવવા.
- 6
ત્યાર બાદ પ્લાસ્ટિક સીટ ને રાઉન્ડ કરી સેલો ટેપ લગાવી દેવી.અને કેક ની મિડલ માં લગાવી દેવી.
- 7
ઉપર થી ચોકોલેટ સીરપ નાખવી.
- 8
અને ધીમે થી સીટ ને પુલ કરવી
- 9
Keywords
Similar Recipes
More Recipes






















ટિપ્પણીઓ (20)